સંયુકત કિસાન મોરચાનો બંધ: પંજાબમાં બસ દોડી નહીં, ખેડૂતોએ હાઈવેમાં કર્યું રસ્તા રોકો
ફીરોઝપુર/અમૃતસર/હિસાર/મુઝફ્ફરનગર : કેન્દ્ર સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (એમએસપી)ની કાનૂની ગેરન્ટી આપે એવી માગણી સહિતની વિવિધ માગણીઓ સ્વીકારે એના સમર્થનમાં સંયુકત કિસાન મોરચાએ આપેલી બંધની હાકલના પ્રતિસાદમાં પંજાબમાં બસ રોડ પર ન દોડતાં પંજાબના ઉતારુઓને હાડમારી વેઠવી પડી હતી. હરિયાણામાં બંધની…
ચંપઈ સોરેનના પ્રધાનમંડળનું વિસ્તરણ: શિબુના નાના પુત્રનો સમાવેશ
રાંચી : ઝારખંડમાં ચંપઈ સોરેન પ્રધાનમંડળનું આજે વિસ્તરણ કરાયું હતું. બીજા સાત પ્રધાનો સાથે ઝારખંડ મુક્તિ મોરચાના સર્વેસર્વા શિબુ સેારેનના નાના પુત્ર બસંત સોરેનને કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. બસંત હાલમાં કથિત જમીન કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં અદાલતી કોટડીમાં રહેલા ભૂતપૂર્વ…
અંબાજી ગબ્બર ૫૧ શક્તિપીઠ પરિક્રમા ચાર દિવસમાં ૯.૭૫ લાખ લોકોએ દર્શન કર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અંબાજી ગબ્બર ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ચાર દિવસ દરમ્યાન ૯.૭૫ લાખ જેટલા લોકોએ દર્શનનો લાભ લીધો હતો. મોટી સંખ્યામાં ભાવિભક્તો ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવી રહ્યા છે. પાંચ દિવસ ચાલનારા આ મહોત્સવમાં શુક્રવારે મંત્રોત્સવ અને પુષ્પ વૃષ્ટિ,…
ખાનગી યુનિવર્સિટીઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા સમિતિની રચના
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ખાનગી યુનિવર્સિટીઓ પર સંપૂર્ણ દેખરેખ અને નિયંત્રણ રાખવા ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ છે. સાબરમતી યુનિવર્સિટી દ્વારા નાણાં લઇને પીએચ.ડી.ની તેમજ અન્ય ઉચ્ચ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં શિક્ષણ રાજ્ય પ્રધાન પ્રફુલ પાનશેરિયાએ…
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ સામે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી દાખલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગિફ્ટ સિટીમાં દારૂ વેંચવા અને પીવાની મંજૂરી આપતાં ગુજરાત સરકારના વિવાદિત જાહેરનામાને પડકારતી પીઆઈએલ ગુજરાત હાઈ કોર્ટમાં દાખલ થઈ છે. ખૂબ જ મહત્ત્વના અને સંવેદનશીલ મુદ્દા પર દાખલ થયેલી આ…
પારસી મરણ
નરીમાન દીનશા દુધા તે મરહુમ ખોરશેદ નરીમાન દુધાના ખાવિંદ. તે મરહુમો આઈમાય તથા દીનશા દુધાના દીકરા. તે બખતાવર સામ પુનાવાલા તથા મરહુમ કેરસી દીનશા દુધાના ભાઈ. તે ખુશરૂ, રોહિન્ટન તથા મહેરનાઝનાં મામાજી. તે દોલસી અને એઈમીના કાકાજી. તે ફરહાદ તથા…
હિન્દુ મરણ
પેથાપુર નિવાસી હાલ મુલુંડ, સુરેશભાઈ માણેકલાલ શાહના ધર્મપત્ની અ.સૌ. રમીલાબેન શાહ (ઉં.વ. ૮૧), હીતેશભાઈ તથા ધર્મેશભાઈના માતુશ્રી. પૂર્વીબેનના સાસુ. ભાવિકના દાદી, શુક્રવાર, તા. ૧૬-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.કચ્છી લોહાણાસુરજી દેવકરણ આડઠક્કરના ધર્મપત્ની ગં. સ્વ.દેવબાળા આડઠક્કર ગામ…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનબિદડા (વીંછી ફરીયા)ના નીતીન ભવાનજી વોરા (ઉં.વ. ૫૯) તા. ૧૧/૨ના દેશમાં અવસાન પામેલ છે. મણીબેન ભવાનજીના પુત્ર. મીનલના પતિ. પંક્તિ, મૈત્રીના પિતા. ગીરીશ, જાગૃતિના ભાઇ. ગુણવંતી કાંતિલાલના જમાઇ. પ્રાર્થના: શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં. કરસન લઘુ નીસર…
- શેર બજાર
શૅરબજારમાં સતત ચોથા દિવસે આગેકૂચ જારી: નિફટીએ ૨૨,૦૦૦નું સ્તર ફરી હાંસલ કર્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક બજારોના મજબૂત વલણ સાથે સ્થાનિક સ્તરે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં નિફટીએ ૨૨,૦૦૦નું સ્તર ફરી પાર કકરવામાં સફળતા મેળવી હતી. સપ્તાહના છેલ્લા દિવસે ઓટો, આઇટી શેરોની આગેવાનીએ શેરબજારે સતત ચોથા દિવસે આગેકૂચ જારી રાખી હતી.…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાની આગેકૂચ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૦૧ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારા ઉપરાંત…