ટેનિસની જેમ હવે ક્રિકેટમાં વાઇલ્ડકાર્ડની પ્રથા | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ટેનિસની જેમ હવે ક્રિકેટમાં વાઇલ્ડકાર્ડની પ્રથા

દુબઈ : ટેનિસની જેમ હવે ક્રિકેટમાં પણ વાઇલ્ડકાર્ડ એન્ટ્રીની પ્રથા આવી રહી છે. યુએઇની આઇએલટી20 નામની લીગમાં જે બીજી સિઝન રમાશે એમાં બે પ્લેયરને વાઇલ્ડકાર્ડ તરીકે પ્રવેશ આપવાની છૂટ ટીમોને અપાશે. ફ્રૅન્ચાઇઝીઓને વાઇલ્ડકાર્ડ પ્લેયરો મેળવવા 2,50,000 ડૉલર વાપરવાની છૂટ મળશે.

Back to top button