Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 629 of 928
  • સાયન્સ સીટી, પ્રાદેશિક અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્રોના ત્રિવેણી સંગમ થકી વિજ્ઞાનમાં ગુજરાતની હરણફાળ

    એક વર્ષમાં ૧૧ લાખથી વધુ પ્રવાસીઓએ લીધી રિજિયોનલ સાયન્સ સેન્ટરોની મુલાકાત (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના પ્રચાર માટે અને વિદ્યાર્થીઓને ઇનોવેશન કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશથી વિજ્ઞાન…

  • દિવાળીમાં ૨.૪૧ લાખ લોકો કાંકરિયાની મુલાકાતે

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દિવાળી પર્વ દરમિયાન ૨.૪૧ લાખ મુલાકાતીઓ કાંકરિયા આવ્યા હતા અને તેમણે બાલવાટિકા, પ્રાણીસંગ્રહાલય, કિડ્સ સિટી, માછલીઘર વગેરે જેવા વિવિધ આકર્ષણોની મોજ માણી હતી. પ્રાપ્ત વિગતો મુજબ દિવાળીના તહેવારોની રજામાં સ્થાનિક તેમ જ અમદાવાદ બહારથી આવતા લોકો માટે…

  • અમદાવાદ એરપોર્ટ પર વીવીઆઇપીના જેટ એરક્રાફ્ટ માટે ૧૫ પાર્કિંગ સ્ટેન્ડ

    એરપોર્ટ નજીક પણ ઊભી કરાશે પાર્કિંગ સુવિધા (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વિશ્ર્વકપની ફાઇનલ મેચ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રવિવારે રમાવાની છે ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પણ ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. જેથી મેચ નિહાળવા આવી રહેલા…

  • ગાંધીનગર નજીક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં પાંચનાં મોત: એક ઘાયલ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગરનાં પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતાં હાઇવે પર અકસ્માતમાં પાંચ પિતરાઈ ભાઈનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે એક ઘાયલ વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ…

  • એકસ્ટ્રા અફેર

    ઑસ્ટ્રેલિયા અને અમદાવાદ, ભારત ઈતિહાસ દોહરાવશે?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં રમાઈ રહેલા વન-ડે મેચોના વર્લ્ડ કપમાં ગ્રાન્ડ ફિનાલેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ૧૯ નવેમ્બરે રમાનારી ફાઈનલમાં ભારતની ટક્કર ઑસ્ટ્રેલિયા સામે થશે. ભારતે પહેલી સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું જ્યારે બીજી સેમીફાઈનલમાં…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શનિવાર, તા. ૧૮-૧૧-૨૦૨૩, લાભ પાંચમ- જૈન જ્ઞાન પાંચમ, મુહૂર્ત સાધવાનો નક્ષત્ર અને પર્વનો શ્રેષ્ઠ યોગભારતીય દિનાંક ૨૭, માહે કાર્તિક, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક,…

  • વીક એન્ડ

    આકાશમાં તેર મિનિટની મોત સાથે મુલાકાત

    કવર સ્ટોરી -મનીષા પી. શાહ ૨૪ હજાર ફૂટ એટલે કે ૭૩૦૦ મીટરની ઊંચાઈએ ઊડતાં બોઇંગ વિમાનમાં ૯૦ પ્રવાસી ને પાંચ જણનો ફલાઈટ સ્ટાફ હતો. ‘ક્વીન લીલુકાલાની’ નામનું અલોહા-એરલાઈન્સના આ વિમાને હિલો ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યું હતું અને એની…

  • વીક એન્ડ

    ‘ખાતા પીતા’ લોકોની સીઝન એટલે શિયાળો

    મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. રાત્રે થોડી ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ હજી તાપણા સુધી પહોંચ્યું નથી. ટોળે વળી અને મિત્રોની ટણક ટોળકી ઠંડી કેવી હોય અને પોતે કેટલી સહન કરી છે તે ચર્ચામાં પોતે કાયમ…

  • વીક એન્ડ

    ઇતિહાસ, એક્વાડક્ટ અને ટાવર્નની મજાથી ભરપૂૂર લાર્નાકા

    અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી સાયપ્રસના લાર્નાકા શહેરમાં લેન્ડ થયાંન્ો માંડ બ્ો કલાક થયા હતા અન્ો અમે ઓલરેડી એક ઐતિહાસિક શ્રાઇન અન્ો દંતકથાથી તરબતર સરોવર જોઈ ચૂક્યાં હતાં. સવારે વહેલાં નીકળેલાં, હવે હોટલ પર સામાન પટકીન્ો ફરી બહાર નીકળવાનો સમય…

  • વીક એન્ડ

    ફ્લાઈટ ૯૧૪ Aનું વણઉકેલ્યું રહસ્યએક ખોવાઈ ગયેલું પ્લેન અચાનક પ્રકટ થયું અને…

    ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક સૌથી પહેલા તો સહુને નવા વર્ષની શુભેચ્છાઓ. હવે એક કલ્પના કરો કે તમારા કોઈ સ્નેહી હવાઈ મુસાફરીએ આજના દિવસે ઊપડે, અને અચાનક એમની આખી ફ્લાઈટ ગુમ થઇ જાય તો? વળી ત્રીસેક વર્ષ પછી, એટલે…

Back to top button