ચૂંટણી પહેલાં ઈપીએફઓનો વ્યાજદર વધારવામાં આવ્યો
નવી દિલ્હી : સામાન્ય ચૂંટણી પૂર્વે એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈફીએફઓ)નું વ્યાજ ૩૧ માર્ચમાં પૂરા થનારા નાણાકીય વર્ષ માટે શનિવારે વધારીને ૮.૨૫ ટકા જાહેર કરાયું હતું. છેલ્લાં ત્રણ વર્ષનું આ સર્વાધિક વ્યાજ છે. એમ્પ્લોઈસ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના સેન્ટ્રલ બોર્ડ…
પાકિસ્તાનના રાજકારણમાં લશ્કરની દખલગીરી: ‘સંયુક્ત સરકાર’ રચવા હાકલ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના લશ્કરના વડા હુસેન મુનિરે રાજકીય પક્ષોને આપસના મતભેદ ભૂલીને ‘સંયુક્ત સરકાર’ રચવાનો અને દેશની જનતાની સેવા કરવા અનુરોધ કર્યો હતો. પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ત્રિશંકુ સંસદની સ્થિતિ ઊભી થતાં હુસેન મુનિરે આ નિવેદન બહાર પાડ્યું હતું. અગાઉ, પાકિસ્તાનના…
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતીની ટંકારામાં ઉજવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતીની મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહેલી ભવ્યાતિભવ્ય ઉજવણીનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મોરબી-રાજકોટ રોડ પર નિર્મિત કરસનજીના આંગણા ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. રાજ્યપાલે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ટંકારા ખાતે આવેલ જન્મસ્થળથી વાજતે ગાજતે યોજવામાં આવેલ…
કચ્છમાં ઠારનું ટોર્ચર શરૂ: નલિયામાં સિંગલ ડિજિટ નવ ડિગ્રી લઘુતમ તાપમાન
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: સમગ્ર ઉત્તર ભારતની સાથે રણપ્રદેશ કચ્છ હાલ શીત સકંજાની ચપેટમાં આવી રહ્યું છે. છેલ્લા પખવાડિયાથી ઠંડીમાં મળેલી નોંધપાત્ર રાહત વચ્ચે મહત્તમ અને લઘુતમ તાપમાનનો આંક ગત સાંજ પછી ગણતરીના કલાકોમાં જ પાંચથી સાત ડિગ્રી જેટલો એકાએક ઘટી…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
જૈન મરણ
દશાશ્રીમાળી દેરાવાસી જૈનવલભીપુર નિવાસી, હાલ ઘાટકોપર, મુલજીભાઈ નાગરદાસ શાહના સુપુત્ર રમેશચંદ્ર શાહ (ઉં.વ. ૮૦) શુક્રવાર, તા. ૯-૨-૨૪ના અરિહંત શરણ પામેલ છે જે પુષ્પાબેનના ધર્મપતિ. સેજલ મનીષ શાહ, અમીષા વિપુલ સંઘવી, પિંકી કૈનેશ શાહ, નિજેશના પિતાશ્રી. શ્રુતિ નિજેશ શાહના સસરા. રજનીભાઈ,…
હિન્દુ મરણ
કપોળગામ હળીયાદવાળા, હાલ દિલ્હી સ્વ. હસુમતીબેન તથા સ્વ. હર્ષદરાય મહેતાના પુત્ર રાકેશ (ઉં.વ. ૫૬) તે સ્વ. ઉમાના પતિ. મનન (કાના)ના પિતા. તે દિલીપભાઈ, સ્વ. હરેશભાઈ, સ્વ. પારૂલબેન મલયકુમાર સંઘવીના નાનાભાઈ. તે મોસાળપક્ષે સિહોરવાળા સ્વ. બાળકૃષ્ણભાઈ દોશીના ભાણેજ, તે મહાવીરપ્રસાદ વર્માના…
- સ્પોર્ટસ
અફઘાનિસ્તાન ભારે લડત આપીને હાર્યું, નબીએ સચિનનો રેકૉર્ડ ઓળંગ્યો
પલ્લેકેલ: શુક્રવારે અફઘાનિસ્તાન સામેની પ્રથમ વન-ડે જીતવામાં શ્રીલંકાના નાકે દમ આવી ગયો હતો. શ્રીલંકાએ નિસન્કાની ડબલ સેન્ચુરી (૨૧૦ અણનમ, ૧૩૯ બૉલ, આઠ સિક્સર, વીસ ફોર)ની ઐતિહાસિક ડબલ સેન્ચુરીની મદદથી ત્રણ વિકેટે ૩૮૧ રન બનાવ્યા ત્યાર પછી અફઘાનિસ્તાનની ટીમે ૫૦ ઓવરમાં…
- સ્પોર્ટસ
પૂજારા પછી જૅક્સનની પણ સદી, બોલરોએ સૌરાષ્ટ્રને વિજયની આશા અપાવી
છત્તીસગઢ સામે મુંબઈ સારી સ્થિતિમાં: ગુજરાતે લીધી ૧૨૦ની લીડ જયપુર: રણજી ટ્રોફીની ચાર દિવસની મૅચમાં શનિવારે બીજા દિવસે શેલ્ડન જૅક્સન (૧૧૬ રન, ૨૪૯ બૉલ, ચાર સિક્સર, આઠ ફોર)ની સદીના જોરે સૌરાષ્ટ્રનો પ્રથમ દાવ ૩૨૮ રન સુધી પહોંચી શક્યો હતો. આ…
- વેપાર
સોનામાં લગ્નસરાની માગનો સળવળાટ, ચાર મહિના પછી વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ભાવ પ્રીમિયમમાં
કોમોડિટી -રમેશ ગોહિલ આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં અપેક્ષાનુસાર આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા પર પાણી ફરી વળતાં ગત સપ્તાહ દરમિયાન ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીનાં બૉન્ડની યિલ્ડ અથવા તો…