અખબારની જાહેરખબર હેડલાઇન જેવી લાગવી ન જોઇએ: પીસીઆઇ
નવી દિલ્હી: પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (પીસીઆઇ)એ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી વખતે (સમાચારની) હેડલાઇન (મથાળું) લાગતી જાહેરખબર પ્રસિદ્ધ કરનારા અનેક અખબારના તંત્રીઓને કારણદર્શક નોટિસ પાઠવી હતી.રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીનું મતદાન પચીસ નવેમ્બરે યોજાવાનું છે અને રાજસ્થાન ઉપરાંત મધ્ય પ્રદેશ, તેલંગણા, મિઝોરમ અને…
- નેશનલ
પુષ્કર મેળો:
પુષ્કરમાં વાર્ષિક મેળા દરમિયાન ઉંટોને દોરવી જતો ચાલક. (એજન્સી)
- નેશનલ
ફિલ્મ નિર્માતા -દિગ્દર્શક રાજકુમાર કોહલીનું નિધન
મુંબઇ: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર જેવા મોટા કલાકારો સાથે બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર બોલીવૂડના દિગ્ગજ ફિલ્મ સર્જક રાજકુમાર કોહલીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. રાજકુમાર કોહલી બિગ બોસ ફેમ…
બૅન્ક ઑફ બરોડા સહિત ત્રણ બૅન્કને દંડ
મુંબઈ: ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)એ બૅન્ક ઑફ બરોડા, સિટીબૅન્ક અને ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કને વિવિધ નિયમનો ભંગ કરવા બદલ શુક્રવારે કુલ રૂપિયા ૧૦.૩૪ કરોડનો દંડ કર્યો હતો.રિઝર્વ બૅન્કે નિવેદનમાં જણાવ્યું હતું કે સિટીબૅન્ક એનએને થાપણદારો (ડિપોઝિટર)માં ફંડ સ્કીમને લગતી જાગૃતિ લાવવા…
- નેશનલ
નદીમાં પૂર
ભારે વરસાદને કારણે ઉત્તર કેનિયાસ્થિત માકુની કાઉન્ટીના મૂકાસ વિસ્તારમાં મૂઓની નદીમાં પૂર આવ્યું હતું. ગુરુવારે નદી ઓળંગતા તણાઈ જવાને કારણે આઠ જણનાં મોત થયાં હતાં. પૂરગ્રસ્ત મૂઓની નદીને ઓળંગવામાં મદદ કરી રહેલા લોકો. (એજન્સી)
- નેશનલ
અગ્નિવીર:
અગ્નિવીર યોજના અંતર્ગત ભારતીય સશસ્ત્ર દળમાં ભરતી માટે શારીરિક પરીક્ષણ માટે દોડમાં ભાગ લઈ રહેલા ઉમેદવારો. (એજન્સી)
ચીનમાં બાળકોમાં શ્ર્વસન સંબંધી બીમારી પર ચાંપતી નજર : ભારત સરકાર
નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે તે ઉત્તરી ચીનમાં બાળકોમાં એચ-૯ એન-૨ અને શ્ર્વસનની બિમારીના કલ્સ્ટરન ફાટી નીકળવાની વિગતો પર નજીકથી દેખરેખ રાખી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે ચીનમાં નોંધાયેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝા કેસ તેમજ શ્ર્વસન સંબંધી બીમારીના…
ચીન છ દેશોને વિઝા ફ્રી એન્ટ્રી આપશે
બેઇજિંગ: ચીને શુક્રવારે જાહેરાત કરી હતી કે તે પાંચ યુરોપિયન દેશ અને મલેશિયાના નાગરિકોને વિઝા મુક્ત પ્રવેશની મંજૂરી આપશે કારણ કે તે વધુ લોકોને વ્યવસાય અને પર્યટન માટે મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે.એક ડિસેમ્બરથી, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ્સ,…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપની ટ્રોફી પર પગ મૂકવાની માર્શની હરકતથી નારાજ થયો શમી
લખનઊ: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઑસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શની તસવીરને લઇને દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ તસવીરમાં મિશેલ માર્શ વર્લ્ડ કપની ટ્રોફી પર પગ મુકીને ફોટો ક્લિક કરાવી રહ્યો છે. આ અંગે સવાલ કરાતા મોહમ્મદ શમીએ કહ્યું કે…
સૂર્યકુમાર યાદવે ટી-૨૦માં ૧૩મી વખત જીત્યો પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ, રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો
વિશાખાપટ્ટનમ: ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પ્રથમ વખત ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ભારતની કેપ્ટનશિપ સંભાળી હતી અને તેની શરૂઆત જીત સાથે કરી હતી. કેપ્ટન તરીકે સૂર્યકુમાર પ્રથમ મેચમાં સફળ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે સૂર્યકુમારે ૪૨ બોલમાં ચાર છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી…