- વીક એન્ડ

ફળફળાદિને બદલે દર્દી માટે લોટરીની ટિકિટ લઇને જાવ!
ઊડતી વાત -ભરત વૈષ્ણવ રાજુ એક -બે સફરજન, મોસંબી, ચીકુ, ત્રોફા (અરે, ન સમજ્યા? લીલા નારિયેળને ત્રોફા કહે છે. છૂંદણા છુંદવાને પણ ત્રોફાવ્યાં કહે છે.) લઇને મારા ઘરે મારી ખબર કાઢવા આવ્યો.‘ગિરધરભાઇ. ગેટ વેલ સુન કેમ કરતાં ખાટલો પકડ્યો?’‘કાર વચ્ચે…
- વીક એન્ડ

દરિયાનો સિંહ… લાયન ફિશ
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી નામ હી કાફી હૈ… લોઇન… અરે, પેલા વિલન સજીતની જેમ ‘લોઈન’ નહીં… લાયન!.લાયન એટલે સિંહ અને સિંહ એટલે રોયલ લુક અને સ્વભાવ. આપણે હમણાં ઘણાસમયથી જમીન ઉપરનાં જ પ્રાણી-પક્ષીઓની ઓળખાણ કરી છે… તો ચાલો, આજે ફરી…
- વીક એન્ડ

અપાર શક્યતાઓના દરવાજા ખોલે છેડિજિટલ માર્કેટિંગમાં ડિપ્લોમા
સાંપ્રત -કીર્તિશેખર આજની તારીખમાં, આપણા જીવનનું એવું કોઈ પાસું નથી કે જ્યાં ડિજિટલ ટેક્નોલોજી પૂરેપૂરી રીતે દસ્તક ન આપી રહી હોય. પછી તે શિક્ષણ, વ્યવસાય, મનોરંજન હોય કે પછી કોઈપણ પ્રકારનું સંચાર હોય. ડિજિટલ ટેકનોલોજી સર્વત્ર પ્રચલિત છે. આવી સ્થિતિમાં,…
સૌથી મોંઘી મીઠાઈના૯.૮૫ મિલિયન ડૉલર
ફોકસ -મનીષા પી. શાહ મિઠાશ કે મીઠાઈ જેની નબળાઈ ન હોય એવા માણસ ભાગ્યે જ મળે. સૌથી મોંઘી મીઠાઈ કંઈ? ઘણાં રમૂજમાં કે કટાક્ષમાં જવાબ આપે કે કંસાર, એ કેટલામાં પડ્યો એ તો ખાનાર જ જાણે. અમુક હસીને ગોળધાણાનું નામ…
- વીક એન્ડ

ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૧)
ડ્રેગન ઓરગેનિઝેશન એજન્સીએ ભારતની રાજધાની સ્થિત સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના ચીફ ઈન્સ્પેક્ટર નાગપાલને પણ સ્વધામ પહોંચાડવાનો નિષ્ફળ પ્રયાસ કરી જોયો હતો. કનુ ભગદેવ કેટલી બધી મક્કાર, નીચ અને સ્વાર્થી છે આ દુનિયા! પોતાનો અલ્પ અને ક્ષણજીવી સ્વાર્થ સાધવા માટે અમુક માણસો,…
- વીક એન્ડ

સમય પ્રમાણેની અનુભૂતિ
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા મકાન જેવું સવારે દેખાય તેવું સાંજે નથી દેખાતું. તે જેવું દિવસના ગાળામાં ભાસે તેવું રાત્રે નથી ભાસતું. એમ પણ કહી શકાય કે મકાનની સમજ શિયાળામાં જેવી ઊભરે તેવી ઉનાળામાં કે વર્ષાઋતુમાં નથી ઊભરતી. સમય સમય પ્રમાણે…
ઈસ અદા સે વો જફા કરતે હૈં,કોઈ જાને કે વફા કરતે હૈં
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી ઈધર શર્મ હાઈલ, ઉધર ખૌફ માનેઅ,ન વોહ દેખતે હૈં, ન હમ દેખતે હૈં. અલ્લાહ કા ઘર કાબે કો કહતે હૈં વો લેકિન,દેતા હૈ પતા ઔર, વોહ મિલતા હૈ કહીં ઔર. ઉડાયે હૈં મલિકુલ્લમૌત ને…
ફેક ન્યૂઝ: ત્રીજા જજ નિર્ણય ન લે ત્યાં સુધી ફેકટ ચેકિંગ યુનિટ ચાલુ રાખી શકાશે નહીં
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પરના કેન્દ્ર સરકાર સંબંધિત નકલી અને ખોટા ક્ધટેન્ટને ઓળખવા માટે તાજેતરમાં સુધારેલા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો હેઠળ ફેક્ટ ચેકિંગ યુનિટની રચના પર સ્ટે મૂકવાના મુદ્દા પર ત્રીજા જજ નિર્ણય લેશે. સોલિસિટર જનરલ…
બીકેસીમાં ઊંચી ભીંતો દૂર થશે: રાહદારીઓની સુગમતાને પ્રાધાન્ય
મુંબઈ: બીકેસી તરીકે વધુ જાણીતા મુંબઈના આર્થિક જિલ્લાની ઓળખ ધરાવતા બાંદ્રા – કુર્લા કોમ્પ્લેકસના બિલ્ડીંગોની ફરતે ખૂબ ઊંચી અને વિશાળ સિક્યોરિટી વોલ (સલામતીના કારણોસર ચણવામાં આવતી ભીંત) માટે હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) પરવાનગી નહીં આપે. એટલું જ…
પ્રવાસીનો જીવ બચાવવા લોકોનો વજનદાર રેક હટાવવાનો પ્રયાસ
તેમ છતાં પ્રવાસીને બચાવી શકાયો નહીં મુંબઈ: નવી મુંબઈના વાશી રેલવે સ્ટેશને એક પ્રવાસીનો જીવ બચાવવા માટે પ્રવાસીઓની એકતા જોવા મળી મુંબઈગરાની માનવતા મ્હેંકી ઊઠી હતી. વાઈરલ વીડિયોમાં લોકલ ટ્રેનના વ્હિલની નીચે એક પ્રવાસી પડી ગયો હતો ત્યાર બાદ એની…




