- ઉત્સવ
‘ભારતરત્ન’ સિતારવાદક રવિશંકર ટિપિકલ ઇન્ડિયન હસબન્ડ હતા?
કલાને ઈર્ષ્યા અને તિરસ્કારથી કલંકિત થવા દેવાની ના પાડીને લોકોની નજરથી દૂર જવાનું નક્કી કર્યું. એમનાં સૂર અને સિતારવાદનના માત્ર થોડા જ રેકોર્ડિંગ્સ બચ્યાં છે, જે માત્ર ગણ્યાગાઠયાં લોકો પાસે સચવાયેલાં છે. કેન્વાસ -અભિમન્યુ મોદી રવિશંકર એટલે ભારતીય સંગીતને વિશ્ર્વસ્તરે…
- ઉત્સવ
સાગરપેટા-કૂપમંડૂકો-તટસ્થો-તકવાદી નિરીક્ષકો
આજે આટલું જ -શોભિત દેસાઈ (૩)વાત શરૂ થયેલી આપણી ઉસ્તાદ રાશીદખાંસાહેબે વધુ પ્રચલિત કરેલી ઉસ્તાદ બડે ગુલામઅલી ખાંસાહેબની અમર કૃતિ ‘યાદ પિયાકી આયે’થી… આ બન્ને ખાંસાહેબની રજૂઆતની ખૂબ નજીક મૂકી શકાય એવી પાકિસ્તાનના એક રિક્ષાચાલક મહંમદ અસલમની રજૂઆતની વાતની મૂળ…
- ઉત્સવ
બ્લોકચેનના લાભ – ગેરલાભ આપણે ગયા સપ્તાહમાં ‘બ્લોકચેન’ શું છે એની સાદી સમજણ મેળવી. હવે એના ચોક્કસ લાભ-ગેરલાભોને પણ સમજી લઈએ
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા બ્લોકચેન વિશે એક મહત્ત્વની વાત એ સમજવા જેવી છે કે તે જટિલ હોવા છતાં રેકોર્ડ સાચવવાના વિકેન્દ્રિત સ્વરૂપને કારણે તેની ક્ષમતા અસીમિત છે. યૂઝર વપરાશકર્તા માટે અધિક ગોપનીયતા અને સુરક્ષિતતા છે- પ્રોસેસિંગ ફી ઓછી છે અને…
- ઉત્સવ
નર્મદા જયંતીના પાવન પર્વ પર મા રેવાનાં પાલવમાં આધ્યાત્મિક ડૂબકી – મધ્ય પ્રદેશનો રેવા તીર
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી રેવાનાં તીરે કોઈ પણ સમયે કોઈ પણ જીવ જીવનનો જરાક પણ સમય વિતાવે તો એ પરમ સુખને પામે છે. અપાર કુદરતી સૌંદર્ય, નર્મદાનાં વહેણનું કુદરતી સંગીતમય વાતાવરણ, પંખીઓનો કલરવ, સ્વચ્છ આકાશમાં ચમકતા સિતારાઓ, નક્ષત્રો અને ક્યાંક…
- ઉત્સવ
લાગણીઓ પર કાબૂ રાખવાનું શીખવું જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ નવસારીસ્થિત મજાના મિત્ર – મેડિકલ ઓફિસર ભગીરથ જોગિયા સાહિત્યના શોખીન છે, પણ સાથેસાથે તેમને સફળ – નિષ્ફળ વ્યક્તિઓના જીવનનો અભ્યાસ કરવાનો પણ શોખ છે. તેઓ પુસ્તકો, ફિલ્મો કે મુલાકાતોમાંથી તેમને ગમે એવી વાતો શેર કરતા રહેતા…
- ઉત્સવ
ઈ-વેસ્ટમાંથી ઈનોવેશન:ચલો…ચલો, નયે ખ્વાબ બુન લે..
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ દુનિયાભરમાં દરરોજ જેટલા ડિવાઈસનો આવિષ્કાર નથી થતો એટલા ડિવાઈસ સ્ક્રેપ થઈ રહ્યા છે-ભંગારમાં જઈ રહ્યાં છે. ઝડપી અપડેટ થતી ટૅકનોલૉજીમાં ઘણા એવા ડિવાઈસ છે, જે હવે કોઈ દિવસ કામમાં નથી આવવાના. બીજી તરફ, ઉપયોગમાં લેવાતી ટૅકનોલૉજીમાંથી…
- ઉત્સવ
જો ગવર્નર જ ન હોય તો?
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ એ જ તો ખોટું છે કે લોકો જ્યારે પોતાના રાજ્ય વિશે વિચારે છે ત્યારે એ બીજાં રાજ્ય વિશે વિચારતા નથી. તમારું સુખ બીજાનું દુ:ખપણ હોય શકે ને? એકવાર ૧૯૮૦ના દાયકામાં દંતકથા સમાન સાક્ષાત દેવતાની…
- ઉત્સવ
સ્ટાર્ટઅપ હોય કે IPO વેલ્યુએશન બ્રાન્ડનું થશે
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી સવારે ન્યૂઝપેપર ખોલતા હમણાં થોડા સમયથી ઈંઙઘની એડ જોવા મળે છે. ઈંઙઘનો જમાનો પાછો આવ્યો છે. આપણે સ્ટાર્ટઅપના વેલ્યુએશનની વાતો સાંભળતા હશું કે અમુક સ્ટાર્ટઅપ અમુક કિંમતમાં વેચાણું અથવા તેના અમુક વેલ્યુએશન પર ઇન્વેસ્ટરોએ…
- ઉત્સવ
લોકસભાની ચૂંટણીની ઈંતેજારી, ચૂંટણી પંચે પડદા પાછળ તૈયારીઓ કરી દીધી…
૨૦૧૯ની ચૂંટણીમાં ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે ખર્ચની રકમમાં ધરખમ વધારો થઈ શકે… વિશેષ -લોકમિત્ર ગૌતમ દેશમાં લોકસભાની ચૂંટણી ક્યારે યોજાય તેની રાહ જોવામાં આવી રહી છે, ત્યારે વહીવટી પ્રશાસન દ્વારા તેની તૈયારીઓ પૂરજોશમાં હાથમાંધરી…
વિશ્ર્વને કોરોનાથી પણ ભયંકર રોગનો ખતરો
કોરોના વાઇરસે સતત બે વર્ષથી સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવ્યો હતો. વિશ્ર્વભરમાં તબક્કાવાર બે વર્ષ માટે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ વાઇરસને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્ર્વ કોરોનામાંથી સાજા થયા પછી, વિવિધ દેશોમાં કોરોનાના અન્ય ઘણા પેટા પ્રકારો જોવા…