Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 771 of 928
  • તરોતાઝા

    વહેલો કે મોડો, આવે માથામાં ખોડો!

    આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ સામાન્ય લાગતી આ સમસ્યા તરફ બેદરકારી રાખવામાં આવે તો માથાનો ખોડો બારમાસી પણ બની શકે છે. ક્યારેક લાંબે ગાળે આ તકલીફ હઠીલું કે જટિલ સ્વરૂપ પણ લઈ શકે છે નવરાત્રિ કે દશેરાથી ઋતુમાં પરિવર્તનનાં…

  • તરોતાઝા

    છાસ સ્વાદિષ્ટ અને પાચનવર્ધક ટોનિક

    પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા રસ – અમ્મલ, કષાયપાચન – લઘુ, પચવામાં હળવુંવીર્ય – ઉષ્ણ, શરીરમાં ગરમી વધારનારદોષ – વાત, કફ નાશકઅન્ય પ્રભાવ – દીપનીય, પાચન ક્ષમતા વધારનાર, શરીરમાં સોજા ઉતારનાર, મેધ્ય. અષ્ટાંગ હૃદય :છાશ પચવામાં, હળવી, ખાટી, પાચન શક્તિ…

  • ચાર મિનિટમાં વસૂલી નહીં તો ટોલ ટેક્સ માફ

    મુંબઇ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)ના અધિકાર ક્ષેત્ર હેઠળના કોઈપણ ટોલ બુથમાં જો ચાર મિનિટમાં વસૂલાત કરવામાં નહીં આવે તો વાહનોને ટોલ ટેક્સ વિના છોડવામાં આવશે. જ્યારે ૩૦૦ મીટર સુધીની પીળી લાઈનની બહારના વાહનોને ટોલટેક્સ વસૂલ્યા વિના મંજૂરી આપવામાં…

  • ભુલાભાઈ દેસાઈ રોડના પબ્લિક પાર્કિંગથી મંદિર સુધી વોક-વે

    મહાલક્ષ્મી મંદિરમાં આવનારા ભક્તોને મોટી રાહત (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાલક્ષ્મી મંદિરે આવનારા ભક્તોને મોટી રાહત થઈ છે. દક્ષિણ મુંબઈના ભુલાભાઈ દેસાઈ રોડ પર હાલ અસ્તિત્વમાં રહેલા પબ્લિક પાર્કિંગથી લઈને મહાલક્ષ્મી મંદિર સુધી મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અંતર્ગત કરેલી ભરણી હેઠળ…

  • ‘ઑક્ટોબર હિટ’થી શેકાયા મુંબઈગરા હવાનું પ્રદૂષણ પણ વધ્યું

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં સતત વધારો જણાઈ રહ્યું છે. ઉંચા તાપમાનની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે દિવસભર ગરમી અને ઉકળાટ જણાઈ રહ્યો છે. મુંબઈગરા હાલ ‘ઑક્ટોબર હીટ’નો બરોબરનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી…

  • તાજ હોટેલમાં બૉમ્બ બ્લાસ્ટની ‘ચેતવણી’ આપનારો ઝડપાયો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈની પ્રખ્યાત તાજ હોટેલમાં બૉમ્બ બ્લાસ્ટની કથિત ચેતવણી આપતો ફોન કરનારા યુવાનને પોલીસે પકડી પાડ્યો હતો. કોલાબા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ધરમપાલ સિંહ (૩૬) તરીકે થઈ હતી. નવી દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા સિંહે શનિવારે દારૂના…

  • ડીઆરઆઈએ ૧૯ કરોડનું સોનું જપ્ત કર્યું: ૧૧ જણની ધરપકડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) મુંબઈ, નાગપુર અને વારાણસીમાં કાર્યવાહી કરી અંદાજે ૧૯ કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરી ૧૧ આરોપીની ધરપકડ કરી હતી. મોટા ભાગે બંગલાદેશની સીમાથી ભારતમાં સોનું ઘુસાડનારી આ ટોળકી તપાસ એજન્સીને ગૂંચવણમાં નાખવા અલગ…

  • શિંદે-ઠાકરે જૂથના કાર્યકર્તાઓમાં ફેસબૂક પોસ્ટને પગલે વિવાદ દાદરમાં દશેરા રેલી પહેલાં જ વાતાવરણ ગરમ

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિંદે જૂથે એક વર્ષ પહેલાં બળવો કરીને ભાજપ સાથે સત્તા સ્થાપન કરી હોવા છતાં હજી બંને જૂથો વચ્ચે નાની-મોટી વાતોમાં સંઘર્ષ થયા કરતો હોય છે. રવિવારે બંને જૂથના કાર્યકર્તા, શાખા પ્રમુખ અને ઉપશાખા પ્રમુખમાં સ્થાનિક સ્તરે વિવાદ…

  • કૉન્ટ્રેક્ટ કર્મચારીઓની ભરતીમાં એજન્સી માલામાલ

    સાડાત્રણ કરોડના વેતન પર એક કરોડની ચુકવણી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારનો વેતન પર થઈ રહેલો ખર્ચ વધી રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ રાજ્ય સરકારે ભરતી પર સ્થગિતિ મૂકી દીધી હતી, પરંતુ અત્યારની એકનાથ શિંદેની સરકાર દ્વારા ભરતી ચાલુ કરવાની…

  • નવરાત્રિમાં આઇઆરસીટીસી દ્વારા ટે્રનોમાં ‘ઉપવાસની વાનગીઓ’

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જો તમે નવરાત્રિનો ઉપવાસ રાખ્યો છે અને કોઇ કારણોસર ટ્રેનની લાંબી મુસાફરી કરવી પડે એમ છે, તો ફિકર નોટ! રેલવે વિભાગ તમને સાત્વિક ભોજનની વિશેષ સવલત આપી રહ્યું છે. આ ખાસ સ્ટેશનો પર નવરાત્રિ દરમિયાન વ્રતનું ભોજન…

Back to top button