- સ્પોર્ટસ
ભૂતપૂર્વ ચેમ્પિયન સૌરાષ્ટ્ર ૧૧૦ રનમાં ઓલઆઉટ: ત્રિપુરાનો ૧૪૮ રનથી ભવ્ય વિજય
વિજય હજારે ટ્રોફી અલૂર: અનુભવી ભારતીય બેટ્સમેન ચેતેશ્ર્વર પૂજારાની હાજરી છતાં ડિફેન્ડિંગ ચેમ્પિયન સૌરાષ્ટ્રને સોમવારે અહીં વિજય હજારે ટ્રોફીની ગ્રૂપ-એ મેચમાં ત્રિપુરા સામે ૧૪૮ રનના વિશાળ માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો.ત્રિપુરાએ જયદીપ દેવની કેપ્ટનશિપ હેઠળ ગણેશ સતીશ (૭૪ બોલમાં…
અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટાની ચિંતા વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં નિરસ માહોલ
મુંબઇ- ટોકિયો: અમેરિકાના સ્પેન્ડિંગ અને ઇન્ફ્લેશનના ડેટાની ચિંતા વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં નિરસ માહોલ જોવા મળ્યો હતો અને મોટાભાગના ઇક્વિટી બજારોમાં પીછેહઠ જોવા મળી હતી.ફ્રાંસનો સીએસી-૪૦ ઇન્ડેક્સ પ્રારંભિક ટ્રેડિંગમાં ૦.૧ ટકા ઘટીને ૭,૨૮૫.૪૧ની સપાટી પર પહોંચ્યો હતો, જ્યારે જર્મનીનો ડેક્સ…
આ સપ્તાહે પાંચ આઇપીઓનું લિસ્ટિંગ, મેઇનબોર્ડમાં પાઇપલાઇન ખાલી
નિલેશ વાઘેલા મુંબઇ: આ સપ્તાહે ટાટા ટેક્નોલોજીસના સહિત પાંચ આઇપીઓનું લિસ્ટિંગ જોવા મળશે. જોરદાર હલચલ સાથે પાછલા સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં આ અઠવાડિયે શાંતિનો માહોલ રહેશે, કારણ કે આગામી ચાર સત્રમાં મેઇનબોર્ડ પર એકે આઇપીઓ કતારમાં નથી.સોમવારે ગુરુ નાનક જંયતિ નિમિત્તે…
ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની અવિરત વેચવાલીએ પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે લંડન મેટલ એક્સચેન્જના નિરુત્સાહી અહેવાલો સાથે ખાસ કરીને નિકલ, ટીન અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની અવિરત વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૫, રૂ. ૧૦ અને રૂ. છનો ઘટાડો આવ્યો હતો,…
- વેપાર
ફેડરલના વ્યાજદર વધારાના અંતના આશાવાદે વૈશ્ર્વિક સોનું છ મહિનાની ટોચે
મુંબઈ/લંડન: સ્થાનિક ઝવેરી બજારનું સત્તાવાર એક્સચેન્જ ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન આજે સત્તાવાર ધોરણે ગુરુ નાનક જયંતી નિમિત્તે બંધ રહ્યું હતું. જોકે, આજે લંડન ખાતે ખાસ કરીને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાના અંતના આશાવાદ અને ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં સોનામાં…
- તરોતાઝા
શિયાળામાં દરરોજ હળદરનું પાણી પીવો, બીમારીઓથી દૂર રહો
ફોકસ – પ્રથમેશ મહેતા શિયાળાની ઋતુ આવતા જ લોકોને અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે લોકો વિવિધ પ્રકારની વસ્તુઓનું સેવન કરે છે. પરંતુ કેટલીક વસ્તુઓ તમને ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં જો તમે…
- તરોતાઝા
શિયાળામાં તાવને અવગણશો નહીં, થઈ શકે મોટી તકલીફ
સમજણ – ભરત પટેલ વાઈરલ ફિવર એક એવી બીમારી છે જેની ઝપટમાં હર કોઈ આવી જાય છે. ઘણા લોકો શિયાળામાં આવેલા તાવને અવગણે છે અને ટૂંકમાં જ તેઓ એક-બે અઠવાડિયા માટે પથારી ભેગા થાય છે. મોસમ બદલાતાં વાઈરલ ફિવર થવું…
- તરોતાઝા
શિયાળુ દિવસો અને નરવું શરીર
સ્વાસ્થ્ય માટેની ફૂલ ગુલાબી મૌસમ કવર સ્ટોરી – અભિમન્યુ મોદી જેમ જેમ શિયાળો ઉપખંડમાં આવે છે, ઋતુ પરિવર્તન આરોગ્ય અને સુખાકારી માટે વિચારશીલ અભિગમની માગ કરે છે. ભારતમાં શિયાળાના મહિનાઓ અનોખા પડકારો લાવે છે, તાપમાનમાં વધઘટથી લઈને અમુક રોગોની સંવેદનશીલતામાં…
- તરોતાઝા
દેશી ગાયનું રોગપ્રતિકારક દૂધ
પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા શુદ્ધ ભારતીય ઓલાદની ગાયના દૂધમાં એ ટુ નામનું બીટા કેસિન પ્રોટીન હોય છે, જે માતાના દૂધ સાથે વધુ સામ્ય ધરાવે છે ભારતના કરોડો હિન્દુઓ દેશી ગાયને માતા ગણી તેની પૂજા કરે છે, તેને હવે નક્કર…
- તરોતાઝા
શું તમે પણ શિયાળાની ઋતુમાં આળસ અનુભવો છો, તો તેનાથી છુટકારો મેળવવા માટે આ ટિપ્સ અપનાવો
ફિટનેસ – દિક્ષિતા મકવાણા ઠંડીની મોસમ આવી ગઈ છે અને આ ઋતુ જેટલી સુંદર લાગે છે એટલી જ આળસુ પણ હોય છે. શિયાળામાં આપણે ખૂબ જ આળસ અનુભવીએ છીએ. આનું કારણ વધુ કાર્બોહાઇડ્રેટ્સ સાથેનો ખોરાક અને ઓછી શારીરિક પ્રવૃત્તિ પણ…