• કોસ્ટલ રોડ માટે દક્ષિણ મુંબઈના આ રસ્તા માટે લેવામાં આવ્યો મોટો નિર્ણય

    મુંબઈ: દક્ષિણ મુંબઈના સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ કોસ્ટર રોડનું કામકાજ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે ત્યારે હજુ અમુક વર્ષો સુધી મુંબઈગરાને તકલીફ પડવાની શક્યતા રહેશે. આ મુદ્દે કોસ્ટલ રોડ પેકેજ-૨ના કામ માટે, વર્લી સી ફેસ પરનો રસ્તો ચાર નવેમ્બર, ૨૦૨૩થી…

  • દિવાળીના પગલે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન આક્રમક

    ભેળસેળયુક્ત દૂધ, માવો, સનફ્લાવર તેલ અને પામતેલ જપ્ત મુંબઈ: તહેવારોની સિઝનમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ થવાની સંભાવના વધુ રહે છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેથી કરીને ગુણવત્તાસભર ખાદ્યપદાર્થો સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થાય. પશ્ર્ચિમી…

  • મહાનગરપાલિકાના પાર્કિંગમાં ભયંકર આગ

    ૧૬ ફોર વ્હિલર અને બે ટુ વ્હિલર બળીને ખાખ મુંબઈ: દાદરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોહિનૂર પાર્કિંગમાં લાગેલી આગમાં ૧૬ ફોર-વ્હીલર અને બે ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડે મધરાતે ૨.૩૦ વાગ્યાની આસપાસ આગને કાબુમાં લીધી હતી. જોકે આ આગમાં…

  • હવાની ગુણવત્તા બગડતાં મુંબઈગરાઓ ઉપર બીમારીઓનું સંકટ વધ્યું

    મુંબઈ: મુંબઈમાં છેલ્લા અનેક દિવસોથી હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે. હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી જવાને લીધે નાગરિકોના સ્વાસ્થ્ય પર તેની અસરો જોવા મળી રહી છે. મુંબઈ મહાનગરપાલિકાએ પણ ધૂળના કણો અને ધુમ્મસના કારણે બગડતી હવાને નિયંત્રણમાં લાવવા અનેક નિયમો…

  • મિઝોરમ, છત્તીસગઢની ચૂંટણીમાં ભારે મતદાન

    આઇઝોલ અને રાયપુર: મિઝોરમ અને છત્તીસગઢ વિધાનસભાની મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં ભારે મતદાન થયું હતું. મંગળવારે સાંજે છ વાગ્યે ચૂંટણી પંચે આપેલા આંકડા મુજબ મિઝોરમમાં ૭૭.૩૯ ટકા મતદાન થયું હતું, જ્યારે છત્તીસગઢ વિધાનસભાની ૨૦ બેઠક માટે અંદાજે ૭૧ ટકા મતદાન થયું…

  • ગુજરાતમાં હવે ગાજ્યું નકલી બિયારણ કૌભાંડ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં નકલી બિયારણનું અને ખાસ કરીને બીટી કપાસનું નકલી બિયારણ ભારે પ્રમાણમાં વેચાતું હોવાની ખેડૂતોની ફરિયાદો મળતા ખોટી બાબતમાં પોતાના પક્ષના સાથીઓ પ્રત્યે પણ કડક વલણ અપનાવતા ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ એક પત્ર લખીને કૃષિ પ્રધાન…

  • વર્લ્ડકપમાં સદી ફટકારનાર અફઘાનિસ્તાનનો પ્રથમ બેટ્સમેન બન્યો ઇબ્રાહિમ ઝદરાન

    મુંબઇ: વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ૫૦ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૯૧ રન કર્યા હતા. અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઈબ્રાહિમ ઝદરાને ૧૪૩ બોલમાં ૧૨૯ રનની અણનમ ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાનના બેટ્સમેન ઈબ્રાહિમ ઝદરાને ઑસ્ટ્રેલિયા સામે ઈતિહાસ રચ્યો હતો.…

  • બિહારમાં પછાત વર્ગના લોકો માટે અનામતનો ક્વૉટા વધારાશે

    પટણા: બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની સરકારે રાજ્યમાં અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને અનામતનો વધુ લાભ આપવાની પોતાની ઇચ્છા મંગળવારે જાહેર કરી હતી અને રાજ્ય વિધાનસભાના ચાલુ સત્રમાં સંબંધિત ખરડો રજૂ કરવાની બાંયધરી આપી હતી. બિહારમાં રાજ્ય…

  • કેન્યા અને સોમાલિયામાં ભારે વરસાદ અને પૂર: ૪૦નાં મોત

    નૈરોબી: કેન્યા અને સોમાલિયામાં ભારે વરસાદ અને અચાનક પૂરના કારણે ઓછામાં ઓછા ૪૦ લોકોના મોત થયા છે અને હજારો લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સોમાલિયામાં ખરાબ હવામાનને લીધે ૨૫ લોકોના મોત અને ઘરો, રસ્તાઓ અને પુલોનો નાશ થયા બાદ…

  • ભારતનું ઓડિશાના દરિયાકાંઠે ‘પ્રલય’ મિસાઇલનું સફળ પરીક્ષણ

    બાલાસોર: ભારતે ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ દ્વિપ ખાતેથી સપાટીથી સપાટી શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ ‘પ્રલય’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર આ મિસાઇલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન સાથેની તેની સરહદો…

Back to top button