Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 574 of 928
  • સેન્સેક્સે સાધારણ સુધારા સાથે 72,000ની સપાટી પુન:હાંસલ કરી, નિફ્ટી 21,700ની ઉપર પહોંચ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વૈશ્વિક બજારોના મિશ્ર પ્રતિસાદ છતાં સ્થાનિક સ્તરે વિદેશી રોકાણકારોની લેવાલી ચાલુ રહેવાના આશાવાદ વચ્ચે સેન્ટિમેન્ટ જળવાિ રહેવા સાથે આઇટી શેરોની આગેવાની હેઠળ નવેસરની લેવાલીનો ટેકો મળતાં ભારતીય શેરબજાર સતત બીજા સત્રમાં આગળ વધ્યું હતું અને સેન્સેક્સે સાધારણ…

  • કેપટાઉનમાં જીત, ભારતે ઈતિહાસ રચ્યો પણ બેટિગ ચિંતાજનક

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે બીજા દિવસે જ સાઉથ આફ્રિકાને સાત વિકેટે હરાવીને ઈતિહાસ રચી દીધો. આ જીત સાથે કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર ભારત પહેલી ટેસ્ટ જીત મેળવી અને સાથે સાથે બે ટેસ્ટ…

  • વીક એન્ડ

    જંગલમાં શાકાહારી રહીને પણ જીવી શકાય છે

    કવર સ્ટોરી – મુકેશ પંડ્યા હાલમાં જ વિપક્ષી નેતા જિતેન્દ્ર આવ્હાડે એક વિવાદાસપદ નિવેદન દ્વારા જણાવ્યું હતું કે શ્રીરામ માંસાહારી હતા. ૧૪ વર્ષ વનમાં રહે તેણે માંસાહાર કરવો જ પડે. અલબત્ત ખૂબ જ ઉહાપોહ થયા બાદ તેમને તેમના આ નિવેદન…

  • વીક એન્ડ

    લિમાસૉલ – જૂનું નામ અને જૂનું ગામ…

    અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી સાયપ્રોઇટ લોકો પોત્ો કેટલી ખાસ જગ્યાએ રહે છે ત્ોનાથી સજાગ હોય ત્ોવું લાગતું ન હતું. અમે હજી સાયપ્રસના લિમાસોલમાં હતાં. આ કંટ્રીનું સૌથી જીવંત અન્ો ધમધમતું શહેર હોય ત્ોવું લાગતું હતું. એક વાત નક્કી…

  • વીક એન્ડ

    ટાઢથી ન મરી જવાય, પણ…

    ‘ગૂગલદેવ’ને નમસ્કાર કરી ચુનિયો અમારી રસોડારૂપી પ્રયોગશાળામાં ઘૂસી તો ગયો ને પછી… મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી હળવેકથી ગોદડામાંથી એક આંગળી બહાર કાઢી અને બહારનું ટેમ્પરેચર મેં માપી લીધું પછી નક્કી કરી લીધું કે આજે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે.…

  • વીક એન્ડ

    કહો જોઉં, સૌથી પ્રાચીન દેશ કયો?

    ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક તમને ખબર છે, દુનિયાના પ્રાચીનતમ, એટલે કે સહુથી પુરાણા દેશોમાં કોની ગણના થાય છે? સંસ્કૃતિની રીતે વિચારીએ તો સ્વાભાવિકપણે મેસોપોટેમિયા, ગ્રીસ અને ભારતીય સંસ્કૃતિની ગણના સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ તરીકે કરી શકાય, જે આજે…

  • વીક એન્ડ

    રામરાજયનાં પાત્રોનાં નામે મચ્યો તરખાટ!

    અમદાવાદનાં સ્થળોનાં નવાં નામ રામકથા મુજબ રાખવાનો અખતરો મૂળ અયોધ્યામાંખતરો સાબિત થયો! ઊડતી વાત – ભરત વૈષ્ણવ ભગવાન રામના મહેલના દ્વારે એ દિવસે અકલ્પનીય હલચલ મચી ગઈ હતી. પ્રાંત: કાલ વિધિથી પરવારી ભગવાન રામ પૂજાપાઠ કરી રહ્યા હતા ત્યાં એમનાં…

  • વીક એન્ડ

    ઘણા જીવો મૃત્યુનું નાટક કરીને જીવનદાન મેળવે છે

    નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી એક વાર એવું થયેલું કે… હું સાવ ત્રણેક વર્ષનો જ હતો ત્યારની વાત છે. ઘરે મા દીકરો એકલા જ હોઈએ. હું બપોરે આરામના સમયે માને ઊંઘવા ના દઉ અને બહુ હેરાન કરું. તોફાન બહુ વધે…

  • વીક એન્ડ

    મેઘ ધનુષ

    ટૂંકી વાર્તા – પાર્થ મહાબાહુ તે હાઉસિંગ બોર્ડની દસ બાય દસની ઓરડીમાં, ઊખડી ગયેલા ચૂનાવાળી દીવાલો વચ્ચે બેઠો તેનાં ગામનાં પાદરમાં વિહરવા માંડતો. ગીચ વસ્તી ધરાવતા સિમેન્ટ કોંક્રિટના જંગલમાં પુરાયે તેને પૂરાં પંદર વર્ષ થયાં. ભણવાના બહાને આવ્યો ને સ્થાયી…

  • વીક એન્ડ

    સ્થાપત્ય અને પ્રકાશ

    સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા પ્રકાશ એ જીવનનું પ્રતીક છે. પૃથ્વી પર જ્યાં પ્રકાશ છે ત્યાં જીવન હોવાની સંભાવના વધુ હોય. જંગલમાં ભૂલા પડેલ માનવીને રાત્રે ક્યાંક દૂર પ્રકાશ દેખાઈ જાય તો ત્યાં તેને જીવન – માણસો હોવાની સંભાવના દેખાય.…

Back to top button