ભારતના અમેરિકા ખાતેના રાજદૂત સંધૂનું ન્યૂ યોર્કના ગુરુદ્વારામાં ખાલિસ્તાની ટેકેદારો દ્વારા અપમાન
ન્યૂ યોર્ક: ગુરુપરબ નિમિત્તે અહીંના ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા ગયેલા અમેરિકા ખાતેના ભારતીય રાજદૂત તરનજિત સિંહ સંધૂ સાથે રવિવારે દુર્વ્યવહાર થયો હતો. ખાલિસ્તાની સમર્થકોએ સંધૂ સામે બૂમાબૂમ કરી હતી અને અપમાન કર્યું હતું.શીખ સમાજના સભ્યો સંધૂને સુરક્ષાપૂર્વક બહાર લઈ ગયા હતા.…
મધ્ય પ્રદેશમાં વીજળી પડવાથી ચાર જણનાં મૃત્યુ
ભોપાલ: મધ્ય પ્રદેશમાં વિવિધ સ્થળે વીજળી પડવાને પગલે ચાર જણના મૃત્યુ થયા હતા અને એક કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, તેવું અધિકારીઓએ સોમવારે કહ્યું હતું. રવિવારે મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વીજળી પડી હતી. ધાર…
ટનલ દુર્ઘટના: ૩૧ મીટર ઊભું બોરિંગ કરાયું
ઉત્તરકાશી: ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટનામાં છેલ્લાં ૧૫ દિવસથી ફસાયેલા ૪૧ શ્રમિકોને બહાર કાઢવા સિલ્કયારા ટનલમાં સોમવારે ઊપરથી ૩૧ મીટર ઊભું બોરિંગ કરવામાં આવ્યું હતું.બીજીતરફ કાટમાળમાંથી માણસોની મદદથી આડું ડ્રિલિંગ કરવા પણ ખાણીયાઓની ટુકડી આવી પહોંચી હતી.હાલને તબક્કે મશીનની મદદથી ઊભું ડ્રિલિંગ…
તેલંગણા ચૂંટણી – ૨.૫ લાખથી વધુ કર્મચારીઓ મતદાન ફરજમાં તૈનાત
આચારસંહિતા લાગુ થયા બાદથી અત્યાર સુધીમાં ₹ ૭૦૯ કરોડની જપ્તી હૈદરાબાદ: ૩૦ નવેમ્બરે યોજાનારી તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે ૨.૫ લાખથી વધુ કર્મચારીઓ મતદાન ફરજમાં રોકાશે, એમ મુખ્ય ચૂંટણી અધિકારી વિકાસ રાજેએ જણાવ્યું છે.રવિવારે પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું…
મલયેશિયા ભારતીયોને વિઝા વગર પ્રવેશ આપશે
કુઆલા લુમ્પુર, તા. ૨૭ : મલયેશિયા પહેલી ડિસેમ્બરથી ભારત અને ચીનના નાગરિકોને ૩૦ દિવસ સુધી વિઝા વગર રહેવાની મંજૂરી આપશે એવી જાહેરાત એના વડા પ્રધાન અનવર ઈબ્રાહીમે કરી છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા વિદેશીઓને સવલત આપી મલેશિયા તાજેતરના અઠવાડિયામાં આવી છૂટ…
ચાઇનીઝ બીમારી સામે ગુજરાતમાં ઍલર્ટ: હૉસ્પિટલોમાં દવા-બેડ તૈયાર રાખવા આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ચીનમાં ફેલાઇ રહેલી રહસ્યમય બીમારીને પગલે ભારત સરકારે એડ્વાઇઝરી જાહેર કરી છે. એટલું જ નહીં ગુજરાત સહિતના રાજ્યોને ઍલર્ટ રહેવા સૂચના આપી છે. શિયાળાની ઋતુમાં જ ઇન્ફલૂએન્ઝા, માઇકોપ્લાઝમા અને ન્યૂમોનિયા જેવા રોગના દર્દીઓ પર નજર રાખવામાં આવી…
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ વખતે વહેલું શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ સત્ર થોડું વહેલું થઇ શકે છે. ગુજરાત વિધાનસભામાં ૨જી ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થવાની શક્યતા છે. આ બજેટ સત્ર ૩૦ દિવસનું હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની ચૂંટણીને પગલે આ બજેટ…
અમદાવાદમાં સાત લાખ ફૂલછોડનું પ્રદર્શન થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે આ વર્ષે પણ ફ્લાવર શૉ યોજાશે. ૧લી જાન્યુઆરીથી ૧૪મી જાન્યુઆરી સુધી યોજાનારા આ ફ્લાવર શૉ માટે સાત લાખ ફૂલોનો સમાવેશ કરાશે. તેમાં ચાર અલગ-અલગ નર્સરીમાંથી ફૂલો આવી રહ્યા છે.રાજ્ય બહારના અંદાજિત બે લાખ…
- તરોતાઝા
વી.પી.એ દેશને જ્ઞાતિવાદી રાજકારણના અંધારિયા કૂવામાં ધકેલ્યો
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં રાજકારણીઓ ક્યારે શું કરી નાંખે ને કોની પાલખી ઉંચકીને ફરવા માંડે એ કહેવાય નહીં. ખાસ કરીને ચૂંટણી આવે ત્યારે રાજકારણીઓને અચાનક કલ્પના પણ ના કરી હોય એવા નેતાઓ પર હેત ઉભરાઈ જતું હોય છે.…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), મંગળવાર, તા. ૨૮-૧૧-૨૦૨૩ ભારતીય દિનાંક ૭, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક વદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ વદ-૧પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૪થો તીર, સને ૧૩૯૩પારસી…