Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 654 of 928
  • ઉત્સવ

    દુબઈના પાવર સેક્ટરમાં આ ગુજરાતીનો પાવર

    દીપક શેઠ આજે અમે તમને એક એવા જ ગુજરાતીનો પરિચય કરાવીએ જેમણે દુબઈ ઈલેક્ટ્રિસિટી એન્ડ વોટર ઓથોરિટી સાથે કામ કર્યું છે અને અવોર્ડ પણ મેળવ્યા છે. તેમનું નામ છે દીપક શેઠ. એવો કોઈ દેશ નથી જ્યાં ગુજરાતી નહીં વસતા હોય.…

  • ઉત્સવ

    ઐતિહાસિક પળ

    આપણા સૌના લાડકા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓના ગૌરવસમા અખબાર મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવની ઊજવણી નિમિત્તે બીકેસી ખાતે આવેલા જિયો ક્ધવેન્શન સેન્ટર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ટપાલ ટિકિટનું અનાવરણ કર્યું હતું અને એ સમયે તેમણે દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને એક તાંતણે…

  • ઉત્સવ

    એક અનેરું વ્યક્તિત્વ,દુબઈમાં દબદબો અકબંધ છે

    અનિલ ધાનક મુંબઈ સમાચાર ટીમદુબઈ પર્યટકો માટે આકર્ષણ ધરાવતો દેશ છે. ડાલામથ્થા ગુજરાતીઓ દુબઈની ગોલ્ડ માર્કેટમાં રાજ કરે છે. દુબઈ ગોલ્ડ સૂકમાં એક આખો દિવસ પર્યટકો ખરીદી માટે અચૂક સમય ફાળવે છે. અને પર્યટકોને ટુર ગાઈડ એક જગ્યા પર લઈ…

  • ઉત્સવ

    અબુધાબીમાં ગુજરાતી સમાજને ધબકતો રાખનાર

    તુષાર પીટની મુંબઈ સમાચાર ટીમદુબઈની બાજુમાં ધબકતું રમણીય અબુધાબી. દુબઈનો દબદબો છે તો અબુધાબી અદભુત છે. ૨૧ હજારથી વધારે ગુજરાતીઓ અબુધાબીની શાન છે અને એના મુગટનું મોરપીંછ એટલે અજંતા જ્વેલર્સના માલિક તુષાર પટ્ટણી. મૂળ રાજકોટ પાસે નાનકડું એવું નવાગામ નામે…

  • ઉત્સવ

    દુબઈ કે યુએઈમાં સ્ટડી કે બિઝનેસ કરવા ઈચ્છતા હો તો જાણી લેજો

    મુંબઈ સમાચાર ટીમદુનિયાના ગ્લોબલ ટૂરિસ્ટ સિટીમાં દુબઈનું નામ મોખરાનું છે, પરંતુ ત્યાં કે પછી યુએઈમાં સ્થાયી થવા માટે ગોલ્ડન વિઝાની પૉલિસી સૌથી પહેલી કામ આવે છે. ‘ગોલ્ડન વિઝા’ની પૉલિસી પણ સ્પોન્સરશિપ સિસ્ટમ અન્વયે યુએઈમાં પહેલી યોજના અમલી બનાવી હતી, જેમાં…

  • ઉત્સવ

    દુબઈને હરણફાળ ભરાવીવડા પ્રધાન શેખ

    મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે મુંબઈ સમાચાર ટીમદુબઇમાં હાલના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ જેમનો જન્મ જુલાઈ ૧૫, ૧૯૪૯, દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં થયો. મોહમ્મદ દુબઈના શાસક અને ૧૯૫૮થી ૧૯૯૦ સુધી મકતુમ રાજવંશના વડા શેખ રશીદ બિન સઈદ…

  • ગુજરાતીઆ માટે ભારત બહાર બીજુ ઘર:દુબઈ

    મુંબઈ સમાચાર ટીમગુજરાતીમાં કહેવત છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!,,જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત! કવિતા જ્યારે પંક્તિ મટીને કહેવત બની જાય ત્યારે જાણવું કે કવિ અમર થઈ ગયો. પારસી વેપારી અરદેશરે આ…

  • ઉત્સવ

    આ કાઠિયાવાડી ચા હવે દુબઈમાં પણ ધૂમ મચાવશે

    દર્શન દાસાણી ચા કાં તો ઘરમાં બને અને કાં તો ટપરી પર વેચાય. અથવા તો જ્યાં બધુ જ વેચાતું હોય તેવી હોટેલોમાં મોંઘીદાટ ચા મળે. ચાના કોઈ દિવસ કાફે હોય..?ન હોય. તો જે ન હોય તે ઊભું કરવાને તો વેપારીબુદ્ધિ…

  • ઉત્સવ

    અલ ઇમાદ દુબઇની સહુથી મોટી કાર રેન્ટલ કંપની કઈ રીતે બની?

    ઉઝેર ગઝલફર “અલ ઈમાદ પોતાની માલિકીની ૬,૦૦૦ કાર ધરાવે છે.સમગ્ર યુએઈમાં એક દિવસથી લઈ અને એક વર્ષ સુધી કાર ભાડે આપે છે. મુંબઈ સમાચાર ટીમકરછી મૂળના ગઝલફર પરિવારનો દુબઇમાં કાર રેન્ટલ કંપની તરીકે દબદબો છે. આ કંપનીનો માલિક એવો મેમણ…

  • ડેવલપરોને મળી દિવાળી ગિફ્ટ – મુંબઈ મનપાએ ડિફેન્સ લેન્ડની જમીનની આસપાસ વિકાસને મંજૂરી આપી

    મલાડ, ઘાટકોપર, કાંદિવલી, ટ્રોમ્બેના અનેક રખડી પડેલા પ્રોજેક્ટ આગળ વધશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડિફેન્સ લેન્ડની આસપાસની જમીનના અટકી પડેલા વિકાસને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે મોટી દિવાળી ગિફ્ટ આપતાં ડિફેન્સની જગ્યાની આસપાસ ૫૦૦ મીટર સુધીની જે વિકાસ કામો પર મર્યાદા હતી…

Back to top button