• દેશમાં મોંઘવારી કાબૂમાં, અર્થતંત્ર મજબૂત: રિઝર્વ બૅન્ક

    મુંબઈ: ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ના ગવર્નર શક્તિકાંતા દાસે ગુરુવારે દાવો કર્યો હતો કે દેશમાં મોંઘવારી કાબૂમાં આવી રહી છે અને અર્થતંત્ર વધુ ને વધુ મજબૂત બની રહ્યું છે.ગવર્નરે જણાવ્યું હતું કે આરબીઆઇ ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટેની અસરકારક નીતિનો અમલ કરાવી…

  • અમારી સરકારે ગરીબો માટે ચાર કરોડ પાકા ઘર બાંધ્યા

    ૧૦ કરોડ બનાવટી લાભાર્થીઓને દૂર કર્યા: મોદી નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં પ્રત્યેક મતદારના મતમાં ‘ત્રિશક્તિ’ છે જે રાજ્યમાં ભાજપને ફરી સરકાર રચવામાં અને વડા પ્રધાનને કેન્દ્રમાં મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે એમ છે, એમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું.મોદીએ મતદારોને…

  • નેશનલ

    પલાયન:

    પૅલેસ્ટાઈન-વાસીઓ ગુરુવારે ગાઝાપટ્ટીના બુરેજસ્થિત સલાહ-અલ-દિન સ્ટ્રીટ મારફતે દક્ષિણ ગાઝાપટ્ટી વિસ્તારમાં પલાયન કરી ગયા હતા. (એજન્સી)

  • કેશ ફૉર ક્વૅરીને મામલે મહૂઆ મોઈત્રાને બરતરફ કરવાની ભલામણ પૂર્વગ્રહયુકત

    નવી દિલ્હી: કેશ ફૉર ક્વૅરીને મામલે ટીએમસીના સાંસદ મહૂઆ મોઈત્રાને ગૃહમાંથી બરતરફ કરવાની લોકસભાની નીતિ વિષયક સમિતિએ કરેલી ભલામણ પૂર્વગ્રહયુકત હોવાનું સૂત્રોએ કહ્યું હતું.લોકસભાની નીતિ વિષયક સમિતિએ સાંસદને બરતરફ કરવાની ભલામણ કરી હોય તેવું કદાચ આ પ્રથમ જ વાર બન્યું…

  • સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: આજે ફરી માવઠાનો વરતારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં હાલ વહેલી સવારે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેના કારણે દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ,…

  • કેશ ફૉર ક્વૅરીને મામલે મહૂઆ મોઈત્રાને બરતરફ કરવાની ભલામણ પૂર્વગ્રહયુકત

    નવી દિલ્હી: કેશ ફૉર ક્વૅરીને મામલે ટીએમસીના સાંસદ મહૂઆ મોઈત્રાને ગૃહમાંથી બરતરફ કરવાની લોકસભાની નીતિ વિષયક સમિતિએ કરેલી ભલામણ પૂર્વગ્રહયુકત હોવાનું સૂત્રોએ કહ્યું હતું.લોકસભાની નીતિ વિષયક સમિતિએ સાંસદને બરતરફ કરવાની ભલામણ કરી હોય તેવું કદાચ આ પ્રથમ જ વાર બન્યું…

  • ભાજપને સત્તા મળે તો છત્તીસગઢમાંથી નક્સલવાદ નિર્મૂળ કરીશું: અમિત શાહ

    જશપુર: છત્તીસગઢમાં ભાજપને જો સત્તા મળે તો નક્સલવાદનો પાંચ વર્ષમાં અંત લાવીશું, તેવું કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે કહ્યું હતું. જશપુર મતવિસ્તારમાં એક રેલીને સંબોધન કરતા અમિત શાહે રાજ્યની કૉંગ્રેસ સરકારની આકરી ટીકા કરી હતી. અમિત શાહે કહ્યું હતું…

  • ઇઝરાયલે હમાસના એન્ટિ-ટેન્ક મિસાઇલ યુનિટના વડાને ઠાર કર્યો, ડ્રોન પ્લાન્ટ, હથિયારોનો ડેપો કબજે

    જેરૂસલેમ: ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ) એ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસના એન્ટિ-ટેન્ક મિસાઇલ યુનિટના વડાને હવાઈ હુમલામાં ઠાર કર્યો હતો અને ગાઝામાં હમાસના ડ્રોન ઉત્પાદન પ્લાન્ટ અને હથિયારોના ડેપો શોધ્યો હતો.આઇડીએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે…

  • દિવાળી પર અયોધ્યામાં અનોખો વિશ્ર્વ રેકોર્ડ સર્જાશે

    અયોધ્યા: અયોધ્યામાં આ વર્ષે દિવાળી પર ૨૪ લાખ દીવા પ્રગટાવીને અયોધ્યાના ઘાટોને રોશન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, અયોધ્યાની દિવીળીને ઐતિહાસિક બનાવવા માટે રામ કી પૌડીના ૫૧ ઘાટો પર સ્વયંસેવકો હાજર રહેશે. જો કે અયોધ્યામાં સરકારે દ્વારા ૨૧ લાખ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો મામૂલી સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને સત્રના અંતે મામૂલી એક પૈસાના સુધારા સાથે ૮૩.૨૯ના મથાળે રહ્યો હતો.બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે એકંદરે…

Back to top button