- ઈન્ટરવલ
ભૌગોલિક પરિસ્થિતિ દાર્શનિકો પેદા કરે છે
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી સોક્રેટિસ ,પ્લેટો ,એરિસ્ટોટલ મહાન દાર્શનિક સોક્રેટિસના જીવન સાથે એક અદ્ભૂત દંતકથા જોડાયેલી છે. એક દિવસ આકાશમાંથી ઇશ્ર્વરે સાદ દીધો કે હે સોક્રેટિસ, તું ગ્રીકનો સૌથી જ્ઞાની વ્યક્તિ છે. સોક્રેટિસની જગ્યા પર આપણે હોઇએ તો…
- ઈન્ટરવલ
કેરોલિના રીપર પ્રકરણ-૫૧
રાજીવ દુબે તગતગતી આંખે ઈન્સ્પેકટર અંધારેને જોઈ જ રહ્યો પ્રફુલ શાહ ગોડબોલે બોલ્યા ‘જુઓ વૃંદા જ્યારે સમય પૂરો થશે ત્યારે સંબંધ પણ ખતમ થઈ જશે’ જુહુ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રામરાવ અંધારે રાજીવ દુબે વિશે થોડું ઘણું જાણતો હતો. માલદાર હતો…
ગુજરાતનું ગૌરવ: એનઆઈડીના પૂર્વ ડિરેક્ટર બન્યા વર્લ્ડ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: તાજેતરમાં જ જાપાનના ટોકિયોમાં વર્લ્ડ ડિઝાઇન ઓર્ગેનાઈઝેશનની બેઠક યોજાઈ હતી. વિશ્ર્વના ૪૦ દેશો તેના સભ્ય છે અને આ સંસ્થા સમગ્ર વિશ્ર્વમાં ડિઝાઇન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને અન્ય કામગીરી પણ કરી રહી છે. એનઆઈડી અમદાવાદના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રદ્યુમ્ન…
કેન્દ્ર સરકારનો નિર્ણય – ‘મહાદેવ’ સહિત ૨૨ ગેમિંગ ઍપ ઉપર પ્રતિબંધ
નવી દિલ્હી: મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની ઍપ કૌભાંડ મામલે તપાસ એન્જસીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. કેન્દ્ર સરકારે રવિવારે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ સહિત ૨૨ ગેરકાયદેસર એપ અને વેબસાઈટ બ્લોક કરવાનો આદેશ કર્યો હતો. સરકારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે…
આજે છત્તીસગઢ ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન, ૨૨૩ ઉમેદવારનું ભાવિ કેદ થશે
૨૫ હજારથી વધુ મતદાન કર્મચારીઓ અને ૬૦ હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓ તહેનાત રાયપુર: છત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત બસ્તર વિભાગની ૨૦ બેઠકો માટે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થશે. મતદાનની વ્યવસ્થામાં ૨૫,૨૪૯ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હોવાનું ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું…
વાપી જીઆઈડીસીમાં ડીઆરઆઇએ ૧૮૦ કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું
ઊડતા ગુજરાત (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ડીઆરઆઈએ વાપી જીઆઇડીસીની એક કંપનીમાંથી ૧૨૧ કિલોથી વધુ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ ઝડપ્યું હોવાનું અને એક આરોપીને ત્યાંથી રૂ. ૧૮ લાખ રોકડા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતોનુસાર વાપી જીઆઇડીસીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ…
- નેશનલ
હીરાલાલ સામરિયાએ મુખ્ય માહિતી કમિશ્નર તરીકે શપથ ગ્રહણ કર્યા
નવનિયુક્ત સીઆઈસી: રાષ્ટ્રપતિ ભવન ખાતે સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવનિયુક્ત ચીફ ઈન્ફોર્મેશન કમિશનર હીરાલાલ સામરિયા સાથે. (એજન્સી) નવી દિલ્હી: માહિતી કમિશ્નર હીરાલાલ સામરિયાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા કેન્દ્રીય માહિતી આયોગના વડા તરીકે…
દૌસામાં ગમખ્વાર અકસ્માત: બસ રેલવે ક્રોસિંગની દીવાલ તોડી ખીણમાં પડી…
ચાર લોકોનાં ઘટનાસ્થળે મોત, ૨૭ ઘાયલ… જયપુર: દૌસા જિલ્લામાં કલેક્ટર કચેરીથી થોડે દૂર એક મોટો અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર જઈ રહેલી એક સ્લીપર કોચ બસ બેકાબૂ થઈ ગઈ અને રેલવે ટ્રેક પર ચડી ગઈ અને ત્યાંથી લગભગ ૪૦ ફૂટની…
ઝિકા વાઈરસ: કેરળવાસીઓને સાવધ રહેવાની ચેતવણી
તિરુવનંતપુરમ: ઉત્તર ક્ધનુર જિલ્લામાં ઝિકા વાઈરસના કેસ નોંધાયાના દિવસો બાદ કેરળના આરોગ્ય ખાતાએ લોકોને આ વાઈરસ તેમ જ મચ્છરોને કારણે ફેલાતી બીમારીઓથી સાવધ રહેવાની ચેતવણી આપતો આદેશ સોમવારે બહાર પાડ્યો હતો. તાવ, માથુ દુ:ખવું, શરીરમાં કળતર, સાંધામાં દુખાવો અને આંખો…
કેજરીવાલની પત્નીને દિલ્હી હાઈ કોર્ટે રાહત અપાવી
ટ્રાયલ કોર્ટના સમન્સ પર સ્ટે આપ્યો નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પત્નીને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સમન્સ મોકલ્યા હતા તેના પર દિલ્હી હાઈ કોર્ટે સોમવારે સ્ટે આપ્યો હતો. વિધાનસભાના બે મતવિસ્તારની મતદારયાદીમાં સુનિતા કેજરીવાલે નામ નોંધાવ્યું હોવાથી કાયદાનું કથિત ઉલ્લંઘન…