Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 561 of 928
  • હિન્દુ મરણ

    ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિકતળાજા નિવાસી હાલ વસઈ રોડ ઈલાબેન શાહ (ઉં.વ. ૭૭) તે સ્વ. રમણીકલાલ વેલચંદ શાહના ધર્મપત્ની. વસંતલાલ છોટાલાલ દાણીની દીકરી. અનિતા, અતુલ, જાગૃતિ, વર્ષાના માતા. હિનાબેન જગદીશકુમાર, વિપુલકુમારના સાસુ. ફોરમ, સાગરના દાદી. સ્વ. અમૃતલાલ, સ્વ. કાંતિલાલ, મનસુખલાલના…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી મુમુક્ષુ જૈનઅમરેલી નિવાસી હાલ અંધેરી, સ્વ. તરુણાબેન શીરીષભાઈ ખારાના સુપુત્ર શ્રી અભિલાષભાઈ (ઉં.વ. ૬૦), તે સોનાલીબહેનના પતિ. પ્રિયલ – મિહિરભાઈ ઠક્કર, નેનસી – કવિન ખારાના પિતા. સ્મૃતિબહેન પ્રતિકભાઈ ખારા, સોનલબહેન રાકેશભાઈ ગોપાણીના ભાઈ. ગં.સ્વ. કાંતાબેન રજનીભાઈ શાહના જમાઈ.…

  • શેર બજાર

    આરબીઆઈની નીતિ જાહેરાત બાદ મંદીવાળા હાવી થયા, સેન્સેક્સમાં સાતસોથી મોટું ગાબડું, બેન્ક શેરોમાં વેચવાલી તીવ્ર

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરબીઆઈના નાણાકીય નીતિના નિર્ણયની જાહેરાત પછી વ્યાજ દરમાં ઘટાડો કરવાના સમય અંગેની અનિશ્ર્ચિતતાને કારણે બેન્કિંગ અને ઓટો શેર્સમાં વેચવાલીથી ગુરૂવારે બેન્ચમાર્ક શેરઆંકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ એક ટકાનો ઘટાડો થયો હતો. સત્રના પ્રારંભે નોંધાયેલો તમામ સુધારો ગુમાવીને…

  • વેપાર

    સાંકડી વધઘટે અથડાયેલા સોના-ચાંદી

    મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકે તેવી શક્યતા ધીમી પડતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ સામે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં નિરુત્સાહ છતાં મધ્ય પૂર્વ દેશમાં પ્રવર્તમાન તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં છૂટીછવાઈ સલામતી માટેની માગ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ

    મુંબઈ: રિઝર્વ બૅન્કની ત્રણ દિવસીય મૉનૅટરી પૉલિસીની બેઠકનાં અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખવાની સાથે ફુગાવા પર ચાંપતી નજર રાખવામાં આવશે, એમ જણાવ્યું હતું. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી…

  • એકસ્ટ્રા અફેર

    એસસી-એસટી અનામતમાં પણ ક્રીમી લેયર હોવું જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણી આવતાં જ અનામતનો મુદ્દો ફરી ગાજવા માંડ્યો છે. એક તરફ કૉંગ્રેસ અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે અનામતનું પ્રમાણ વધારવાનું વચન આપી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્રની…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), શુક્રવાર, તા. ૯-૨-૨૦૨૪ભારતીય દિનાંક ૨૦, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પોષ વદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે પોષ, તિથિ વદ-૧૪પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩પારસી…

  • મેટિની

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • મેટિની

    વિવેચકની વગોવણી. દર્શકોની વધામણી

    રિવ્યુમાં વખોડી નાખવામાં આવેલી ફિલ્મને પ્રેક્ષકોનો પારાવાર પ્રેમ મળે એનાં અનેક ઉદાહરણમાં વિધુ વિનોદ ચોપડાની ‘બારહવી ફેલ’નો રસપ્રદ ઉમેરો થયો છે કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી ‘શિયાળ તાણે સીમ ભણી ને કૂતરું ખેંચે ગામ ભણી’ કહેવતનો એક અર્થ છે બે વિરુદ્ધ…

  • વીક એન્ડ

    બોલીવુડને જરૂર છે વધુ સરપ્રાઈઝ હિટની

    ડ્રેસ-સર્કલ -મનીષા પી. શાહ કોરોના અને લોકડાઉને બોલીવુડની બેન્ડ વગાડી દીધી એમ કહેવામાં જરાય ખોટું નથી. પણ જે થયું તે સારું થયું. આનો સીધો લાભ હિન્દી ફિલ્મ ઉદ્યોગ અને પ્રેક્ષકોને જ મળશે. પ્રેક્ષકોની પસંદગીમાં એકદમ શીર્ષાસન આવી ગયું: આમ મૂળ…

Back to top button