- વીક એન્ડ
અમને ગૌરવ છે
મુંબઈ સમાચાર અખબારે ૨૦૦ વર્ષ પૂરાં કર્યાં અને એ નિમિત્તે તૈયાર કરાયેલી ડોક્યુમેન્ટરી ફિલ્મને લઇને અમે ગૌરવ અનુભવીએ છીએ, એવું મુંબઈ સમાચારના ડિરેક્ટર મહેરવાનજી આર. કામાએ જણાવ્યું હતું.
- વીક એન્ડ
રંગ રાખ્યો
મુંબઈ સમાચારના સહારા સ્ટાર ખાતે આયોજિત ડાયરામાં સાંઈરામ દવે અને હાસ્ય કલાકાર મિલન ત્રિવેદીએ રંગ રાખ્યો હતો.
- વીક એન્ડ
આ ટીમ છે અમારી
મુંબઈ સમાચાર આજે અડીખમ ઊભું છે એ એની ટીમને કારણે જ. કાર્યક્રમને સફળ બનાવવા માટે મુંબઈ સમાચારની આખી ટીમે કોઇ પણ કચાશ બાકી નહોતી રાખી.
- વીક એન્ડ
અમારો સંબંધ બે પેઢીનો છે: સંજય છેલ
મુંબઈ સમાચાર અખબાર સાથે અમારો સંબંધ બે પેઢીનો છે. મુંબઈ સમાચાર ગુજરાતી ભાષા માટેનો એક મોટો દરવાજો છે, મોટો ગેટ છે જેનો ઈતિહાસ ૨૦૩ વર્ષથી આપણી સંસ્કૃતિ, સંસ્કાર ને ભાષાની સેવા કરે છે. નાનપણથી સંબંધ છે. મારા ઘરે આવતું હતું…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), શુક્રવાર, તા. ૧૩-૯-૨૦૨૪ભારતીય દિનાંક ૨૨, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૦પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૪પારસી કદમી…
- વેપાર
સોનાચાંદીમાં નરમાઇ, સ્ટાન્ડર્ડ સોનું ₹ ૧૯૨ ગબડ્યુ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સ્થાનિક ઝવેરી બજારમાં લેવાલીના પર્યાપ્ત ટેકાના અભાવે નરમાઇનો માહોલ જોવા મળ્યો હતો. સોનામાં દસ ગ્રામે રૂ. ૧૯૨નો અને ચાંદીમાં એક કિલો દીઠ રૂ. ૨૧૯નો ઘટાડો નોંધાયો હતો. અમેરિકાની ફેડરલ દ્વારા વ્યાજદરમાં ઘટાડા માટેનો કેસ વધુ મજબૂત બન્યો…
- શેર બજાર
તોફાની તેજી: શેરબજાર નવી વિક્રમી ઊંચી સપાટીએ, રોકાણકારોની મતામાં ₹ ૫.૬૦ લાખ કરોડનો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા અપેક્ષા અનુસાર આવાયા બાદ ફેડરલ રિઝર્વ પણ અપેક્ષા અનુસાર વ્યાજદરમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરશે એવી આશા વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારોમાં આવેલા ઉછાળા અને વિદેશી ભંડોળના પ્રવાહમાં વધારો થવાની અપેક્ષા વચ્ચે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં…
- સ્પેશિયલ ફિચર્સ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીશ્રીએ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે.…
પારસી મરણ
રોશન મીનોચેર રાનદેરિયા તે મરહૂમો ભીખુ મીનોચેર રાનદેરિયાના દીકરી. તે ફીરોઝ ને ફ્રેનીના બહેન. તે અકશય ને અશનીના માસી. તે આબાનના ભાભી. તે મરહૂમો ફરોખ હોરમસ હીરજીકાકા ને દીના ફરોખ હીરજીકાકાના ભાનેજ. તે નીરવાન ને વિદુરના ગ્રેના. (ઉં.વ.૮૭) રે.ઠે. નાજુ…
જૈન મરણ
સ્થા. જૈનઅમરેલી નિવાસી હાલ બોરીવલી સ્વ. જીતેન્દ્રભાઈ કેશવલાલ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. ભાનુમતીબેન (ઉં.વ. ૮૭) તે હરગોવિંદદાસ પાનાચંદશેઠ મોટા લીલીયાના દીકરી. સ્વ. હર્ષા ભરત દેસાઈ, સ્વ. દીનાબેન, નીતિનભાઈ, પરિન્દુ હરેશ કોઠારીના માતુશ્રી. દિનાના સાસુ. મંગળાબેન, વિમળાબેન, વિલાસબેન, જસુબેન, હર્ષદભાઈ, મનુભાઈ, પુષ્પાબેન,…