- ઉત્સવ
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૫-૯-૨૦૨૪ થી તા.૨૧-૯-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૬મીએ ક્ધયા રાશિમાં પ્રવેશે છે. મંગળ મિથુન રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. બુધ સિંહ રાશિમાં શીઘ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર તુલા રાશિમાં તા.…
- વેપાર
ફેડરલ દ્વારા રેટ કટના મજબૂત આશાવાદે તળિયું શોધતો ડૉલર અને નળિયું શોધતું સોનું
આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની અમેરિકી ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટીની નીતિવિષયક બેઠક પૂર્વે ગત સપ્તાહે જાહેર થયેલા અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા ફેડરલ રિઝર્વ બેઠકના અંતે નિશ્ર્ચિતપણે વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ મજબૂત થતાં ડૉલર ઈન્ડેક્સ તળિયું…
- વેપાર
હાજર ખાંડમાં નરમાઈ, નાકા ડિલિવરીમાં મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના અંતે ખાસ કરીને રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ રહેવાની સાથે અમુક માલની ગુણવત્તા પણ નબળી આવી હોવાથી હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ચારથી આઠનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મિડિયમ…
- વેપાર
ચોક્કસ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ સુધારો, નિકલમાં ₹ ૧૨ તૂટ્યાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરે તેવા આશાવાદ સાથે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાના નિર્દેશો સાથે વિવિધ ધાતુઓના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો…
- Uncategorized
સોયાબીનના ભાવ ટેકાના કરતાં નીચી સપાટીએ છતાં ઑગસ્ટમાં સોયાતેલની આયાત મોસમની ટોચ પર
નવી દિલ્હી: સ્થાનિકમાં સોયાબીનના ભાવ લઘુતમ ટેકાના ભાવ કરતાં નીચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવા છતાં ગત ઑગસ્ટ મહિનામાં દેશમાં ક્રૂડ સોયાબીન તેલની આયાત વર્તમાન તેલ મોસમની સર્વોચ્ચ ૪,૫૪,૬૩૯ ટનની સપાટીએ રહ્યા હોવાનું સ્થાનિક ઔદ્યોગિક સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને તાજેતરમાં સંકલિત…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ છતાં આજે વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ તેમ જ સ્થાનિક ચલણ પર રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની પકડ મજબૂત રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે…
- વેપાર
ખાંડમાં ગુણવત્તાલક્ષી સાંકડી વધઘટ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ ખપપૂરતી જળવાઈ રહી હતી, પરંતુ માલની ગુણવત્તાને ધ્યાનમાં લેતા ભાવમાં બેતરફી સાંકડી વધઘટ જોવા મળી હતી. જેમાં સ્મોલ ગ્રેડની ખાંડમાં નીચલા…
હિન્દુ મરણ
ઘોઘારી મોઢ વણિકસુરેન્દ્રનગર નિવાસી હાલ ઘાટકોપર ગં. સ્વ. કોકીલાબેન દોશી (ઉં. વ. ૮૧) તે સ્વ. ડો. નંદકિશોર ફૂલચંદ દોશીના ધર્મપત્ની. સ્વ. ફૂલચંદ કાળીદાસ દોશીના પુત્રવધૂ. તે ચિ. મુકુન્દ, મહેશ, મનીષના માતુશ્રી. અ. સૌ. વૈશાલી, રૂપલ, દીપાના સાસુબા. ચિ. આયુષી, વત્સલ,…
જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા જૈનવઢવાણ નિવાસી હાલ બોરીવલી સ્વ. સવિતાબેન કેશવલાલ વોરાના સુપુત્ર જયેન્દ્રભાઈ (ઉં.વ. ૭૩) ૧૨/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે અરુણાબેનના પતિ. વિશાલ, નીપા, હેમાલીના પિતા. ભુપેન્દ્રભાઈ, મંજુલાબેન ગુણવંતલાલ સંઘવી, વીણાબેન સૂર્યકાન્ત સંઘવીના ભાઈ. સ્વ. રંભાબેન છોટાલાલ દેવશીભાઇ શાહના…
- વીક એન્ડ
‘મુંબઈ સમાચાર’ની દસ્તાવેજી ફિલ્મના અનાવરણ પ્રસંગે સહારા સ્ટારમાં વાચકોએ માણ્યો ડાયરાનો રંગ
‘મુંબઈ સમાચાર’ની દસ્તાવેજી ફિલ્મના અનાવરણ નિમિત્તે મુંબઈની પંચતારાંકિત હોટેલ સહારા સ્ટારમાં આ અખબારના નિષ્ઠાવંત વાચકોએ ડાયરાનો રંગ માણ્યો હતો. સામાન્ય રીતે ડાયરામાં આરાધના, સંગીત, સાહિત્યની વાતો અને પાછા સંગીતની મહેફિલ જામતી હોય છે અને આ જ ડાયરાનો સંપૂર્ણ આનંદ મુંબઈ…