- વેપાર
ચીનના સ્ટિમ્યુલસ પેકેજના આશાવાદે કોપર સહિતની ધાતુઓમાં સુધારો
મુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન પ્રોપર્ટી માર્કેટની મંદી ખાળવા માટે સ્ટિમ્યુલસ પેકેજની વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલો વહેતા થતા આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), શનિવાર, તા. ૩૧-૮-૨૦૨૪ શનિ પ્રદોષ,પર્યુષણ પર્વારંભ, ચતુર્થી પક્ષ, ભારતીય દિનાંક ૯, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ-૧૩પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ,…
- શેર બજાર
વિશ્ર્વબજારની તેજી સાથે સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા, દેશના જીડીપી અને ઇન્ફ્રા સેકટરનો ગ્રોથ ઘટ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારની તેજી સાથે સ્થાનિક સ્તરે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધેલી લેવાલીના ટેકાએ સેન્સેક્સ અને નિફ્ટીએ સપ્તાહના અંતિમ સત્રમાં નવી ઊંચી સપાટી હાંસલ કરી હતી. સમગ્ર સત્ર દરમિયાન રેન્જબાઉન્ડ ચાલ છતાં મોટાભાગના ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતા, જેમાં ખાસ…
- એકસ્ટ્રા અફેર
ટ્રમ્પની કમલા વિશે ગંદી કોમેન્ટ, કાગડા બધે કાળા
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ આપણે ભારતમાં રાજકારણીઓનું સ્તર સાવ તળિયે ગયું છે અને સત્તા માટે નેતાઓ ગમે તે હદે જઈ શકે છે એવો કકળાટ કરીએ છીએ પણ કાગડા બધે કાળા છે. દુનિયામાં રાજકારણીઓ બધે સરખા છે અને અમેરિકાના ભૂતપૂર્વ…
- વેપાર
સ્મોલ ગ્રેડની ખાંડમાં સાધારણ નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૫ના સુધારા સાથે રૂ. ૩૬૦૦થી ૩૬૪૦માં થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં રિટેલ સ્તરની માગ ખપપૂરતી…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- વીક એન્ડ
કોરાલેયો-પોપકોર્ન બીચથી વોટરપાર્ક સુધી…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી નજીકના ટાપુ જવું હોય કે વોલ્કેનિક હાઇક, ફુઅર્ટેવેન્ટુરામાં અમારા માટે તો ત્ોનું કેપિટલ જાણે નાનકડું કોરાલેયો જ બની ગયું હતું. અહીંનું આજનું કેપિટલ છે પુએર્ટો ડે રોઝારિયો અન્ો એક સમયનું બ્ોટાનકુરિયા. અમે બંન્ોમાં ચક્કર…
- વીક એન્ડ
કીબીકોજેન એન સ્ક્વેર -બહાર નીકળતા પાટિયાં
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા જાપાનના સ્થપતિ કેંગો કુમા દ્વારા કીબી ચુઓ શહેરમાં બનાવાયેલ આ કાર્યાલય આમ તો સામાન્ય રચના છે, પરંતુ તેની રચનામાં લાકડાના પાટિયાનો જે રીતના ઉપયોગ કરવામાં આવ્યો છે તે રસપ્રદ છે. કીબીકોજેન એન સ્ક્વેર નામનું આ…
- વીક એન્ડ
પતંગિયાં, ફૂદાં અને ચંદ્રની દેવી …
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી આપણે એક વાર વાત કરેલી કે જનતાને પ્રાણી સૃષ્ટિમાં માત્ર આહા-ઓહો-ઓ માય ગોડ જેવા એક્સ્પ્રેસન્સ આપવા જેટલો જ રસ હોય છે. ફ્રોગ અને ટોડ, લેપર્ડ, ચિત્તા, જગુઆર, માઉન્ટેઈન લાયન અને પુમામાં દેખિતા અને ન દેખાતા…
- વીક એન્ડ
છૂત-અછૂતની વિચારધારા ધરાવતા દેશમાં ‘ફૂડ ડિલિવરી’ ક્ષેત્રે કેવી રીતે આવી ક્રાંતિ?
વિશેષ – શૈલેન્દ્ર સિંહ એક એવા દેશની કલ્પના કરો જ્યાં થોડા દાયકાઓ પહેલા મોટા પ્રમાણમાં લોકો નીચી જાતિના લોકોના હાથનું ખાવાનું તો દૂરની વાત, પરંતુ પાણી પણ પીતા નહોતા. કેટલાક લોકો તો પોતાના બરાબરની જાતિવાળા લોકો દ્વારા એક જગ્યાથી બીજી…