પારસી મરણ
પરવીઝ દાદાભાઈ ઝાઈવાલા તે મરહુમો બાનુબાઈ અને દાલાભાઈ ઝાઈવાલાના દીકરી. તે આલુ, તેહમી, નરગીશ અને મરહુમો બમન, નોશીર, નાદીર, પરીન, ફ્રેનીના બહેન. (ઉં. વ. ૭૯) મરણ તા. ૩૦-૧૦-૨૦૨૩, રોજ મહેરે, માહ ખોરદાદ. રે. ઠે. અન્નપૂર્ણા એપાર્ટમેન્ટ, દહાણુ-૪૦૧૬૦૧.
હિન્દુ મરણ
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણપ્રજ્ઞાબેન દવે (ઉં.વ. ૫૯) કમલેશ ધીરજલાલ દવેના પત્ની. પૂનમ, હેમાલી, રાજનાં મમ્મી. દીપકભાઈ. નીલાબેનનાં ભાભી. તા. ૨/૧૧/૨૩, ગુરુવારનાં શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તા. ૪/૧૧/૨૩નાં ૫ થી ૭ નિવાસસ્થાને, દીપકભાઈ ડી. દવે. સી/૮૦૪, ક્રિષ્ણા સાઈટ્સ, અપર ગોવીન્દ નગર,…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનદેપલા, હાલ બોરીવલી, સ્વ. જયંતીલાલ તલકચંદ શાહના પુત્ર શ્રી બિપીનભાઈ શાહ (ઉં.વ. ૭૦) તા. ૨/૧૧/૨૩ ને ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. તે દીપિકાબેનના પતિ. કેવલભાઈ તથા અમીબેન રીખિલભાઈના પિતાશ્રી. તે મેઘનાબેન કેવલભાઈ, સ્વ. રિખિલભાઈ ચંદ્રકાંતભાઈના સસરા. તે ચંદ્રાબેન…
- શેર બજાર
વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સેન્સેક્સમાં ૨૮૨ પૉઈન્ટની અને નિફ્ટીમાં ૯૭ પૉઈન્ટની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટના પ્રોત્સાહક અહેવાલો સાથે સ્થાનિક બજારમાં પણ આજે સતત બીજા સત્રમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ સત્ર દરમિયાન ૪૫૪.૨૯ પૉઈન્ટ વધ્યા બાદ અંતે ૨૮૨.૮૮ પૉઈન્ટના અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો…
- વેપાર
ડૉલર સામે રૂપિયો સાત પૈસા નરમ
મુંબઈ: આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાતરફી વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આગેકૂચ જળવાઈ રહી હોવા છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી રહેતાં ગઈકાલે વધુ રૂ. ૧૨૬૧.૧૯ કરોડની વેચવાલી રહી હોવાના અહેવાલે આજે ફોરેક્સ માર્કેટમાં…
- વેપાર
ચાંદી ₹ ૯૧૩ ગબડી, સોનામાં ₹ ૧૭ની નરમાઈ
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ઑક્ટોબર મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારો સોનામાં નવી ખરીદીથી દૂર રહેતાં હાજર અને વાયદામાં ભાવ સાધારણ વધી આવ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ…
પ્રજામત
વધતા જતા અકસ્માતો ચિંતાજનકદેશમાં રોડ નેટવર્કના વિસ્તાર સાથે ગમખ્વાર ગંભીર અકસ્માતો વધી રહ્યા છે. જેના માટે નીચેના ઉપાયો કરો. (૧) વાહનોની હેડલાઈટો પર પીળી-કાળી પટ્ટી ફરજિયાત લગાવો. (૨) ભારતની સડકો પર વિદેશી મોટરોની સ્પીડ પર લગામ લગાવો. (૩) ખખડધજ માર્ગોનું…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શનિવાર, તા. ૪-૧૧-૨૦૨૩ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૨-૦૦, શનિમાર્ગીભારતીય દિનાંક ૧૩, માહે કાર્તિક, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૭જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૭પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે…
- એકસ્ટ્રા અફેર
બીએચયુમાં છેડતી, હિંદુવાદીઓ કેમ ચૂપ છે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ હિંદુઓના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળોમાં એક વારાણસીમાં આવેલી બનારસ હિંદુ યુનિવર્સિટીના આઈઆઈટી કેમ્પસમાં બુધવારે મોડી રાત્રે બનેલી એક ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. આ ઘટનામાં બનારસ હિન્દુ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની રાત્રે યુનિવર્સિટી કેમ્પસમાં જઈ રહી હતી…
- વીક એન્ડ
ઇશ્વરને નામે પત્ર અને મની ઓર્ડર
ભગવાન માટેની શ્રદ્ધા-ભક્તિ માટે ઓનલાઇનનો ઉપયોગ વધ્યો કવર સ્ટોરી -મનીષા પી. શાહ ધર્મ, સત્ય અને પ્રામાણિક્તાના પ્રતીક ગણાતા ભગવા‘ અયપ્પાના ધર્મસ્થાનક સબરીમાલામાં આધુનિકતાએ રસપ્રદ અસર કરી છે. છતાં પરંપરાનો સદંતર છેદ ઊડી ગયો નથી. કેરળના પથનમથીટ્ટા જિલ્લામાં રાન્ની તાલુકાનું ગામ…