- ધર્મતેજ
શિવના દૂત પુષ્પદન્તની વાતો ન સ્વીકારતાં હું યુદ્ધ માટેતૈયાર થયો છું, હું વિજયી થઇશ મને વિદાય આપ
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)બ્રહ્માજીની વાત સાંભળી તુલસી શંખચૂડ સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરવા તૈયાર થાય છે અને બ્રહ્માજીની સમક્ષ જ શંખચૂડ તુલસીનું ગાંધર્વ વિધિથી પાણિગ્રહણ કરે છે. નવયુગલ વિવાહિત થઈને પોતાને ઘેર આવે છે. પિતા દંભ અને સમસ્ત…
- ધર્મતેજ
જ્યારે પાકિસ્તાનના તાબામાંજતા જતા બચ્યું હતું વૈષ્ણોદેવી મંદિર
પ્રાસંગિક -એન. કે. અરોરા ભારતને આઝાદ થયાને અને પાકિસ્તાનની રચના થયાને માંડ બે મહિના થયા હતા. ઓક્ટોબરનો ગુલાબી શિયાળો હમણાં જ શરૂ થયો હતો, જ્યારે ૨૨ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાને ઘૂસણખોરીની આડમાં જમ્મુ અને કાશ્મીર પર હુમલો કર્યો. તેણે આ…
- ધર્મતેજ
વસંત પંચમી પર પીળા વસ્ત્રો કેમ પહેરવામાં આવેછે? જાણીએ તેની ધાર્મિક માન્યતા અને મહત્ત્વ
વિશેષ -દિક્ષિતા વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે કારણ કે પીળો રંગ વસંત ઋતુનું પ્રતીક છે અને આ તહેવારનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે, જે જ્ઞાન, બુદ્ધિ અને કલાની દેવી…
- ધર્મતેજ
ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૨)
‘કમાલ નથી સાહેબ! કારણ કે એ માણસ મને ફક્ત બે જ મિનિટ માટે મળ્યો હતો. મુંબઈમાં મને લગભગ બે વર્ષ થયાં, આટલા સમયમાં તે ફરીથી ક્યારેય મને નથી મળ્યો…’ કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)પોલીસે રોશનલાલ પર ચૌદમું રતન અજમાવ્યું. ખૂબ જહેમત…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
અભિષેક ઘોસાળકર હત્યાકેસ મોરિસે જ ગોળી ચલાવી કે કોઇ ત્રીજી વ્યક્તિએ? ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેક ઘોસાળકર ઉપર થયેલા ગોળીબાર મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ શિંદે સરકાર ઉપર હલ્લા બોલ કર્યો હતો. તેમણે રાજ્યમાં તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની તેમ જ ચૂંટણી યોજવાની માગણી કરી હતી તથા અભિષેક…
પોલીસ કાર્યવાહી પછી આર્થિક સ્થિતિ નબળી થતાં મોરિસના મનમાં અભિષેક માટે ઝેર ઘોળાયું
મોરિસ નોરોન્હાના બૉડીગાર્ડને ત્રણ દિવસની કસ્ટડી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોરીવલી-દહિસર પરિસરમાં સમાજસેવક તરીકે નામના મેળવ્યા પછી રાજકારણમાં ઝંપલાવવાની ઇચ્છા ધરાવતા મોરિસ નોરોન્હાની આર્થિક સ્થિતિ પોલીસ કાર્યવાહી પછી નબળી પડવા માંડી હતી, જેને કારણે તેના મનમાં ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકર માટે…
મધ્ય રેલવેમાં ‘ધાંધિયા’ અપરંપાર: અનેક ટ્રેન રદ
મોટરમેન ‘રનઓવર’નો ભોગ બન્યો અને પ્રવાસીઓને હાલાકી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ રેલવેમાં ટ્રેન અકસ્માતનો ભોગ પ્રવાસીઓની સાથે રેલવેના કર્મચારીઓ બની રહ્યા છે એ ચિંતાની બાબત છે. શુક્રવારે મધ્ય રેલવેમાં મોટરમેન અકસ્માતનો ભોગ બનતા સંગઠને રેલવે પ્રશાસનની કામગીરી અંગે નારાજગી વ્યક્ત…
વ્યક્તિગત દુશ્મનાવટ અને કાયદો-વ્યવસ્થા બન્ને અલગ વસ્તુ: ફડણવીસ
મુંબઈ: એક જ અઠવાડિયામાં શિવસેનાના નેતાઓ ઉપર થયેલા ગોળીબારના મૃત્યુના કારણે રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થા ઉપર વિપક્ષે પ્રશ્ર્નો ઉઠાવવાના શરૂ કર્યા છે ત્યારે નાબય મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બચાવ કરતા કહ્યું છે કે વ્યક્તિગત દુશ્મનાવટ અને રાજ્યમાં કાયદો અને સુવ્યવસ્થાની…
લોકસભાની ચૂંટણી માટે પાંચમી માર્ચથી આચારસંહિતા લાગુ?
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અને અન્ય તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઇ ગઇ છે ત્યારે રાજ્યમાં આચારસંહિતા ક્યારથી લાગુ થશે એની ચર્ચા પણ ચાલુ છે. તેનો જવાબ આપતા મહારાષ્ટ્ર રાજ્યના વસ્ત્ર ઉદ્યોગ ખાતાના પ્રધાન તેમ જ ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત…