મરણ નોંધ

પારસી મરણ

આલુ કેકી દાદીશેઠ તે કેકી બોમી દાદીશેઠના ધનીયાની. તે મરહુમો નાજુ તથા હીરજી માદનના દીકરી. તે નતાશા ફરેદુન દોટીવાલાના માતાજી. તે ફરેદુન સામ દોટીવાલાના સાસુજી. તે મેહરૂ રતન સરવેયરના બહેન. તે યોહાન ફરેદુન દોટીવાલાના મમઈજી. (ઉં.વ. ૭૭). રહેવાનું ઠેકાણું: ૮એ, માનેક એપાર્ટમેન્ટ, એલ. ડી. રૂપારેલ માર્ગ, ઓપ. પ્રીયદર્શની પાર્ક, મલાબાર હીલ, મુંબઈ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા તા. ૯-૨-૨૪ના બપોરના ૩.૪૫ વાગે હોડીવાલા બંગલીમાં છેજી. (ડુંગરવાડી-મુંબઈ).
પેરીન રૂસી અમરોલીયા તે મરહુમ રૂસી હોરમસજી અમરોલીયાના ધનીયાની. તે મરહુમો ખોરશેદબાનુ તથા ધનજીશાહ મિસ્ત્રીના દીકરી. તે ઝીનોબીયા પરવેઝ ઉકાજી તથા મહારૂખ દીનયાર દારૂવાલાના માતાજી. તે પરવેઝ ઉકાજી તથા દીનયાર દારૂવાલાના સાસુજી. તે મરહુમો અદી, નોશીર તથા રૂબી નોશીર દારૂવાલાના બહેન. તે અનોશ, ફરઝીન, આરશીશ તથા ઝુબીનના મમઈજી. (ઉં.વ. ૮૮). રહેવાનું ઠેકાણું: ૬૯૦, એન. ઈ. દીનશાહ બિલ્ડીંગ, રૂમ નં. ૪૦૪, દીનશાહ માસ્ટર રોડ, દાદર પારસી કોલોની, દાદર, મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા તા. ૯-૨-૨૪ના બપોરના ૩.૪૫ વાગે રૂસ્તમ ફરામના અગિયારીમાં છેજી. (દાદર-મુંબઈ).
ખોરશેદ ધનજીશૉ છાયલા તે મરહુમ ધનજીશા તથા તેહમીનાના દીકરી. તે જરૂ હ. ઉનવાલા તથા મરહુમો કેરસી, નોશીર, રોશન સ્પીટીમાન પંથકીના બહેન. તે મરહુમો એરવદ હોશંગ ઉનવાલા તથા સ્પીટીમાન પંથકીના સાલીજી. તે પીરોજા વીસ્પી પારડીવાલા તથા સરોશના માસીજી. (ઉં. વ. ૮૦) ઠે. કરીશમા બિલ્ડીંગ, બીજે માળે, ફલેટ નં. ૬, એમ. પાસતા રોડ, દાદર (પૂ.), મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાની ક્રિયા તા. ૧૦-૨-૨૦૨૪ના રોજે બપોરે ૩-૪૦ કલાકે, નારીયલવાલા અગિયારી, દાદરમાં થશેજી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button