પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
સાવરકુંડલા નિવાસી હાલ સેલવાસ પુષ્પાબેન તથા સ્વ. અનંતરાય અમૃતલાલ દેસાઈનાં પુત્ર ભાવિન (ઉં.વ. ૫૬) તે આશાબેન નીતિનભાઈ દેસાઈનાં ભત્રીજા. અલ્પેશ તથા જિગ્નાબેન વિપુલકુમાર હિરાણીનાં મોટાભાઈ. તે હેમાબેનનાં પતિ તથા કરણ અને કિંજલ નમન ભરતભાઈ દોશીનાં પિતા તથા કિશોરભાઈ કુંવરજીભાઈ માટલીયા-સાવરકુંડલાનાં…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનમેંદરડા, હાલ મુલુંડ અ. સૌ. ડૉ. મોના (પ્રવીણા) (ઉં. વ. ૬૧) તે અરુણાબેન રતીલાલ ગાંધીના પુત્રવધૂ. હરેશના ધર્મપત્ની. ડૉ. ધર્મિલના માતુશ્રી. અ. સૌ. દેવીકા અભય, અ.સૌ. જાગૃતિ ભરત તથા અ. સૌ. ચેતના દિલીપના દેરાણી. અ. સૌ. કિરણ…
- સ્પોર્ટસ
ટી-૨૦ વર્લ્ડ કપમાં રોહિત જ કૅપ્ટન: જય શાહ
રાજકોટ: બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે ગઈ કાલે અહીં ટેસ્ટ પહેલાંના સૌરાષ્ટ્ર એસોસિયેશનના સમારોહને સંબોધતા કહ્યું હતું કે જૂન મહિનાના ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ રોહિત શર્માના સુકાનમાં રમશે. જય શાહે મહેમાનોને સંબોધતા કહ્યું હતું, ‘નવેમ્બરમાં અમદાવાદમાં ભલે આપણી ટીમ ફાઇનલ…
- શેર બજાર
સેન્સેક્સ નીચી સપાટી સામે ૧૦૨૩ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી ફરી ૨૧,૮૫૦ની નજીક પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના નબળા સંકેત પાછળ નીચા ગેપ સાથે શરૂઆત કર્યા બાદ ભારતીય શેરબજારે સત્રના પાછલા ભાગમાં ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નવેસરની લેવાલીનો ટેકો મળતાં જોરદાર જમ્પ લગાવી હતી અને સેન્સેક્સે નીચી સત્રની નીચી સપાટીથી ૧૦૨૩ પોઇન્ટની ઊંચી છલાંગ લગાવી…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી જોવા મળેલા પ્રત્યાઘાતી ઘટાડા અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સુધારાતરફી વલણ રહ્યું હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૭૬.૩૨ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી…
- વેપાર
સોનામાં ₹ ૮૦૪નું અને ચાંદીમાં ₹ ૧૮૯૨નું ગાબડું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે જાહેર થયેલા જાન્યુઆરી મહિનાના ફુગાવાના ડેટામાં બજારની અપેક્ષા કરતાં વધુ ઘટાડો થવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ગત ૪ ડિસેમ્બર પછીનો સૌથી મોટો ૧.૪ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ ઔંસદીઠ…
- વેપાર
ધાતુમાં પાંખાં કામકાજો વચ્ચે મિશ્ર વલણ
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે નિરસ માગ વચ્ચે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને કોપરની અમુક વેરાઈટીઓ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં સ્ટોકિસ્ટોની વેચવાલી અને સાર્વત્રિક સ્તરેથી…
- એકસ્ટ્રા અફેર
સોનિયા પણ રાજ્યસભાની લાલસા ના છોડી શક્યાં
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ દેશમાં હમણાં રાજ્યસભાની ચૂંટણીનો માહોલ જામેલો છે. રાજ્યસભાની ૫૬ બેઠકો માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે તેથી ભાજપ અને કૉંગ્રેસ સહિતના મોટા ભાગના પક્ષો ઉમેદવારો જાહેર કરવા ને ફોર્મ ભરાવવામાં પડેલા છે. રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યો મતદાન…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), ગુરુવાર, તા. ૧૫-૨-૨૦૨૪ભારતીય દિનાંક ૨૬, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩પારસી…