Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 692 of 928
  • વીક એન્ડ

    “પ્રસંગ પૂરા કરવા કાજ, પુલ બંધાવો રાજ

    મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી ગયા શનિવારના લેખમાં જોયું કે પુલ બંધાવવા માટે મીટિંગ પૂરી થઈ ગઈ છે. ડોકમાંથી સોનાની સાંકળ જેવી ચેઇન બીજી ડોકમાં સરકી ગઇ છે. નેતાગણ રાજી અને ખુશ છે.જ્યારે કોન્ટ્રાક્ટર થોડી ચિંતામાં અને મગજમાં ગણતરી સાથે મીટિંગ…

  • વીક એન્ડ

    ટેન્ગો પોર્ટેનો – આર્જેન્ટિનિયન ટેન્ગોના ચક્કરમાં

    અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી આર્જેન્ટિનામાં ઇકોનોમી ભલે ખાડામાં પડી હોય, ત્યાં જમવા બ્ોસનાર સ્થાનિક હોય કે ટૂરિસ્ટ, જમવા બ્ોસવાનું ઠંડકથી લાંબા સમય માટે જ હોય ત્ો નક્કી છે. અમે સાન ટેલ્મો માર્કેટના લા બ્રિગાડા રેસ્ટોરાંમાં સાત કોર્સનું ભાણું જમવા…

  • વીક એન્ડ

    એક ગામની અનોખી સેકયુલર રામલીલા!

    રામનું પાત્ર ભજવે છે સલમાન ખાન અને લક્ષ્મણનું કિરદાર ભજવે છે સાહિલ ખાન! વિશેષ -અભિમન્યુ મોદી બિનસાંપ્રદાયિકતા ઉપર ચર્ચાઓ બહુ ચાલે છે. એક એનું સાચુકલું ઉદાહરણ જોઈએ. છેલ્લાં ૫૧ વર્ષોથી, ‘બક્ષી કા તાલાબ કી રામલીલા’ ધાર્મિક આવરણોને તોડી રહી છે,…

  • વીક એન્ડ

    આલીશાન હોટેલ્સમાં છુપાયેલા ડાર્ક સિક્રેટ્સ!

    ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક દિવાળી વેકેશનમાં ઘણાએ ઠેકઠેકાણે ફરવા જવાનો પ્લાન બનાવ્યો હશે, ને મોટા ભાગનાએ ક્યારનું ય બુકિંગ પણ કરાવી દીધું હશે. તમારા પ્રવાસનો સૌથી મહત્ત્વનો હિસ્સો ગણાય એવું કોઈ સ્થળ હોય, તો એ છે હોટેલ. ગમે…

  • વીક એન્ડ

    હવેથી ન્યુઝીલેન્ડમાં કોઇ પણ પશુઓને પોદળો કરવા, પેશાબ કરવા, ઓડકાર લેવાનો સ્વૈચ્છિક અધિકાર નથી

    ઊડતી વાત -ભરત વૈષ્ણવ માણસ જન્મે ત્યારથી જાતજાતના ટેકસ, કર, ઉપકર, સુધર ચાર્જિસ ભરે છે. ટેકસ ચૂકવતા કમર વાંકી વળી જાય છે. આવા સંજોગોમાં સરકાર વાંકી વળેલી કમર પર બસો ટેકસ નાખી દે છે. જૂના જમાનામાં મુંડકાવેરો ઉઘરાવવામાં આવતો હતો.…

  • વીક એન્ડ

    અષ્ટપાદવાળો જીવ વીંછુડો

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી નવરાત્રીની ધૂમ મચાવીને માંડ શાંત પડેલાઓના પગનું કળતર હજુ ઓછું થયું નહીં હોય. નવરાત્રી મહોત્સવોના ધમધમાટ વચ્ચે એક ગીત દરરોજ ઓછામાં ઓછા એક વાર તો વાગતું જ હોય છે. એ ગીત છે “હંબો હંબો વીંછુડો, કાળો…

  • વીક એન્ડ

    જરૂરિયાત પ્રમાણે વ્યવસ્થા ઊભી કરતાં સ્માર્ટ મકાન

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા પરિસ્થિતિ પ્રમાણે ઉપયોગકર્તાની જરૂરિયાતોને જાણી લઈ તે પ્રમાણે વ્યવસ્થા ઊભી કરનાર મકાન એટલે સ્માર્ટ મકાન. ઘણીવાર તો ઉપયોગકર્તાની જાણ બહાર તેની માટે ઇચ્છનીય વ્યવસ્થા પણ આ મકાન ઊભું કરી દે. એમ પણ કહી શકાય કે ઉપયોગકર્તા…

  • વીક એન્ડ

    નહીં હોતા કભી ઝાહિર ગમોં કા રાઝ દુનિયા પર હમારી આંખ કે આંસુ અગર હમને પિયે હોતે

    ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી ઝૂઠ કે હોતે ગયે સાયે ઘને,કદ મગર સચ કા યહાં ગલતા રહા. બેચા ન ગયા હમ સે હસરત કે ખિલૌનોં કો,હમ યાર કભી ફન કો બાઝાર નહીં કરતે ઉંગલી ઉઠા રહા હૈ વો મેરી…

  • વીક એન્ડ

    કેરોલિના રીપર પ્રકરણ-૪૮

    ભાવિ વેવાઈના ઘરમાં દીકરા વિશે મૌનની વ્યવસ્થા થઈ ગઈ? પ્રફુલ શાહ બત્રાએ ગોડબોલેને કહ્યું, “આપણે બન્ને વર્દીમાં છીએ, ઑફિસમાં છીએ તો બૉમ્બ બ્લાસ્ટસની વાત કરીએ દિલ્હીની બહાર આવેલા વિશાળ ફાર્મ હાઉસના ગાર્ડનમાં જાણીતા સ્થાનિક સાંસદ રાજકિશોરનો દરબાર જામ્યો હતો. બધા…

  • વીક એન્ડ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

Back to top button