એનસીપી પક્ષ ચિહ્ન કોનાં?
અજિત પવાર જૂથ પર છેતરપિંડીનો ગુનો દાખલ કરોશરદ પવારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સોમવારે ચૂંટણી પંચને અજિત પવાર જૂથ પર છેતરપિંડીનો ગુનો દાખલ કરવો જોઇએ અને તેનો તેમને અધિકાર છે, એવું જણાવ્યું હતું. અજિત પવારની અરજીને ફગાવી દેવી, એવી પણ…
મહારાષ્ટ્રમાં શાસક અને વિરોધ પક્ષના આરોપ-પ્રત્યારોપ
મહારાષ્ટ્રના ભાજપના વડા બાવનકુળેના મકાઉના પોકર ટેબલ પર વાઈરલ થયેલા ફોટાને કારણે ખળભળાટ બાવનકુળેએ કેસિનોમાં ₹ ૩.૫ કરોડ ઉડાવ્યા: સંજય રાઉત શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે કઇ વ્હીસ્કી પીએ છે: ભાજપ મુંબઈ: રાજ્યમાં ચૂંટણીને પગલે વિરોધ પક્ષના નેતાઓ અને શાસક પક્ષ…
લાલબાગ, અંધેરી અને દહિસરના નાગરિકોને મળશે શુદ્ધ પાણી
ગળતર અને દૂષિત પાણીને રોકવા પાલિકા ખર્ચશે ₹ ૪૨ કરોડ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લાલબાગ, અંધેરી, ખાર અને દહિસર જેવા વિસ્તારની પાણીની પાઈપલાઈન જૂની અને જર્જરીત થઈ ગયેલી હોવાથી પાણીપુરવઠો અપૂરતો અને દૂષિત થઈ રહ્યો હોવાની લાંબા સમયથી ફરિયાદ થઈ રહી…
પાલિકાની શાળાને ડાયાટિશ્યનનું માર્ગદર્શન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે તેમને હવે નિષ્ણાત ડાયાટિશ્યનો પાસેથી આહારને માટે માર્ગદર્શન મળવાનું છે.મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે તેમ જ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ન્ડ ઑથોરિટી ઓફ ઈન્ડિયા અને…
ગઢચિરોલીમાં પોલીસકર્મીઓને ફરજ બજાવતા રોકવા બદલ આઠ આંદોલનકારીની અટકાયત
ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લામાં પોલીસ સ્ટેશન તરફ જઇ રહેલા પોલીસ કર્મચારીઓને રોકવા બદલ ખાણકામ વિરોધી આંદોલનમાં સામે આઠ જણની સોમવારે અટકાયત કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.ગઢચિરોલીના સૂરજાગડ ખાતે છ ખાણો સામે ૭૦થી વધુ ગામના રહેવાસીઓ તોડગટ્ટા ગામમાં છેલ્લા ૨૫૦…
હાઈ કોર્ટે એસસી/એસટી એક્ટ હેઠળની કાર્યવાહીના વીડિયો રેકોર્ડિંગ પર મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારના મંતવ્યો માગ્યાં
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કઈ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવું તે નક્કી કરવા માટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારોની મદદ માંગી છે.આ કાયદાની કલમ ૧૫એ (૧૦) જણાવે છે કે ગુનાઓ સંબંધિત તમામ કાર્યવાહીનું વિડિયો…
સાક્ષીદારને ધમકી આપવા બદલ ગેન્ગસ્ટર છોટા શકીલના સાગરીત વિરુદ્ધ ગુનો દાખલ
મુંબઈ: ખંડણીના કેસમાં જેલમાંથી સાક્ષીદારને ધમકી આપવા બદલ ભાગેડુ ગેન્ગસ્ટર છોટા શકીલના કથિત સાગરીત રિયાઝ ભાટી વિરુદ્ધ મુંબઈ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.ખંડણીના કેસમાં રિયાઝ ભાટી મુંબઈની જેલમાં બંધ છે અને આ કેસમાં છોટા શકીલના સંબંધી સલીમ ફ્રૂટ તથા અન્ય…
- આમચી મુંબઈ
મહાપરિનિર્વાણ:
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતી નિમિત્તે દાદરના શિવાજી પાર્કમાં તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. (જયપ્રકાશ કેળકર)
ચૂંટણીવાળા પાંચ રાજ્યમાંથી ₹ ૧,૭૦૦ કરોડના ડ્રગ્સ, સોનું અને રોકડ પકડાયા
નવી દિલ્હી: જે પાંચ રાજ્યમાં મતદાન થયું છે અથવા થવાનું છે તેમાં ચૂંટણી પંચે રૂ. ૧,૭૬૦ કરોડનો સામાન, રોકડ, શરાબ, કિંમતી ધાતુ વિગેરે કબજે કર્યાં છે. ૨૦૧૮માં આ પાંચ રાજ્યમાંથી રૂ. ૨૩૯.૧૫ કરોડ મૂલ્યનો આ પ્રકારનો જથ્થો કબજે કરાયો હતો…
સુરત શહેરમાં રોગચાળો વકર્યો: બે દિવસમાં બેના મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં રોગચાળાએ ફરી માથું ઊંચક્યું છે. શરદી-ખાંસી અને તાવના કેસ વધી રહ્યા છે. રવિવરે પાંચ વર્ષની બાળકી બાદ સોમવારે દોઢ મહિનાના બાળકનું મોત થયુ હતુ. બાળકને શરદી, ઉધરસ અને તાવની તકલીફ દરમિયાન નાકમાંથી લોહી નીકળતા સારવાર માટે…