Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 634 of 928
  • એકસ્ટ્રા અફેર

    વ્યભિચાર માટે કાયદો બને તોય છાનગપતિયાં ચાલશે જ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ને સ્થાને ભારતીય ન્યાય સહિતા લાવીને અંગ્રેજોના જમાનાના કાયદા બદલવાની ક્વાયત હાથ ધરી છે. આ ક્વાયત જ જરૂરી છે કેમ કે અંગ્રેજોના જમાનાના ઘણા કાયદા અત્યારે અપ્રસ્તુત બની ગયા…

  • મેટિની

    અક્ષય-અર્જુન ફ્લોપથી ફરક નહીં

    નિષ્ફળ ફિલ્મોનું લિસ્ટ લાંબું બની રહ્યું હોવા છતાં બંને અભિનેતાને ફિલ્મ મેકરો પસંદ કરી રહ્યા છે એ વાતનું અચરજ થવું સ્વાભાવિક છે કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી અક્ષય કુમાર અને અર્જુન કપૂર ગ્રેટ એક્ટર નથી, પણ આ બંને અભિનેતાએ જે પણ…

  • મેટિની

    સિનેમાની બદલાઈ રહેલી વ્યાખ્યા

    ૨૦૨૩ થી ૨૦૨૪ તરફ ઇન્ડિયન સિનેમાનું પ્રયાણ ફોકસ -અભિમન્યુ મોદી વર્ષ ૨૦૨૩ બોલીવૂડ અને ભારતીય સિનેમા માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું, જેમાં પ્રેક્ષકોની રુચિ અને વાર્તા કહેવાનાં વલણોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો. કોવિડ-૧૯ રોગચાળાને કારણે બે વર્ષની મંદી પછી…

  • મેટિની

    ખોરડું ભલે નાનું હોય પણ જેનો આશરો આભજેવો હોય એના મહેમાન બનવું!

    અરવિંદ વેકરિયા સવાર તો પડી પણ થયું કે તુષારભાઈને ફોન કરું અને વધુ વિગત બધી ફોન પર જ પૂછવાનું શરૂ કરશે તો જવાબ શું આપીશ? આમ પણ હું અને રાજેન્દ્ર બંને સાથે હોઈએ ત્યારે જ વાત માંડવાની હતી. આગળ કહ્યું…

  • મેટિની

    આ વર્ષે સપોર્ટિંગ રોલ કરીને પણ કેન્દ્રસ્થાને રહ્યા છે આ કલાકારો

    ફોકસ -રાજેશ યાજ્ઞિક આમ તો આ વર્ષે કેટલાક શાનદાર પરફોર્મન્સ દર્શકોને જોવા મળ્યા છે, જેણે લોકોના મન મોહી લીધા છે. એ જ સમયમાં સપોર્ટિંગ રોલમાં પણ કેટલાક કલાકારોએ એવા જોરદાર પરફોર્મન્સ આપ્યા છે કે દર્શકો વાહવાહ કરવા મજબૂર થઇ જાય.…

  • મેટિની

    ઈકરારના ગીતમાંથી ઊભી થઈ હતી તકરાર

    વિશેષ -કવિતા યાજ્ઞિક ગીતકાર શૈલેન્દ્રએ કેટલાંક યાદગાર ગીતો આપ્યાં છે. એ ગીતો એવા છે કે જે આજે પણ લોકોના હૈયે અને હોઠે છે. ફક્ત એમણે જે ફિલ્મો માટે ગીતો લખ્યાં છે તેની યાદી જુઓ તો પણ એમનાં ગીતો મન ચમકારો…

  • મેટિની

    ‘નાના’ કો ગુસ્સા ક્યૂં આતા હૈ ?

    બોલીવૂડના જાણીતા અભિનેતા નાના પાટેકર આમ તો પોતાની દમદાર ભૂમિકાને કારણે લાઈમલાઈટમાં રહેતા હોય છે, પરંતુ તાજેતરમાં તેમની એક હરકતને લઈને ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં નાનાએ તેમના એક ચાહકને જોરદાર લાફો મારી દીધો હતો. હવે તેનો વીડિયો પણ ઝડપથી વાઇરલ…

  • મેટિની

    મારી જ ફિલ્મના પ્રીમિયરમાં પહોંચવા બસના પૈસા નહોતા

    અનેક વર્ષ નવકેતન ફિલ્મ કંપની સાથે જોની વોકર સંકળાયેલા રહ્યા, પણ દેવ આનંદની સ્ટાઈલ સાથે ક્યાંય મેળ ન બેસવાને કારણે જોની વોકર અને દેવસાબ વચ્ચે કાયમ અંતર રહ્યું હેન્રી શાસ્ત્રી (ડાબેથી) શરાબીના ટ્રેડમાર્ક રોલમાં કોમેડિયન અને દેવ આનંદ સાથે ‘ટેક્સી…

  • મેટિની

    ગુલઝાર ગીતગાથા પુરુષ્ાની આંખોમાંથી મહેંકતી ખુશ્બુ થોડી અનુભવી શકાય?

    ફિલ્મનામા -નરેશ શાહ તમને સીધા પંચાવન વર્ષ્ા પાછળ લઈ જવા છે. વાત કરવી છે ૧૯૬૯માં આવેલી ‘ખામોશી’ ફિલ્મની. આ ફિલ્મના બધા ગીત સુંદર અને યાદગાર (વો શામ કુછ અજીબ થી, તુમ પુકાર લો, તુમ્હારા ઈન્તઝાર હૈ, દોસ્ત કહાં કોઈ તુમ…

  • મેટિની

    ‘ટેલર સ્વિફ્ટ : ધ એરાઝ ટૂર’ એટલે એક માસ્ટરસ્ટ્રોક

    ટેલર સ્વિફ્ટની કોન્સર્ટ મૂવી કેમ બિગ બજેટ ફિલ્મ્સને હંફાવી રહી છે? શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા હોલીવૂડમાં કોન્સર્ટ મૂવીઝની પ્રણાલી વર્ષોથી ચાલતી આવી છે. કોન્સર્ટ મૂવીઝ એટલે પ્રસિદ્ધ ગાયકોની અલગ-અલગ શહેરોમાં કરેલી પોતાની કોન્સર્ટ ટૂરની વીડિયો ફૂટેજનું વ્યવસ્થિત સંપાદન. લોકપ્રિયતાના રેકોર્ડ્સ સ્થાપિત…

Back to top button