વાદળોનો ઘેરો…: | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વાદળોનો ઘેરો…:

મુંબઈમાં પડેલા વરસાદને કારણે ઘણા અંશે હવા શુદ્ધ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે મરીન ડ્રાઈવ પર વાદળો સાથેનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું. (જયપ્રકાશ કેળકર)

Back to top button