Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 71 of 928
  • ઉત્સવ

    અબુધભાઈએ લાલી લેખે કરી નાખી

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી લેખે લાગવું એટલે ઉપયોગમાં આવવું કે સાર્થક થવું. જીવતે જીવ કોઈને લેખે લાગીએ તો એના આનંદ અનોખો હોય, પણ ક્યારેક જીવ જતો રહ્યો હોય એવી વ્યક્તિ પણ લેખે લાગે એવું બની શકે છે. આ કથા…

  • ઉત્સવ

    વિડિયો-ઓડિયો સ્ટ્રિમિંગની કેવી છે કમાલ?

    ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ઈન્ટરનેટ ડેટા સસ્તો થયા બાદ વિડિયો સ્ટ્રિમિંગ એકાએક વધી ગયું છે. ટેક્સ્ટ માત્ર હેડિંગ કે માર્ગદર્શિકા પૂરતા હોય એવું ઘણીવાર લાગ્યા કરે. યુટ્યુબ સામે અનેક એવા OTT પ્લેટફોર્મે વિષયનો અન્નકુટ ખોલ્યો હોય એવું લાગે. વાત માત્ર…

  • ઉત્સવ

    કેલિડોસ્કોપિક વ્યક્તિત્વ એટલેસ્વ. પ્રેમજીભાઇ ઠક્કર

    વલો કચ્છ -ડો. પૂર્વી ગોસ્વામી હજુ હમણાં જેમની જન્મતિથિ વીતી એવા કચ્છના રાપરમાં પ્રેમજીભાઈનો જન્મ ૨૩મી ઓગસ્ટ ૧૯૧૦ના થયો હતો. જે કચ્છના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનારું રાજકીય કમ સામાજિક વ્યક્તિત્વ હતું. એટલે આજે એ કેલિડોસ્કોપિક વ્યક્તિત્વને એકવાર યાદ કરવું…

  • ઉત્સવ

    ભલામણની મથામણ સિફારસની બારિશ

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ:વખાણથી મોટી કોઇ ખાણ નથી. (છેલવાણી)ભલામણ ને શિખામણ આ બંનેમાં મણ-મણનો તફાવત છે. બીજાને ‘શિખામણ’ ….આપવાની ગમે, પણ ભલામણ’ બીજા પાસેથી લેવાની ગમે. હમણાં સાંભળ્યું છે કે અમેરિકાનાં પેન્સિલવેનિયા રાજ્યમાં પતિ એની પત્નીની ભલામણ ચિઠ્ઠી વગર…

  • ઉત્સવ

    આહીરાણીઓ ધારિયા-ભાલાસાથે અમારી રક્ષા કરતી

    મહેશ્ર્વરી ભવાઈની ભજવણીમાં વેશનું વિશિષ્ટ મહત્ત્વ હોય છે. જુદા જુદા વેશમાં વેશધારી અલગ વાર્તા કહી જાય. ગયા હપ્તામાં મેંપણ એક વેશ ભજવી ‘મુંબઈ સમાચાર’ના વાચકો સમક્ષ ભવાઈની રોચક જાણકારીપેશ કરી. રંગભૂમિ હોય કે સિનેમા,દરેક કલાકારે જુદાં જુદાં પાત્ર ભજવીઅંતે તો…

  • ઉત્સવ

    કોઈ અજાણ્યો તમારી વ્યથા ઉકેલી શકે ખરો?

    સુખનો પાસવર્ડ -આશુ પટેલ ગયા રવિવારે એક શોર્ટ ફિલ્મ વિશે વાત કરી હતી, જેમાં એક શહેરમાં એકલી રહેતી એક યુવતી લોનના બોજ હેઠળ દબાઈ જાય છે. એ લોનના હપ્તાઓ ભરી શકતી નથી. તેણીની નોકરી પણ છૂટી ગઈ છે અને બીજી…

  • ઉત્સવ

    પર્યુષણ એટલે પેશનનું પર્વ

    કેનવાસ -અભિમન્યુ મોદી ‘થોડા સમય પહેલાં અમેરિકાની સ્પેસ એજન્સી નાસા’ એ બ્લેક હોલનો સાઉન્ડ કોઈ વિશિષ્ટ વૈજ્ઞાનિક રીતે કેપ્ચરકર્યો હતો. રેકોર્ડ કરેલો એ સુંદર પણ ભયાવહ લાગે એવો તે સાઉન્ડ છે. તે અવાજ સાંભળતાં એવું લાગે કે આપણે લાખો પ્રકાશવર્ષ…

  • ઉત્સવ

    ભલે પધાર્યા પ્રભુ

    આકાશ મારી પાંખમાં -કલ્પના દવે આપણી પૃથ્વીથી ઘણે દૂર-સુદુર આકાશલોકમાં સર્વ દેવદૂતોની એક તત્કાલીન મિટિંગ ભરાઈ હતી. વરિષ્ઠ દેવદૂતે કહ્યું:- પૃથ્વી પર એક વિશેષ પ્રતિભા ધરાવતું બાળક જન્મ લેવાનું છે. ટોળામાંથી કોઈ બોલ્યું- ભલે ને જન્મે, એમાં શું, પણ આ…

  • ઉત્સવ

    બ્રાન્ડ બનાઓ ખેલ ખેલમેં…

    બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી હાલમાં યોજાયેલી પેરિસ ઓલિમ્પિકમાં ભારત ૬ મેડલ જીતીને ૭૧મા સ્થાને રહ્યું. આપણા કરતાં નાના દેશો વધુ મેડલ જીત્યા છે. લોકો દલીલ કરે છે કે ૧૪૦ કરોડના દેશમાં આપણે ૧૦ મેડલ પણ ના લાવી શક્યા.…

  • ઉત્સવ

    વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે વધી રહેલા પડકારો સામે જરૂર છે સરળ – સ્વચ્છ માહોલ

    ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા સરકાર એકબાજુ સતત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ની વાતો કરતી રહે છે, પણ સરકાર ઈઝ (સરળતા) કરતી જ નથી એવું પણ સાવ ન કહી શકાય, તેમ છતાં છેલ્લા કેટલાંક સમયથી ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને બદલે ‘ડિફિકલ્ટ ટુ…

Back to top button