સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સીબીએસઈ બોર્ડના ધોરણ 10મા અને 12મા ધોરણની પ્રેક્ટિકલ પરીક્ષા 1લી જાન્યુઆરીથી શરૂ થશે જ્યારે થિયરી પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે.સેન્ટ્રલ બોર્ડ ઓફ…
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 9મી જાન્યુ.એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એસઓયુ)ના સંયુક્ત ઉપક્રમે 9મી જાન્યુઆરી 2024ને મંગળવારના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 યોજાનાર છે. જેની પૂર્વ તૈયારી અને સુચારા આયોજન અમલવારી અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષપદે બેઠક યોજાઈ હતી. 9મી જાન્યુઆરી 2024ને…
પાયદસ્ત
ફલી મેરવાનજી વાનિયા તે મરહુમ મહારૂખ ફલી વાનિયાના ખાવીંદ. તે મીનોચર વાનિયા અને રાડાબેહ વાનિયાના બાવાજી. તે મરહુમો લીલી તથા મેરવાનજી વાનિયાના દીકરા. તે નીના વાનિયા તથા પરસી સેઠનાના સસરાજી. તે કીયારા વાનિયા અને ઝૈન વાનિયાના બપાવાજી. તે કેટી વાનિયા,…
પારસી મરણ
બેહરામ ખોદાદાદ ઈરાની તે મરહુમો ખોરશેદ તથા ખોદાદાદ ઈરાનીનાં દીકરા. તે શહેનાઝ, કેટી, દીલશાદ, દીનાઝ ઈરાની તથા મરહુમ રોહીન્ટન ઈરાનીનાં ભાઈ. તે રૂસ્તમ ઈરાની, શાઝનીન દાસ, શાહઝાદ તથા રૂહી મોરેનાં મામાજી. (ઉં.વ. 72) ર.ઠે. એફ/50, માનીક મોતી, ઓફ યારી રોડ,…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાગં.સ્વ. જવેરબેન સેજપાલ (ઉં.વ. 78) કચ્છ ગામ વિંજાણ, હાલ મુલુંડ-મુંબઈ તા. 4-1-24ના અવસાન પામેલ છે. તે સ્વ. મેઘજી કાનજી સેજપાલના ધર્મપત્ની. તે સ્વ. ટબાબાઈ કાનજી સેજપાલના પુત્રવધૂ. તે સ્વ. ત્રિકમદાસ લખમશી પલન, ગામ નેત્રાના સુપુત્રી. લલિત, સ્વ. ચેતન, નિલેશના…
જૈન મરણ
વાગડ વિ.ઓ.જૈનગામ લાકડિયા-હાલે પાર્લા સ્વ. શાંતિબેન ગડા (ઉં.વ. 77) મંગળવાર, તા. 02-01-2024ના અવસાન પામેલ છે. સ્વ. શાંતિબેન માલશી ગડા (પેથાણી)ના પુત્રવધૂ. સ્વ. ખીમજી માલશીના ધર્મપત્ની. તે અશ્વિન, કિશોર, ફાલ્ગુનીના માતુશ્રી. જ્યોત્સના, વનિતા, નીતિન, જેઠાલાલ ગાલાના સાસુ. ઉમંગ, સાહિલ, જૈની, દિયાના…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), શનિવાર, તા. 6-1-2024, ભદ્રા ભારતીય દિનાંક 16, માહે પૌષ, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માર્ગશીર્ષ વદ-10જૈન વીર સંવત 2550, માહે માર્ગશીર્ષ, તિથિ વદ-10પારસી શહેનશાહી રોજ 24મો દીન, માહે 5મો અમરદાદ,…
ભારતની ટેસ્ટની નંબર-વન રૅન્ક ઑસ્ટે્રલિયાએ છીનવી
સિડની : ભારતે ગુરુવારે સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ દોઢ દિવસમાં જીતીને સિરીઝ 1-1થી લેવલ કરી એ સાથે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું, પરંતુ શુક્રવારે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ રૅન્કિંગ્સમાં ઑસ્ટે્રલિયાએ ભારત પાસેથી નંબર-વન સ્થાન છીનવી લીધું હતું. એ…
ટેનિસની જેમ હવે ક્રિકેટમાં વાઇલ્ડકાર્ડની પ્રથા
દુબઈ : ટેનિસની જેમ હવે ક્રિકેટમાં પણ વાઇલ્ડકાર્ડ એન્ટ્રીની પ્રથા આવી રહી છે. યુએઇની આઇએલટી20 નામની લીગમાં જે બીજી સિઝન રમાશે એમાં બે પ્લેયરને વાઇલ્ડકાર્ડ તરીકે પ્રવેશ આપવાની છૂટ ટીમોને અપાશે. ફ્રૅન્ચાઇઝીઓને વાઇલ્ડકાર્ડ પ્લેયરો મેળવવા 2,50,000 ડૉલર વાપરવાની છૂટ મળશે.
સ્મૃતિ મંધાના 3000 રન બનાવનારી બીજી ભારતીય
નવી મુંબઈ : ભારતીય મહિલા ટીમ શુક્રવારે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટે્રલિયાને પરાજય આપવાની દિશા તરફ જઈ રહી હતી એ પહેલાં ઓપનર સ્મૃતિ મંધાના ટી-20 ઇન્ટરનૅશનલ મૅચોમાં કુલ 3000 રનના આંકડા પર પહોંચનારી બીજી ભારતીય મહિલા પ્લેયર…