Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 69 of 928
  • ધર્મતેજવેર-વિખેર - પ્રકરણ-૬૨

    વેર- વિખેર -પ્રકરણ -૫૨

    કિરણ રાયવડેરા જો શ્યામલીએ ફોન ઊંચક્યો હતો તો પછી દૂરથી વાસણનો અવાજ કેવી રીતે આવતો હતો?નશ્યામલીના ફ્લેટમાંથી નીકળ્યા બાદ આ પ્રશ્ન વિક્રમનો પીછો નહોતો છોડતો. કારમાં બેઠો અને થોડે દૂર સુધી કાર હંકારી પણ મન નહોતું માનતું. ધીમો વરસાદ પડવાની…

  • પારસી મરણ

    મેહલી મીનોચેર પાલખીવાલા તે ઝરીનના ધની. તે મરહુમો મીથામાંય મીનોચેર પાલખીવાલાના દીકરા. તે આસતાદ ને શીરાઝના પપા. તે શેરેઝાદ ને નીખીલના સસરા. તે અદીલના ભાઇ. તે ફઇઝદ ને વીઝીનાના બપાવા. (ઉં. વ. ૭૬) રે. ઠે. ૧૦૪/૨૦૪ શીવાલીક ટાવર, ૯૦ ફીટ…

  • હિન્દુ મરણ

    કપોળમહુવાવાળા હાલ ભાયંદર સ્વ. દમયંતીબેન ધીરજલાલ ચિતલીયાના પુત્ર હેમંતભાઈ (ઉં. વ. ૬૦) તે કલ્પનાબેનના પતિ. જીજ્ઞેશ તથા કૌશિકના મોટાભાઈ, ધ્રુવી ગૌતમ ઘોષ તથા તનયના પિતા. નાના માંછીયાવાળા સ્વ. મોહનલાલ જેઠાલાલ મહેતાના જમાઈ તા. ૩૦/૮/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનભુજપુરના ચંદ્રેશ (ધોની) દેઢિયા (ઉં. વ. ૪૭) તા. ૨૯/૮ના અવસાન પામેલ છે. મુરીબાઈ ધારસી દેવજીના પૌત્ર. લક્ષ્મીબેન નરસીના પુત્ર. જસ્મીન, બીના, ભાવિનીના ભાઈ. કારાઘોઘા ઉંમરબાઈ નથુ નાનજી છેડાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. એ. લક્ષ્મીબેન દેઢીયા, ૨/૨૦૩, મયુરી…

  • વેપાર

    નિફ્ટીમાં કોન્સોલિડેશનની સંભાવના સાથે દોઢસો પોઇન્ટનો ઉછાળો મહત્ત્વનો, બેન્ક નિફ્ટી માટે ૫૧,૦૦૦ની સપાટી નિર્ણાયક

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા શેરબજારના સેન્ટિમેન્ટ પર તાત્કાલિક અને મોટી અસર કરી શકે એવા પરિબળો હાલ તો મોજૂદ નથી અને તાજેતરમાં એવું જોવા મળ્યું છે કે બજારના માનસ પર વાસ્તવમાં અર્થતાંત્રિક, રાજકીય કે કુદરતી આફત જેવા પરિબળો પણ ખાસ સર કરતા…

  • વેપાર

    ધાતુમાં વધ્યા મથાળેથી પીછેહઠ, વેપાર પાંખાં

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં માત્ર બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ટીનમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો સુધારો આવ્યો હતો અને…

  • વેપાર

    નાકા ડિલિવરી ધોરણે ખાંડમાં સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા, જ્યારે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સપ્તાહના અંતે હાજરમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની ખપપૂરતી માગ વચ્ચે સ્મોલ…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧-૯-૨૦૨૪ થી તા. ૭-૯-૨૦૨૪ રવિવાર, શ્રાવણ વદ-૧૪, વિ. સં. ૨૦૮૦, તા. ૧લી સપ્ટેમ્બર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર આશ્ર્લેષા રાત્રે ક. ૨૧-૪૮ સુધી, પછી મઘા. ચંદ્ર કર્કમાં રાત્રે ક. ૨૧-૪૮ સુધી, પછી સિંહ રાશિ પર જન્માક્ષર. ભદ્રા સમાપ્તિ સાંજે ક.…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર શરદૠતુ), રવિવાર, તા. ૧-૯-૨૦૨૪, પર્યુષણ પર્વ શરૂ, પંચમી પક્ષ. ભારતીય દિનાંક ૧૦, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ-૧૪પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૧લો ફરવરદીન, સને…

  • ઉત્સવ

    સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧-૯-૨૦૨૪ થી તા. ૭-૯-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં સિંહ રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મિથુનમાં સમ ગતિએ માર્ગીભ્રમણ કરે છે. બુધ કર્કમાંથી સિંહમાં તા. ૪થીએ માર્ગી ગતિએ સંક્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે…

Back to top button