- લાડકી
પુરુષોના પેંગડામાં પગ નાખીને પદ્મશ્રી મેળવનાર મહિલા ફૂટબોલર ઓઈનમ બેમ્બેમ દેવી
કવર સ્ટોરી -કવિતા યાજ્ઞિક ફૂટબોલનું નામ આવે એટલે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમતા એક એકથી ચડિયાતા પુરુષ ખેલાડીઓના નામ લોકોની જીભે આવે. એમના ફોટાવાળા ટીશર્ટ બાળકોને ગમે છે. ભારતની વાત કરીએ તો ભાઇચુંગ ભૂતિયા, સુનિલ છેત્રી જેવા પુરુષ ખેલાડીઓના નામ આવે. આમ…
- લાડકી
૫૯ વર્ષની ઉંમર, આ દુનિયા છોડવાની ઉંમર તો નથી જ
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૨)નામ: રીમા લાગૂસ્થળ: કોકિલાબહેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલસમય: રાત્રે ૧.૦૦ વાગ્યે, ૧૮ મે, ૨૦૧૭ઉંમર: ૫૯ વર્ષઈતિહાસ ફરી ફરીને પોતાના પ્રસંગોને દોહરાવે છે, એવું મને હંમેશાં લાગ્યું છે. મારી આઈ નાની હતી ત્યારે એને પણ અભિનયનો ખૂબ…
- લાડકી
ગૃહિણી અને વર્કિંગ વિમેન્સના કામના કલાકોની ગણતરી ક્યારે કરીશું?
સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા શું સ્ત્રી માટે કામના કલાકો નિર્ધારિત છે? વર્કિંગ અવર્સ ૮ માંથી ૧૨ કરવાનો વિચાર કરતાં પહેલાં ઘરની ગૃહિણી કેટલાં કલાક કામ કરે છે એના વિશે કોઈએ વિચાર્યું? કામના કલાકોની વધઘટ નક્કી કરતાં પહેલાં વર્કિંગ લેડીની…
- લાડકી
ભારતીય સિનેમામાં સ્ટંટ કરનાર પ્રથમ: ફિયરલેસ નાદિયા
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી જે દુશ્મનો પર ચાબુકથી વાર કરતી હોય, તીવ્ર ગતિથી સરકતા પાંજરામાં હાથોહાથની લડાઈ કરતી હોય, ચાલતી ટ્રેન પર શત્રુઓ સાથે બાથ ભીડતી હોય, આગ સાથે ખેલતી હોય, પહાડો પરથી છલાંગ લગાવતી હોય, ઘોડેસવારી કરવાની સાથે કરતબ…
- લાડકી
તરુણાવસ્થાએ ઉદ્ભવતી અનિંદ્રા
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી જ્યારથી મધરાતે આરતીએ નિયતિને ખાંખાખોળા કરતા જોઈ હતી ત્યારથી તેણીની ઊંઘ હરામ થઈ ચૂકેલી. આરતીને એ સમજાતું નહોતું કે, સતત ઉછળકૂદ કરતી નિયતિને આટલી નાની ઉંમરે રાત્રે ઊંઘ ના આવે એવું કંઈ રીતે…
- લાડકી
શુકન જોઈને સંચરજો રે…
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી પણ અમે હુધરેલા દેહાઈઓ શુકન જોયા વિના જ હાપુતારા જવા નીકળી પડેલાં. અમારાં બા કહેતાં કે તિથિ તારીખ જોઈને પ્રવાસે જવું, પણ અમે નવા જમાનાના.આમ તો આપણે ઘણું બધું માનતા નથી હોતા, પણ પાસા પોબાર ન…
- પુરુષ
ઇસરોની સ્પેસ ટૅકનોલૉજીમાં ખૂબ જ કાર્યશક્તિ વિકસાવનાર સ્પેસ ટૅકનોલૉજીસ્ટ જી. માધવન નાયર
કવર સ્ટોરી -ડૉ. જે. જે. રાવલ જી. માધવન નાયરનો જન્મ ૧૯૪૩ના ઑક્ટોબર મહિનાની ૩૧ તારીખે ત્રાવણકોર રાજ્યના કુલશેખરમ્માં થયો હતો. આ ક્ષેત્ર હાલમાં તામિલનાડુના ક્ધયાકુમારી જિલ્લામાં છે. તેઓેએ કેરળ યુનિવર્સિટીની ત્રિવેન્દ્ર સ્થિત કૉલેજમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન ઇન્જિનિયરીંગમાં ઇ.જભ.ની ડિગ્રી મેળવી…
- પુરુષ
જો નવા વર્ષે સંકલ્પ લેવા જ હોય તો!
મેલ મેટર્સ -અંકિત દેસાઈ નવા વર્ષે સંકલ્પો લેવું એટલે પ્રારંભે શૂરા બનવું. હોશમાં ને હોશમાં અમુકતમુક સંકલ્પો લઈ લેવાના અને પછી જેમ વિદ્યાર્થીકાળમાં નવી નોટ લઈએ અને પહેલાં પાને સારા અક્ષર નીકળે અને પછી રામ રામ, એવું જ નવા વર્ષના…
- પુરુષ
આ આર્થિક તૂતનાં ભૂત કેવાંક ભયજનક છે?
અત્યારે આભાસી નાણું ક્રિપ્ટોકરન્સી સાથે હવે આ NFT- નોન ફંગિબલ ટોકનનું નવું તૂત રોકાણકારોને લોભાવી રહ્યું છે.એ બન્ને કેવાંક ઉપકારક ને કેટલાં જોખમી છે એનો ચોંકાવનારો ઍક્સ-રે ક્લોઝ અપ -ભરત ઘેલાણી આજકાલ આપણી આસપાસ કેટલું બધું બની રહ્યું છે રોજિંદી…
- લાડકી
કેરોલિના રીપર પ્રકરણ-૫૬
સોલોમન મોટો ખેલાડી લાગે છે નહીંતર આપણી નજરથી દૂર હોત? પ્રફુલ શાહ પરમવીર બત્રાએ પ્રશાંત ગોડબોલેનો આભાર માન્યો: કાશ, બધા પોલીસવાળા આ રીતે વિચારતા હોત એટીએસના પરમવીર બત્રા અને ઇન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલેને આનંદ થયો કે રાજપુરીના પિંટ્યાના ઘરે પ્રસાદરાવ અને…