ઓસ્ટિનમાં સામસામા ગોળીબારમાં પોલીસ અધિકારી અને આરોપીનાં મોત
ઓસ્ટિન (ટેક્સાસ): અહીંના એક ઘરમાં પોલીસ અને આરોપી વચ્ચેના સામસામા ગોળીબારમાં ટેક્સાસના પોલીસ અધિકારીનું મૃત્યું થયું હતું, જ્યારે આરોપી ઠાર મરાયો હતો. આ ઘરમાં બે અન્ય વ્યક્તિના મૃતદેહ પણ મળી આવ્યા હતા તેવી માહિતી પોલીસ વડા રોબિન હેન્ડરસને આપી હતી.…
મથુરામાં ફટાકડાની સાત દુકાનમાં આગ: નવને ઈજા
મથુરા: મથુરાના ગોપાલબાગ વિસ્તારમાં રવિવારે ફટાકડાની સાત દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. આગના પગલે ફાયર વિભાગના જવાન સહિત સાત જણને ઈજા થઈ હતી. ૧૦ મોટરસાઈકલ પણ બળી ગઈ હતી. અહીં હંગામી ધોરણે ફટાકડાનું બજાર ઊભું કરવામાં આવ્યું હતું. રવિવારે…
વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી: દિવાળીના અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે દેશના મારા પોતાના પરિવારના સભ્યોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ ખાસ તહેવાર આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને…
- આમચી મુંબઈ
‘મુંબઈ સમાચાર’ની રંગોળી હરીફાઈને મળ્યો બહોળો પ્રતિસાદ
બેસ્ટ રંગોળી: મુંબઈ સમાચારની રંગોળી સ્પર્ધામાં રાજેન્દ્ર ચિંદરકર પ્રથમ વિજેતા બન્યા હતા. મુંબઈ: દિવાળીમાં દરેક ઘરમાં અવનવી રંગોળી જોવા મળતી હોય છે. રંગોળીની ડિઝાઈન એ એક સુંદર અને સાંસ્કૃતિક ભારતીય કલા છે, જે વિવિધ તહેવારો અને ખાસ પ્રસંગો દરમિયાન ઘર…
અમદાવાદના ૧૭ ફાયર સ્ટેશન પરપચીસ ટીમ તહેનાત: જવાનોની રજા કેન્સલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં દિવાળીના તહેવારમાં આગની ઘટના વધુ પ્રમાણમાં બનતી હોય છે. તેને પહોંચી વળવા ફાયર વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે, જેમાં શહેરમાં ૧૭ ફાયર સ્ટેશનોમાં કુલ ૨૫ ટીમો તહેનાત રહેશે. દરેક ફાયર જવાનની રજાઓ કેન્સલ…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કોળી પટેલગામ ધમડાછા હાલ અંધેરી સ્વ. રતિલાલ ભીખાભાઇ પટેલ ગં. સ્વ. જસવંતીબેન રતિલાલ પટેલના પુત્ર સંતોષ પટેલ તે સૌ. જયશ્રીબેન સંતોષ રતિલાલ પટેલના પુત્ર ધાર્મિક સંતોષ પટેલ (ઉં. વ. ૧૧) ૯મીના દેવલોક પામ્યા છે. તે હેતાંશના મોટાભાઇ. મીનાક્ષીબેન, ગીતાબેન, કાશ્મીરાબેન…
જૈન મરણ
રાધનપુર તીર્થ જૈનરાધનપુર તીર્થ હાલ બોરીવલી સ્વ. કાંતાબેન અચરતલાલ શાહના પુત્ર સુશીલભાઈ (ઉમર:૮૧) તે અનિલાબેનના પતિ. સંજય, ફાલ્ગુની આશિષકુમાર ના પિતા. મોક્ષા, ભાવિ, વર્ષિલ, ભાવિકના દાદા/નાના. સ્વ. જાસુદબેન સોમચંદ શાહના જમાઈ તે તા.૧૦/૧૧/૨૩ ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ…
- વેપાર
સંવત ૨૦૭૯નું અંતિમ સપ્તાહ શૅરબજાર માટે સારું રહ્યું
મુંબઇ: સંવત ૨૦૭૯નું અંતિમ સપ્તાહ રોકાણકારો માટે સારુ રહ્યું હતું. અફડાતફડી છતાં એકંદરે શેરબજારમાં તેજીવાળાનો હાથ ઉપર રહ્યો હતો. સાપ્તાહિક ધોરણે બીએસઇનો બેન્માચર્ક સેન્સેક્સ ૫૪૦.૯ પોઇન્ટ અથવા તો ૦.૮૪ ટકા વધ્યો છે જ્યારે એનએસઇનો નિફ્ટી ૧૯૪.૭૫ પોઇન્ટ અથવા તો એક…
- વેપાર
અમેરિકન શૅરબજારમાં મોટી તેજી, ટ્રેઝરી યીલ્ડ ઠંડી પડવાથી ટૅક્નોલૉજી શેરોમાં ગરમાટો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વોલ સ્ટ્રીટના મુખ્ય ઈન્ડેક્સ ૧૦ નવેમ્બરે મોટા સુધારો સાથે બંધ થયા છે. ટ્રેઝરી યીલ્ડનો ઉછાળો શાંત થવાને કારણે હેવીવેટ ટેકનિકલ અને ગ્રોથ શેરોથી બજારને તેજીનું ટ્રીગર મળ્યું છે. જ્યારે રોકાણકાર મોંઘવારી અને અન્ય આર્થિક આંકડાની પ્રતીક્ષા કરી…