Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 536 of 928
  • વેપાર

    ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

    મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહેવા ઉપરાંત ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન પાંચ પૈસાની સાંકડી વધઘટને અંતે સાધારણ…

  • વેપાર

    ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ ₹ ૧૦૫૩નો ચમકારો, સોનું ₹ ૮૨ નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત મંગળવારે વૈશ્ર્વિક બજારમાં અમેરિકાના જાન્યુઆરી મહિનાના ફુગાવામાં અનપેક્ષિત વધારો થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ૧.૪ ટકાનો કડાકો બોલાઈ ગયા બાદ ગઈકાલે ઘટ્યા મથાળેથી સાધારણ સુધારો આવ્યા બાદ આજે લંડન ખાતે સોનાના ભાવમાં સાધારણ સુધારો આવ્યો…

  • વેપાર

    સ્ટોકિસ્ટો અને ઔદ્યોગિક માગને ટેકે ધાતુમાં આગેકૂચ

    મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ચોક્ક્સ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૩૨ની આગેકૂચ જળવાઈ રહી હતી. આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત…

  • એકસ્ટ્રા અફેર

    ઈલેક્ટોરલ બોન્ડ ગેરબંધારણીય, સુપ્રીમ કોર્ટે લાજ રાખી

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભા ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે ત્યારે જ સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપીને રાજકીય પક્ષોને દાન આપવા માટે બહાર પડાયેલા ઈલેક્ટોરલ બોન્ડ મામલે ગેરબંધારણીય ઠરાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે ઈલેક્શન બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને અપાતા…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ઋતુ), શુક્રવાર, તા. ૧૬-૨-૨૦૨૪ભારતીય દિનાંક ૨૭, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૭પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩પારસી…

  • મેટિની

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • મેટિની

    કંગના: સર્જક ને સર્જન

    અભિનયમાં ક્વીન પણ બોલવામાં ઘણી વાર કનીઝ જેવી અણસમજનું પ્રદર્શન કરતી અભિનેત્રી માટે ‘પંગા લેના‘ એ જીવનમંત્ર હોય એવું લાગે છે કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી ફિલ્મ રસિકો માટે કંગના રનૌટ એક ઉત્કૃષ્ટ અભિનેત્રી હોવાની સાથે સાથે ન સમજાય એવો એક…

  • મેટિની

    ‘ડિલીટ’ જેટલું ઝડપથી થાય છે એટલું ‘ડાઉનલોડ’ નથી થતું… સમય સર્જનમાં લાગે-વિસર્જનમાં નહીં ..! .

    અરવિંદ વેકરિયા ‘વાત મધરાત પછીની’આ ટાઈટલ કિશોર દવે બોલ્યા ને તરત જ બધા હાજર રહેલા કલાકારોએ સહર્ષ વધાવી લીધું. ઘણા શીર્ષકો બોલાયા હતા, પણ એ બધા જ કહો કે ન ગમ્યા. પણ જેવું ‘વાત મધરાત પછીની’ સાંભળ્યું કે એ હકારાત્મકતા…

  • મેટિની

    છોકરીઓની પજવણીથી ‘મૃગયા’માં મોકો

    ‘ડિસ્કો ડાન્સર’ના ડાન્સિંગ સ્ટાર તેમજ ‘સુરક્ષા – વારદાત’ના એક્શન હીરો કે પછી ‘ગરીબોના અમિતાભ’ તરીકે જ મિથુન ચક્રવર્તીને ઓળખવા એ એક્ટર સાથે અન્યાય કરવા બરાબર છે હેન્રી શાસ્ત્રી (ડાબેથી) ‘મૃગયા’ અને ‘ડિસ્કો ડાન્સર’ આવડત અને ઓળખ વચ્ચે કાયમ મેળ બેસે…

  • મેટિની

    સારા શહર મુઝે લોયન કે નામ સે જાનતા હૈ..!

    ફિલ્મનામા -નરેશ શાહ અજિતસાબ હીરો હતા, પણ લોકોની સ્મૃતિમાં ખલનાયક તરીકે સ્થાન પામ્યાં. પાકિસ્તાનમાં રહેતા હિન્દુ યુવાન અનિલના માતા-પિતાની ભાગલા સમયમાં કોમવાદી રમખાણોમાં હત્યા કરી નાખવામાં આવે છે. અનિલ પોતાના નાના ભાઈ અને બહેન સાથે ભાગીને ભારતમાં આવી જાય છે…

Back to top button