જૈન મરણ
જામનગર વિશા ઓશવાલ જૈનસ્વ. હિમંતલાલ મોહનલાલ ઝવેરીના ધર્મપત્ની ગં.સ્વ. રંજનબેન (ઉં.વ. ૯૪) તે સ્વ. ઈલાબેન ચંદ્રકાંતભાઈ ઝવેરી, ગં.સ્વ. હંસાબેન ભૂપતભાઈ ઝવેરી, પંકજભાઈ તથા ઉમેશભાઈના માતુશ્રી. તે સ્વ. કંચનબેન રતિલાલ શાહ, સ્વ. સંપતલાલ ઘેલાભાઈ, સ્વ. માનવંતીબેન જયંતીલાલ પારેખ, હીરાબેન કનકલાલ શાહ…
- શેર બજાર
નિફ્ટી આખરે ૧૯,૦૦૦ની નીચે ખાબક્યો, સેન્સેક્સમાં ૨૮૪ પોઇન્ટનું મસમોટું ગાબડું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: હમાસના યુદ્ધ, એફઆઇઆઇની એકધારી વેચવાલી અને અમેરિકાની ફેડરલ ઓપન માર્કેટ કમિટીના પરિણામની જાહેરાત અગાઉના સાવચેતીના માનસ વચ્ચે ઓકટોબર મહિનાના મેન્યુફેકચરિંગના ડેટા નબળા આવવાથી બજારનું માનસ ડહોળાઇ જતાં વેચવાલીનું દબાણ વધી જવાથી સતત બીજા સત્રની પીછેહઠમાં નિફ્ટી ૧૯,૦૦૦ની…
- વેપાર
ફેડરલના નિર્ણય પૂર્વે વિશ્ર્વ બજાર પાછળ સોનું ₹ ૩૫૮ અને ચાંદી ₹ ૧૧૮૧ ઘટીને તૂટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવ વચ્ચે સોનામાં એકતરફી તેજી આવ્યા બાદ આજે મોડી સાંજે સમાપન થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે રોકાણકારોએ સાવચેતીનું વલણ જાળવી રાખતા હાજરમાં સોનાના ભાવમાં ટકેલું વલણ અને…
- વેપાર
રિયલ્ટી અને ટેલિકોમ શેરોમાં સુધારો, મેટલ અને પાવર શેરોમાં ધોવાણ, સ્મોલ અને મિડકેપ શેરો પણ ગબડ્યા
મુંબઇ: બજાર સાંકડી વધઘટે અથડાઇ ગયું હતું અને આ સત્રમાં રિયલ્ટી અને ટેલિકોમ શેરોમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે મેટલ અને પાવર શેરોમાં ધોવાણ જોવા મળ્યું હતું. સાર્વત્રિક વેચવાલીના માહોલમાં સ્મોલ અને મિડકેપ શેરો પણ ગબડ્યા હતા. સેન્સેક્સની ૫ાંચ કંપનીઓ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતૠતુ), ગુરુવાર, તા. ૨-૧૧-૨૦૨૩ભારતીય દિનાંક ૧૧, માહે કાર્તિક, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૫જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૫પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩પારસી કદમી…
ખુદા ખાલિક, ખુદા માલિક, ખુદા કા હુકમ, તુ ક્યસા?
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી સૃષ્ટિના શ્રેષ્ઠ સર્જકનું સર્વ-શ્રેષ્ઠ સર્જન ઈન્સાન જાત છે. માનવ જીવનમાં ત્રણ પરિસ્થિતિ એવી છે, જેમાં સપડાઈ જવાથી માનવીનું જીવન તબાહ વ બરબાદ થઈ જાય છે:૧-હતાશા,૨- દુ:ખ જેના થકી તે દિલગીર બની જતો હોય છે અને૩- ડર…
- એકસ્ટ્રા અફેર
નેતાઓના ફોન હેકનું કમઠાણ, ગમારપણાનો નમૂનો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ આપણે ત્યાં વિપક્ષી નેતાઓના ફોન ટેપનો મામલો પાછો ગાજ્યો છે અને સંખ્યાબંધ વિપક્ષી નેતાઓએ ભારત સરકાર પોતાના આઈફોન હેક કરીને જાસૂસી કરાવી રહી હોવાનો દાવો કર્યો છે. હમણાં કેશ ફોર ક્વેરી કાંડના કારણે ચર્ચામાં આવેલાં તૃણમૂલ…
- પુરુષ
લગ્નનો પર્પઝ ક્લિયર હોવો જરૂરી છે
મેલ મેટર્સ -અંકિત દેસાઈ લવ, સેક્સ અને લગ્ન એ ત્રણેય જુદી બાબતો છે એ વિશે આપણી ચર્ચા થઈ રહી છે. આ બાબતે આપણે એમ પણ ચર્ચા કરી હતી કે આ ત્રણેય બાબતોની રિક્વાર્યમેન્ટ અને ત્રણેયની કાળજી જુદી જુદી છે. એવા…
- પુરુષ
કેવી કેવી આધિ- વ્યાધિમાં સપડાઈ છે આ જાણીતી વ્યક્તિઓ
ઍકશન હીરો’ બ્રુશ વિલિસ-નસિરુદ્દીન શાહ- રણધીર કપૂર પછી તાજેતરમાં ‘થોર’ ફેમ સુપરસ્ટાર ક્રિસ હેમ્સવર્થ કેવી અજબગજબની બીમારીમાં અટવાઈગયાં છે? ક્લોઝ અપ -ભરત ઘેલાણી *ઍકશન હીરો’ બ્રુશ વિલિસ*નસિરુદ્દીન શાહ *એન્જેલીના જોલી*ક્રિસ હેમ્સવર્થ છેલ્લાં પાંચ-છ દિવસમાં હોલીવૂડમાંથી બે ન ગમતા સમાચાર આવ્યા…
- લાડકી
કેરોલિના રીપર પ્રકરણ-૪૬
આવી ક્રૂર અને વિકૃત મજાક આકાશ અને મોનાએ શા માટે કરી? પ્રફુલ શાહ વગર વરસાદે બત્રા પર વીજળી ત્રાટકી. તેઓ વમળમાં સપડાઈને ઊંડે ને ઊંડે ખેંચાવા માંડ્યા કિરણ હવે આકાશની સચ્ચાઈ પૂરેપૂરી જાણી ચુકી હતી. મોના વિશેય ખપ પૂરતી ખબર…