- ઉત્સવ
મની ઓર્ડર !!માત્ર સો રૂપિયા
ટૂંકી વાર્તા -ભરત વૈષ્ણવ આજથી વીસ પચીસ વરસ પહેલાં સો રૂપિયા દસ હજારની ગરજ સારે! સો રૂપિયાની તાતી જરૂરત! જ્યાં હાથ નાંખુ ત્યાથી હાથ પાછો પડે. હું મરણિયો થયેલો. મને ચક્કર આવી ગયા. આંખે અંધારા છપાઇ ગયા. હું પડી ન…
- ઉત્સવ
ગાયાં તો દૂધ બંકી, ચાલ બંકી ઘોડિયા, મરદ તો રણબંકા, લાજ બંકી ગોરિયાં!
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી કવિતામાં કહેવતના પ્રભાવી નિરૂપણના પથ પર આગળ વધી એના આગવા સૌંદર્યનો લ્હાવો લઈ ભાષા માધુર્યને માણીએ. કચ્છના ‘મેઘાણી’ તરીકે ઓળખ મેળવનાર અને લોકસાહિત્યના પરમ ઉપાસક શ્રી દુલેરાય કારાણીનો એક પ્રસંગ કોઈ પુસ્તકમાં વાંચ્યો હતો જે…
- ઉત્સવ
દુર્ગાદાસથી મોગલ સૈનિકો ફફડવા માંડ્યા, તો પ્રજા એમને પ્રેમ કરવા લાગી
વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૨૦)કુટિલતા અને ક્રુુરતાના વિકલ્પ સમાન ઔરંગઝેબ જે કરતો હતો. એમાં સ્વાભાવિક રીતે વીર દુર્ગાદાસ રાઠોડ ક્યાંય પિકચરમાં આવતા નહોતા પણ દૂરદૂરથી એમને સમજવા મળતું હતું કે પોતે કેવા ભયંકર શત્રુ સામે લડવાનું છે અને કુમાર અજીતસિંહને…
- ઉત્સવ
શિક્ષણ-સાહિત્યને રાષ્ટ્રીય તખ્તે પહોંચાડનાર કચ્છી પ્રતિભાને વંદન
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી લઠ્ઠ્બત્તી બાર મૂંજો ઍરીંગ વિઞાણુંઢોલરાંધ રમંધે મૂંજો ઍરીંગ વિઞાણુંઍરીંગ જે ભધલે તોકે ઠોરિયા ધડાપ ડીંયાઆ કચ્છી પંક્તિઓમાં ઢોલ પર રાસ રમતા પત્નીની એરિંગ ખોવાઈ જાય છે. પત્ની -પતિને ટ્યૂબલાઇટ ચાલુ કરીને અજવાશમાં એરિંગ શોધવાનું કહે…
- ઉત્સવ
મહાન વિજેતા ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્ય
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ ભારતના ઇતિહાસમાં વીર વિક્રમાદિત્યના નામથી પ્રસિદ્ધ બનેલો ચંદ્રગુપ્ત પ્રતાપી પિતાનો પ્રતાપી પુત્ર હતો. તે સમ્રાટ સમુદ્રગુપ્ત અને દત્તદેવીનો બીજા ક્રમનો પુત્ર હતો. તેનાથી મોટો ભાઈ રામગુપ્ત હતો. ગુપ્ત સામ્રાજ્ય ૩ સદી સુધી જ શાસન…
- ઉત્સવ
અંતરના અજવાળાં
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સતપૂનમચંદના પાનિયા આગળ, ડોસી લખાવે ખત …ગણગણતા મનોરમાબાનું હૈયું ભરાઈ આવ્યું. આજે મુંબઈમાં રહેતા, દીકરા પિયુષને મળવાની લાગણીથી તેઓ બેચેન થઈ ગયાં છે. પહેલાના જમાનામાં તો અભણ મા…
- ઉત્સવ
દારૂબંધીના રાજકારણનો નશો દારૂના નશા કરતાં વધુ ખતરનાક છે!
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ વિલિયમ શેક્સપિયરના નાટક ‘હેમલેટ’માં મુખ્યપાત્રના મુખેથી બોલાયેલો ‘ટૂ બી ઓર નોટ ટૂ બી ઇઝ ધ કવેશ્ર્વન’ ડાયલોગ એવરગ્રીન છે. અદ્ભુત મરાઠી ફિલ્મ ‘નટસમ્રાટ’માં દારૂના નશાથી તર થયેલો નાના પાટેકર દીકરી-જમાઈની પાર્ટીમાં પહોંચી હાજર મહેમાનો સમક્ષ…
- ઉત્સવ
બિકાઉ ભીડ કે ટિકાઉ લોકો? પ્યારી પ્રજાની પ્રાણ-પરીક્ષા
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: આ દુનિયામાં ફ્રીમાં, શ્ર્વાસ સિવાય કશું મળતું નથી. (છેલવાણી)એક કોન્ફરન્સ માટે ૨ સિનિયર વકીલો અને સાથે ૨ જુનિયર વકીલો ટ્રેનમાં જવા નીકળ્યા. સ્ટેશન પર ૨માંથી ૧ જુનિયર વકીલે જોયું કે સિનિયર વકીલે, બે જણાંની વચ્ચે…
- ઉત્સવ
હાઉસફુલ નાટક અધવચ્ચે છોડી ભાગવું પડ્યું!
મહેશ્ર્વરી જીવનનું કોઈ પણ કાર્ય હોય, એની શરૂઆત સારી થાય તો ઉત્સાહની ભરતી આવી જતી હોય છે અને ભરતીના મોજાં પર સવાર થઈ આગળ વધવાનો આનંદ કંઈ ઓર જ હોય છે. ગોરધન મારવાડીએ ચંદ્રકાંત માસ્તરને ગુજરાતી નાટક માટે કોઈ છોકરી…
- ઉત્સવ
દ્વીપક્ષીય સપ્રમાણતા અનેસાત્મ્ય-કુદરત સાથે તાદાત્મ્ય!
કેનવાસ -અભિમન્યુ મોદી બાયલેટરલ સિમેટ્રી! મેડિકલ સાયન્સનો આ શબ્દ ગમતો શબ્દ છે. તમે ડૉકટર પાસે જાઓ અને ફરિયાદ કરો કે મને છાતીમાં સોજો હોય એવું લાગે છે કે એક તરફ દુ:ખાવો થાય છે, તો ડૉકટર એકઝામીનેશન કરતી વખતે છાતીની બંને…