Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 566 of 928
  • લાડકી

    બારીમાંથી નીત નીત નવાં ‘ચંદ્ર’દર્શન…

    થાય દર્શન ચાંદના સહેલાઈથી, સામ સામે એક બારી જોઈએ… લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી આ બારી અને ચાંદને યુગ જૂનો પ્રેમાળ સંબંધ છે, પણ આ સ્થૂળ અંતર ક્યારેય દૂર થયું નથી એટલે ઘાયલ પ્રેમીઓ અને શાયરો ક્યાં આહ ભરતા રહે છે,…

  • પુરુષ

    પુરુષોત્તમની પરાક્રમી પરિક્રમા

    આ પરિક્રમા માછીમારોના કલ્યાણ માટે ફળદાયી હતી, પરંતુ રૂપાલાજી અને સવિતાબેન રૂપાલા માટે રોચક અને ભયાનક પણ રહી. બે વાર તેઓ મોતના મુખમાંથી પાછા આવ્યાં. કવર સ્ટોરી -ભરત પંડ્યા તટરેખા કે રખવારે હમ,તુફાનો સે ના હારે હમ,સંતાન સિંધુ કી મચ્છુઆરે…

  • પુરુષ

    અમુક વાત પુરુષ હૈ કિ માનતા નહીં!

    આક્ષેપ તો આપણા પર ઘણા થાય, પરંતુ એ સ્વીકારતા આપણને આવડે છે? મેલ મેટર્સ -અંકિત દેસાઈ પોતાના લગ્નજીવનમાં પુરુષના મનમાં એક વાતે જો સૌથી મોટો ખટકો હોય તો એ છે એના સ્વીકારનો. એ એવું જ માનતો રહે છે કે કે…

  • પુરુષ

    યુદ્ધમોરચે ફરતો રહેતો એક માથાફરેલો યુવાન

    ‘પથ્થર એટલાં પૂજે દેવ’ કહેવત જેવી જેને લત લાગી ગઈ છે એવો આ બ્રિટિશ યુવાન જ્યાં જ્યાં જોખમ દેખાય એવા યુદ્ધ મોારચે જાનના જોખમે પહોંચી જાય છે…! ક્લોઝ અપ -ભરત ઘેલાણી કોઈ વીર-શૂરવીરની ઓળખ આપવી હોય તો આ કહેવત-ઉક્તિ અચૂક…

  • પુરુષ

    પાકિસ્તાનના ક્રિકેટર-પતિઓ બેવફાઈ માટે ફેમસ છે

    વિદેશી છોકરીઓ માટે ખરાબ પતિ સાબિત થયા છે પાકિસ્તાની ક્રિકેટરો: મોહસિન ખાન અને ઇમરાન ખાન પછી હવે શોએબ મલિકે એ પરંપરા જાળવી છે સ્પોર્ટ્સમેન -સાશા શોએબ મલિકે ત્રીજા લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કર્યા બાદ દુનિયાને સાનિયા મિર્ઝા અને…

  • લાડકી

    સફેદ ચહેરો (પ્રકરણ-૨૦)

    દેસાઈભાઈનો દેખાવ એકદમ ચીંથરેહાલ હતો. એના ચહેરા પર ઠેક ઠેકાણેથી લોહીની ધાર વહેતી હતી. સમગ્ર ચહેરો રક્તવર્ણ થઈ ગયો હતો. એનાં વસ્ત્રો તાર તાર થઈ ગયાં હતાં એને ખૂબ માર મારવામાં આવ્યો હોય એવું લાગતું હતું કનુ ભગદેવ ‘શા માટે…?’‘જમીનજાગીર…

  • ‘ઇન્ડિયા’માં બેઠકોની વહેંચણી અંગેની મડાગાંઠ ઉકેલાઇ

    મુંબઈ: આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોને હરાવવા માટે વિપક્ષ દ્વારા બનાવવામાં આવેલી યુતિમાં સૌથી મોટી સમસ્યા હતી બેઠકોની વહેંચણીની. જોકે વિપક્ષોના જોડાણ ‘ઇન્ડિયા’માં બેઠકોની વહેંચણીનો મુદ્દો હવે ઉકેલાઇ ગયો છે અને સર્વ પક્ષોએ સંમતિથી બેઠકોની વહેંચણી અંગે…

  • ખરી એનસીપી અજિત પવાર જૂથની જ

    નિર્ણયનું નમ્રતાપૂર્વક સ્વાગત: અજિત પવારમુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાને ચૂંટણી પંચે પોતાના એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) પક્ષને જ ખરો એનસીપી પક્ષ ગણાવતો ચુકાદો આપ્યો તેનું સ્વાગત કરતા કહ્યું હતું કે અમે આ નિર્ણયનું નમ્રતાપૂર્વક સ્વાગત કરીએ છીએ. ચૂંટણી પંચે અજિત પવાર જૂથની…

  • આજથી રેસિડેન્શિયલ ડૉક્ટરોની હડતાળ

    મુંબઈ: હોસ્ટેલની બહેતર સગવડ, ભથ્થાની સમયસર ચુકવણી જેવી માગણીઓ રાજ્યના તબીબી વિભાગ દ્વારા મંજૂર નહીં કરવામાં આવતા નિવાસી તબીબોએ સાતમી ફેબ્રુઆરીથી રાજ્યવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. મહારાષ્ટ્ર એસોસિયેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ (માર્ડ) તરફથી આ રજૂઆત કરવામાં આવી હતી. ‘માર્ડ’ના પ્રમુખ…

  • ગોપાલ શેટ્ટીનું પત્તું કપાશે? પિયૂષ ગોયલ મુંબઈથી લોકસભાની ચૂંટણી લડે એવા સંકેત

    મુંબઈ: કેન્દ્રીય પ્રધાન તેમ જ ભાજપના વરિષ્ઠ નેતા પિયૂષ ગોયલ આ વખતે મુંબઈથી લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા છે. હવે પિયૂષ ગોયલ માટે મુંબઈની કઇ બેઠક સૌથી સુરક્ષિત છે તેની શોધ ચાલી રહી છે. પિયૂષ ગોયલ જો મુંબઈથી ચૂંટણી લડે…

Back to top button