હૉટેલને આગ લગાવી પ્રેમિકાનાં માતા-પિતાને જીવતાં સળગાવ્યાં: ૨૨ વર્ષે આરોપી ઝડપાયો
એક મિત્રએ કરેલા ફોન કૉલને કારણે પોલીસ આરોપી સુધી પહોંચી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાંદિવલીમાં હોટેલને ચારે બાજુથી આગ લગાવી પ્રેમિકાનાં માતા-પિતાને જીવતાં સળગાવ્યાંની ૨૨ વર્ષ પહેલાં બનેલી ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીને પુણેથી પકડી પાડ્યો હતો. આરોપી પોતાની ઓળખ બદલીને…
- નેશનલ
શહીદને અંજલિ:
જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા કેપ્ટન એમ. વી. પ્રાંજલને બેંગલૂરુમાં શ્રદ્ધાંજલિ આપતા સશસ્ત્ર દળોના જવાનો. (પીટીઆઇ)
હાટકેશ્ર્વર બ્રિજ: કંપનીઓએ રસ ન દાખવતા મનપા દ્વારા ફરી ટેન્ડર બહાર પાડવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદના હાટકેશ્ર્વર બ્રિજ કામમાં ભ્રષ્ટાચાર થતા બ્રિજ તોડી નાખવા આદેશ કરાયો હતો. જોકે બ્રિજ તોડી નવો બનાવવા કોઈ કંપનીએ ટેન્ડર જ ન ભરતા હવે ફરીવાર મનપા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવશે અને તેને પણ કોઈ પ્રતિભાવ નહીં…
શામળાજીમાં કારતકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ: ૧૫ લાખથી વધુ લોકો ઊમટશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે પ્રખ્યાત કારતકી પૂર્ણિમાના મેળાનો શનિવારથી પ્રારંભ થયો હતો. આ વર્ષે ૧૫ લાખથી વધુ લોકો ઊમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. શામળાજીમાં મેળામાં…
પારસી મરણ
રતન બેહરામ દારૂખાનાવાલા તે મરહુમો બેહેરામ અને મરહુમો બાઇમાયના દીકરી. તે ફરામરોઝ બેહેરામ દારૂખાનાવાલાના બેહેન. તે બેહેરામ શાપુરજી લાકડાવાલાના કઝીન બેહેન. તે શેરનાઝ બેહેરામ લાકડાવાલાના નણંદ. (ઉં. વ. ૭૦) રે.ઠે. ફલેટ નં-૨૧, ૩જે માળે, દેહનું બિલ્ડિંગ, ડો. બાબાસાહેબ આંબેડકર રોડ,…
પાયદસ્ત
ફરોખ કયખશરૂ મહવા તે મરહુમો સુના અને કયખશરૂ મ. મહવાના દીકરા. તે અસ્પી તથા મરહુમ દોલી પી. બામબોતના ભાઇ. તે ખુરશીદ બાતલીવાલાના કસીન. તે હોસેદારના મામા. અને ખુશનુમા બામબોતના મામા સસરા. (ઉં. વ. ૭૪) રે. ઠે. એફ-૧, શાપુર બાગ, વીઠલભાઇ…
હિન્દુ મરણ
કોળી પટેલગામ ખરસાડ, કોદગરા ફળીયા, હાલ ઘાટકોપર, સ્વ. હર્ષદરાય અમૃતલાલ પટેલ (ઉં. વ. ૬૭) તે સ્વ. મીનાબેનના પતિ. પંકજ, રાગિણીના પિતા. નિમિષા, શૈલેષના સસરા. રાશિ, નિમિષા, અદિતિના દાદા-નાના. ધનસુખરાયના ભાઇ. નિતાબેનના જેઠ. બેસણું સોમવાર, તા. ૨૭-૧૧-૨૩ના ૨થી ૪, અને પુચ્છપાણી…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનરાજકોટ નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ સ્વ. લીલાવતીબેન હસમુખભાઇ કોઠારીના સુપુત્ર પરેશભાઇના પત્ની અ. સૌ. ચંદ્રિકાબેન તા. ૨૫-૧૧-૨૩ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. તે નેહલ તથા નિરવના માતુશ્રી. તે હર્ષાબેન ભરતભાઇ મહેતા, તે ભાવનાબેન, જયંતભાઇ, પ્રીતીબેન હેમંતભાઇના ભાભી. તે…
એ તમારા ગજાનું કામ નથી!!!
ઓપિનિયન-સી. એ. પ્રકાશ દેસાઇ “તમે મર્સિડિઝ ગાડી ખરીદવાનું વિચારો છો? એ તમારા ગજાનું કામ નથી. આપણે આપણી કેપેસિટીમાં જ રમવું જોઇએ. આવી સલાહ મિડલએજડ રાયચંદભાઇએ યુવાન સિવિલ એન્જિનિયર વિક્રમને આપી. “તમારા ગજાનું કામ નથી આવાં મંતવ્યો કે સલાહો જાણ્યે અજાણ્યે…
- વેપાર
ભવિષ્યમાં ફેડરલના અપેક્ષિત વલણને ધ્યાનમાં રાખી તેજી-મંદી વચ્ચે ઝોલા ખાતું સોનું
કોમોડિટી -રમેશ ગોહિલ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૧૨-૧૩ ડિસેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા મૂકાઈ રહી છે, પરંતુ આગામી વર્ષ ૨૦૨૪માં પુન: ફુગાવાને અંકુશમાં લેવાલ માટે વ્યાજદરમાં વધારો કરીને આક્રમક અભિગમ અપનાવશે કે પછી હળવો અભિગમ…