Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 556 of 928
  • કચ્છમાં ઠંડીનો ચમકારો: નલિયા ૧૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડી વિસ્તારોએ ઓઢેલી બરફની ચાદર પર સવાર થયેલા ઠંડા પવનોના સંગાથે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ ધીમા પગલે આક્રમણ કરવું શરૂ કરી દીધું છે તેવામાં રણપ્રદેશ કચ્છમાં પણ લઘુતમ તાપમાનનો આંક ધડાધડ નીચે ઊતરવો…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણતડ નિવાસી, હાલ-કાંદિવલી, સ્વ. બાલુભાઈ દેવજી ભટ્ટનાં ધર્મપત્ની વસુમતીબેન (ઉં.વ. ૮૩) તે મણીશંકર દીવેશ્ર્વર પંડયાનાં પુત્રી. મુકેશભાઈ, છાયાબેન (શારદા) નીતાબેન, પારુલબેનનાં મમ્મી. મમતાબેન, જીતુભાઈ જોષી, કિરિટભાઈ મહેતાનાં સાસુ. ગોપાલભાઈ, સ્વ.મધુભાઈ, અનુભાઈ, જીતુભાઈ દિલીપભાઈનાં મોટાબેન. તેમની પ્રાર્થનાસભા તા.…

  • જૈન મરણ

    વાગડ વિ.ઓ. જૈનગામ લાકડિયાના સ્વ. વીરાબેન જીવરાજ મેપશી સાવલાના પુત્ર પ્રેમજી (ઉં.વ. ૮૯) તા. ૭-૨-૨૪ના દેશમાં અ.પા. છે. સ્વ. રમાબેનના પતિ. જિતેન્દ્ર, રૂક્ષ્મણી, સ્વ. ગુણવંતી, મંજુલા, પ્રભા, રેખા, રમેશના પિતા. હેમલતા, પ્રેમજી, હંસરાજ, નેણશી, વીરજી, રમેશ, પ્રકાશના સસરા. ગાગોદરના સ્વ.…

  • સ્પોર્ટસ

    રણજીમાં પૃથ્વી, પડિક્કલના કમબૅક: પૂજારાની પણ સદી

    રાયપુર: રણજી ટ્રોફીમાં શુક્રવારે ચાર દિવસીય મૅચના પહેલા દિવસે મુંબઈએ છત્તીસગઢ સામે પૃથ્વી શો (૧૫૯ રન) અને ભૂપેન લાલવાણી (૧૦૨)ની સદીની મદદથી ચાર વિકેટે ૩૧૦ રન બનાવ્યા હતા. પૃથ્વી ઘણા વખતે પાછો ફૉર્મમાં આવ્યો છે. જોકે તેની છેલ્લી સદી ઑગસ્ટમાં…

  • શેર બજાર

    તોફાની સત્રમાં ઇન્ડેક્સ હેવીવેઇટ્સના ટેકે સેન્સેક્સ ૧૬૭ પોઈન્ટ વધ્યો, નિફ્ટી ૨૧,૮૦૦ના સ્તરે રેઝિસ્ટન્સમાં અટવાયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધારણા મુજબ અફડાતફડીમાંથી પસાર થઇ રહેલો સેન્સેક્સ સત્ર દરમિયાન આઇસીઆઇસીઆઇ બેન્ક, સ્ટેટ બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની લેવાલીનો ટેકો મળતા અંતે પોઝિટીવ ઝોનમાં ૧૬૭ પોઇન્ટના સુધારા સાથે સ્થિર થયો હતો. નિફ્ટી ૨૧,૮૦૦ના સ્તરે રેઝિસ્ટન્સમાં…

  • વેપારSovereign Gold Bond

    રૂપિયો નબળો પડતાં સોનામાં ₹૧૨નો સુધારો, ચાંદીમાં ₹ ૬૮૮નો ચમકારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવા છતાં મધ્યપૂર્વનાં દેશોની તણાવની સ્થિતિને કારણે સલામતી માટેની માગ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ધીમો…

  • એકસ્ટ્રા અફેર

    બ્લેક એન્ડ વ્હાઈટ પેપરનો ખેલ, બોલો કોને વખાણીશું?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણી આવતાં જ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી ચરમસીમા પર પહોંચી છે. તેના ભાગરૂપે ભાજપે વ્હાઈટ પેપર તો કૉંગ્રેસે બ્લેક પેપર રજૂ કરી દીધાં. લોકશાહીમાં સત્તાધારી અને વિપક્ષ એકબીજા પર આક્ષેપો કરે તેમાં કશું ખોટું…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), શનિવાર, તા. ૧૦-૨-૨૦૨૪, માઘ શુક્લ પક્ષ શરૂ,પંચક પ્રારંભભારતીય દિનાંક ૨૧, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૧પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ,…

  • વીક એન્ડ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

Back to top button