Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 681 of 928
  • ધર્મતેજ

    શ્રીકૃષ્ણ માત્ર બંસીધર અને ચક્રધર જ નથી અધ્યાત્મવિદ્યાના સમર્થ જ્ઞાતા પણ છે

    જીવનનું અમૃત -ભાણદેવ (ગયા અંકથી ચાલુ)મહાભારતના યુદ્ધના પ્રારંભે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને શ્રીમદ્ભગવદ્ગીતા કહે છે, તે જ રીતે યાદવાસ્થલીના પ્રારંભે ભગવાન ઉદ્ધવજીને પણ અધ્યાત્મવિદ્યાનો ઉપદેશ આપે છે અને તે છે – ઉદ્ધવગીતા!ઉદ્ધવજી ભગવાનને કહે છે-ટશ્ર્નપળડ્ર ધમધ્ટપણમદ્મપણધ્ટક્ષળર્ફૈલમૃસપ઼િફપઇૂંઞ્છરુઢશ્રઞ્રપ્રરુણરુમૃઞ્ઞઢફિવપૂ વ મૈરુઘણળરુધટન્નટળજ્ઞણળફળ્રૂર્ઞૈ ણફલર્ઈૈં યફર્ઞૈ…

  • ધર્મતેજ

    દીવાનોે પ્રકાશ જોઈને જીવન માટે નવો જ જુસ્સો પ્રગટે છેે

    પ્રકાશ પર્વ -હેમંત વાળા દિવાળીના તહેવારોમાં દીવાના મહત્વ વિશે ઘણું કહેવાય ગયું છે. કદાચ કશું જ કહેવાનું બાકી નથી એમ લાગે છે. દિવાળી એક પ્રકાશનું પર્વ છે અને પરંપરાગત રીતે દીવાઓ મારફતે પ્રકાશના પર્વની ઉજવણી સ્વાભાવિક છે. પ્રતીકાત્મક રીતે ઊંડાણથી…

  • ધર્મતેજ

    આપણે એકબીજાની ગણતરીમાં શું કામ પડીએ છીએ ? આ તુલના આપણને મારી નાખે છે

    માનસ મંથન -મોરારિબાપુ પ્રબુદ્ધજન કે જાગૃત મહાપુરુષ ઈચ્છે છે કે વ્યક્તિની પ્રત્યેક ક્રિયામાં, પછી ભલે એ આંતરમનમાં ચાલતી હોય તો પણ, વિવેક ન છૂટવો જોઈએ. જ્યારે હું પ્રબુદ્ધ’ શબ્દનો પ્રયોગ કરી રહ્યો છું ત્યારે મારી નજર સમક્ષ પરમ જાગૃત અવતાર…

  • સુભાષિતનો રસાસ્વાદ

    वृथा वृष्टि समुद्रय, वृथा तृप्तस्य भोजनम्॥वृथा दानं समर्थस्य, वृथा दिपो दिवाडपिव ॥ 43 ॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ :- સમુદ્રમાં વૃષ્ટિ થાય એ વૃથા છે. તૃપ્ત થયેલાને ભોજન કરાવવું એ વૃથા છે. સમર્થને દાન આપવું એ વૃથા છે. તે જ રીતે…

  • ધર્મતેજ

    અરે જીતવું હોય તો જાગો

    (સંતોની વાણીમાં અસ્ત્ર- શસ્ત્રોના ઉલ્લેખો-૪) અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ પરમતત્ત્વની પ્રાપ્તિ અર્થે સાધકે જ્ઞાન, યોગ અને ભક્તિ અને સેવા… એમ વિવિધ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. માત્ર જ્ઞાની થવાનું કે માત્ર યોગી થવાનું જ સંતોનું લક્ષ્ય નથી. પોથી, પુસ્તકમાંથી…

  • ધર્મતેજ

    તહેવારોની શૃંખલા : માતૃશક્તિના સ્વરૂપો લક્ષ્મી- કાલી- શારદાનું પૂજન

    દિપોત્સવ – હેમુ-ભીખુ દિવાળીના તહેવારોનું આગવું મહત્ત્વ છે. આ તહેવાર સમૂહમાં દરેક તહેવારની એક અગત્યતા છે. વળી આ દરેક તહેવાર એક ક્રમમાં આવે છે, આ ક્રમ પાછળ પણ કોઈક ગુઢ રહસ્ય છે. તાર્કિક-સામાજિક બાબતો ઉપરાંત આ પરંપરા પાછળ એક આધ્યાત્મિક…

  • ધર્મતેજ

    રંગોળી : પરંપરાગત ધાર્મિકતા

    રંગોળીથી જે તે સ્થાન માટે શુદ્ધતાનો ભાવ તો પ્રગટે જ છે પણ સાથે સાથે રંગોળી કરનાર વ્યક્તિ પણ શુદ્ધ છે તેવી પ્રતીતિ થાય છે. રંગોળી સ્વચ્છતા તેમજ સુઘડતાની પણ સાક્ષી છે. રંગોત્સવ -એચ. વાળા ભારતીય મહા ઉપદ્વીપની આ એક અનેરી…

  • ધર્મતેજ

    ઉત્સવની સમ્રાજ્ઞી-દિવાળી ભલે પધાર્યા નૂતન વર્ષ

    અમાસની રાત્રે ગાઢ અંધકાર હોય ત્યારે નાનકડું કોડિયું પણ તેજસ્વી લાગે. પર્વોત્સવ -અનવર વલિયાણી વર્ષે વર્ષે દિવાળી આવવા છતાં માણસને કંટાળો કેમ આવતો નથી, એ વિચારવા જેવી વાત છે. જો કે મહત્ત્વનો ફરક એ છે કે દિવાળી બાર મહિના પછી…

  • ધર્મતેજ

    કઠણ ચોટ છે કાળની રે…

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની કાફી રાગનાં પદો-ભજનોથી ખૂબ જાણીતો ધીરો ભગત મધ્યકાલીન સાહિત્ય પરંપરામાં અને કંઠસ્થ પરંપરાની ભજનવાણીમાં એમ બંને ધારામાં મહત્ત્વનો છે. કાફી તો ધીરાની ધારામાં અને ચાબખા ભોજાના, એવી ઉક્તિ પણ પ્રચલિત છે. બારોટ જ્ઞાતિનો સાવલી પાસેના…

  • ધર્મતેજ

    જાણ્યું છતાં અજાણ્યું એવું બસ્તરનું રાજ રાજેશ્વરી ત્રિપુરા સુંદરી મંદિર

    પ્રાસંગિક -રાજેશ યાજ્ઞિક ચમત્કાર એટલે શું? ચમત્કાર એટલે એ ઘટના જેને આપણે આપણી તર્ક બુદ્ધિથી સમજાવવા અસમર્થ છીએ. વિજ્ઞાન ચમત્કારમાં માનતું નથી, તેમ છતાં હકીકત છે કે આ સૃષ્ટિમાં એવી અનેક ઘટના છે જેને સમજાવી શકવામાં વિજ્ઞાનનો પનો ટૂંકો પડે…

Back to top button