Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 53 of 928
  • વેપાર

    હાજર ખાંડમાં મિશ્ર વલણ, નાકા ડિલિવરી ધોરણે સુધારો

    નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે રિટેલ સ્તરની ખપપૂરતી માગ તેમ જ માલની…

  • શેર બજાર

    ફેડરલના રેટ કટને પગલે સેન્સેક્સ ૨૩૬ પૉઈન્ટ અને નિફ્ટી ૩૮ પૉઈન્ટ વધીને નવી ઊંચી સપાટીએ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે ચાર વર્ષના લાંબા સમયગાળા બાદ વ્યાજદરમાં બમ્પર ૫૦ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કર્યો હોવાથી વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં તેજીનું વલણ જોવા મળ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ…

  • એકસ્ટ્રા અફેર

    વન નેશન, વન ઈલેક્શન: ભેંસ ભાગોળે, છાસ છાગોળે…

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અંતે વન નેશન, વન ઈલેક્શન અંગે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં બનાવવામાં આવેલી કમિટી દ્વારા આપવામાં આપેલા રિપોર્ટને મંજૂરી આપી દીધી એ સાથે જ આપણે ત્યાં ભેંસ ભાગોળે, છાસ છાગોળે ને…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), શુક્રવાર, તા. ૨૦-૯-૨૦૨ તૃતીયા તિથિનું શ્રાદ્ધભારતીય દિનાંક ૨૯, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૩પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૨જો અર્દીબહેશ્ત,…

  • પારસી મરણ

    ફલી પેસી હીરજી તે મરહૂમો પીલુ પેસી હીરજીના દીકરા. તે શીરીન સીધવા અને અનીતા લોયરના ભાઈ. તે મુરાદ હીરજીના મામા. (ઉં.વ. ૮૦) રે.ઠે. મનહર ઓક અપાર્ટમેન્ટ, ૧૪, ૭મે માળે, લીટલ ગીબ્ઝ રોડ, સ્કાઈ લાર્ક બિલ્ડિંગ સામે, મલબાર હીલ, મુંબઈ-૪૦૦૦૦૬.હોમી નોશીર…

  • હિન્દુ મરણ

    ગુર્જર ક્ષત્રિયનારણભાઈ દેવજીભાઈ ચોટલિયા મૂળગામ મુંબઈ (રાજુલા) હાલ પૂના નિવાસી તા.૧૬/૯/૨૪નાં શ્રીજીશરણ પામ્યાં છે, તેઓનું બેસણું તા.૨૧/૯/૨૪નાં શનિવારે ૪:૦૦ થી ૬:૦૦, સ્થળ : મામલતદારવાડી, મલાડ વેસ્ટ.દશા મોઢ વણિકસુક્ધયાબેન પરીખ (ઉં. વ. ૯૯) હાલ સાંતાક્રુઝ, મંગળવાર, તા. ૧૭-૯-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે.…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનધારી નિવાસી હાલ મલાડ મૃદુલાબેન ઘેલાણી (ઉં. વ. ૭૭) મનહરભાઈ નાનાલાલભાઈના ધર્મપત્ની. તે બિનીતા, શિલ્પા, વૈશાલી, પ્રેમલના માતુશ્રી, વિજયાબેન રતીલાલ ગાંધીના પુત્રી, રિદ્ધિ, જયેશ, નીલેશ, સ્વ. મયુરના સાસુજી. મહેશભાઈ તથા મધુબેનના ભાભી. ગિરીશ, પંકજ, સ્વ. હર્ષા, રશ્મિન…

  • હિન્દુ મરણ

    વૈષ્ણવચોરવાડ નિવાસી હાલ મુંબઈ, હંસાબેન વૃંદાવનદાસ પટેલ (ઉં. વ. ૮૯) ૧૫-૯-૨૪, શનિવારના શ્રીચરણ પામેલ છે. કમલેશ, અમીષ, મીના, રશ્મિ, મીરાના માતુશ્રી. લતા, સ્મિતા, મહેશ, પ્રકાશ, બિપીનના સાસુ. જયંત, નલીન, સ્વ. પ્રવિણા, વર્ષાના બહેન. પ્રાર્થનાસભા ગુરુવાર ૧૯-૯-૨૪ના ૫ થી ૭. બાલકનજી…

  • જૈન મરણ

    ઘોઘારી વિશાશ્રીમાળી જૈનભદ્રાવળ-વલસાડ નિવાસી હાલ મુલુંડ ચુનીલાલ છગનલાલ શાહના પુત્ર ભાઈ ચંદ્રકાંતભાઈ શાહ (ઉં. વ. ૮૨)નું રવિવાર ૧૫-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ ચંદ્રાબેનના પતિ. સ્વ. ભોગીભાઈ, સ્વ. અનંતરાય, સ્વ. મધુસૂદનભાઈ, સ્વ. રમેશભાઈ, અશોકભાઈ, સતિષભાઈના ભાઈ. યોગેશભાઈ (રાજુભાઈ), હેમેનભાઈ તથા શિલ્પાબેન,…

  • વેપાર

    ફેડરલના રેટ કટના નિર્ણય પૂર્વે વૈશ્ર્વિક સોનામાં ટકેલું વલણ, સ્થાનિકમાં રૂ. ૧૯નો ઘસરકો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે સમાપન થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પૂર્વે વ્યાજદરમાં કેટલી કપાત મૂકવામાં આવશે તેની અવઢવ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ધીમો સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું.…

Back to top button