- ઉત્સવ
છતાં આપણે અગિયારે અગિયારને ગળે લગાડીએ
આજે આટલું જ -શોભિત દેસાઈ ૧૯-૧૧-૨૩આ દુનિયાના રિવાજો જીતવા કે હારવાના છેરમતના સૌ પરિણામોને મનમાં ધારવાના છેઅમર છે પ્રેમ તો હારી ગયા હો એમને ચાહીનિરાશામાં ગયા છે ડૂબી એને તારવાના છેઆટલા અગણિત અવસરો ખુશીના આપવા બદલ આજે તો એમનો આભાર…
- ઉત્સવ
સાયબર અટેક સામે સતર્ક રહેવાના અને બચવાના ઉપાય સમજી લેવા જોઈએ
જેમને જોઈ પણ નહીં શકાય એવા લોકો ઘરે આવ્યા વિના લૂંટી જશે ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા સાવધાન! ૧૪૦ કરોડની વસ્તીવાળા આપણા દેશમાં ઈન્ટરનેટ, ડિજિટલ-ઓનલાઈનના સતત વિસ્તરણ સાથે સાયબર ક્રાઈમ પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને હજી વધી શકે…
- ઉત્સવ
હિમાલયન મોનાલની રાજધાની: ચોપતા
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી શિયાળાની શરૂઆતમાં હિમાલયનાં હિમ શિખરો નવા-સવા બરફનાં આવરણો ધારણ કરીને તૈયાર થઈ ગયાં છે. ટ્રેકિંગ માટે હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ જેવાં રાજ્યોમાં ઘણાં સ્થળો પ્રવાસીઓને આવકારવા થનગની રહ્યા છે. વિશ્ર્વનાં કોઈપણ ખૂણે જાઓ પણ હિમાલયમાં જે આધ્યાત્મિક…
- ઉત્સવ
જ્યાંથી અંગ્રેજ મુંબઈમાં આવ્યા તે સમુદ્ર પર પહેરો કરવા આપણે શ્રી ટિળકને ઊભા રાખ્યા છે: તાત્યાસાહેબ કેળકર
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા ‘સ્વરાજ અમારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવું સૂત્ર આપનાર લોકમાન્ય બાળ ગંગાધર ટિળકની પ્રતિમા ચોપાટી ખાતે આજે ઊભી છે ત્યાં એક સમયે ભરતીનાં પાણી આવી ચઢતા હતાં. અહીં ટિળકની પ્રતિમા ઊભી કરવાનો પણ એક નિરાળો ઈતિહાસ…
- ઉત્સવ
એઆઈ ટુલ્સ: આઈએ આપકા ઇન્તજાર થા…
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ Android એપ્લિકેશનની દુનિયામાં ઘણા બધા અપડેટ્સ બાદ ટેકનોલોજી હવે એક નવા મીડિયા પર ધીમે ધીમે સ્વીચ થઈ રહી છે જેનું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જેમ જેમ નવી શોધ અને રિસર્ચ બાદ પરિણામોથી દરરોજ નું જીવન ટેકનોલોજી…
- ઉત્સવ
માણસ નિશ્ર્ચય કરી લે તો તમામ અવરોધોપાર કરીને પણ કશુંક અનોખું કરી શકે છે
માણસના વિચારોની મર્યાદા જ તેના માટે સૌથી મોટા અવરોધ સમી સાબિત થતી હોય છે સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા સમય અગાઉ હું ગુજરાત ગયો હતો ત્યારે એક યુવાન વાચક સાથે મુલાકાત થઈ. તેણે કહ્યું કે “તમે થોડા સમય અગાઉ તમારી…
પાકિસ્તાન નિવૃત્ત જવાનોને આતંકવાદી બનાવીને કાશ્મીરમાં મોકલી રહ્યું છે
સુરેશ. એસ. ડુગ્ગર નવી દિલ્હી: પાકિસ્તાન નિવૃત્ત જવાનોને આતંકવાદી બનાવીને કાશ્મીરમાં મોકલી રહ્યું હોવાને કારણે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ આતંકવાદને ખતમ કરવા વધુ મહેનત કરવી પડશે. સેનાનું માનવું છે કે આ કારણે હવે આતંકવાદ વિરુદ્ધની ભારતની લડાઈ એક નવી દિશામાં જઈ…
- વીક એન્ડ
ચલો કરીએ બીજા વર્લ્ડ કપની તૈયારી?
ફિફા-ફૂટબોલ વર્લ્ડ કપ-૨૦૨૬માં ભારતની ટીમ હશે? કવર સ્ટોરી – અભિમન્યુ મોદી ભારતીય પુરુષ ફૂટબોલ ટીમે ગુરુવારે કુવૈતને હરાવીને ફિફા વર્લ્ડ કપ-૨૦૨૬ AFC ક્વોલિફાયર્સમાં તેના રાઉન્ડ-૨માં સકારાત્મક શરૂઆત કરી હતી. જાબેર અલ-અહમદ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એકમાત્ર ગોલ મનવીર સિંહે ૭૫મી મિનિટે કર્યો…
અકસ્માત બાદ અપંગ બનેલી ઘાટકોપરની યુવતીને છ લાખનું વળતર ચૂકવવાનો બેસ્ટને આદેશ આપ્યો
મુંબઈ: બેસ્ટ સંચાલિત બસ ફરી વળવાને કારણે જમણા પગમાં ઈજાગ્રસ્ત થયેલી ઘાટકોપરની ૧૭ વર્ષની યુવતીને કાયમી પગમાં ખોટ થવાના કેસમાં મોટર એક્સિડેન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી) હાલમાં જ બેસ્ટને યુવતીને રૂ. ૫.૮૪ લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.આ બનાવ પચીસમી જાન્યુઆરી,…
- આમચી મુંબઈ
પ્રગતિના પંથે….:
કોસ્ટલ રોર્ડ આવતા વર્ષે ખુલ્લો મૂકાવાની શક્યતા છે ત્યારે હાલમાં પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. તસવીરમાં મરીન ડ્રાઈવ ખાતેનો કોસ્ટલ માર્ગ જોઈ શકાય છે. (જયપ્રકાશ કેળકર)