Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 528 of 928
  • ઉત્સવ

    ખાખી મની-૧૬

    ‘સતિન્દર ખાલિસ્તાની મૂવમેન્ટમાં? એ દેશદ્રોહી નીકળ્યો? મારું મન હજી માનવા તૈયાર નથી’ અનિલ રાવલ રોના ચીફ બલદેવરાજ ચૌધરીએ ફોન પર અભય તોમાર સાથે ટૂંકમાં વાત પતાવીને કેનેડામાં પોતાના માણસને વેઇટ એન્ડ વોચની સૂચના આપી. બલદેવરાજ ચૌધરીએ અભય તોમારના કહેવાથી સરદાર…

  • ઉત્સવ

    મ્યુનિસિપલ એલ્ફિન્સ્ટન કોલેજ કેપિટોલ સિનેમા ધોબીતળાવ સુધીના ક્ષેત્રમાં એક ચોરસવાર જમીન રૂા. ૭પના ભાવમાં આસાનીથી ત્યારે મળી જતી હતી

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા મુંબઈ શહેર એક વિક્રમસર્જક શહેર છે. આપણી સ્વતંત્રતાનાં ૪ર વરસોમાં ઉત્તર પ્રદેશે જ વડા પ્રધાન આપ્યા છે, પણ જનતા રાજમાં એ વિક્રમ તોડીને મુંબઈ એ શ્રી મોરારજી દેસાઈ વડા પ્રધાન તરીકે આપ્યા. દેશભરમાં લોકશાહીના ધોરણે…

  • ઉત્સવ

    પુરુષાર્થી જે રીતે લલાટે પ્રસ્વેદ પાડે છે,ઘણા પ્રારબ્ધને જળ છાંટી એમ જ જગાડે છે

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી સંસારમાં છો ત્યાં સુધી અનેક કામ કરવાના હોય છે. ઘણા થઈ ગયા હશે, ઘણા છૂટી ગયા હશે, કેટલાક કરતા હશો અને અમુક ભવિષ્યમાં કરવા મક્કમ હશો. બધું કરજો, પણ ભાષા અને ભાર્યા (ભાર્યા એટલે પત્ની)ને…

  • ઉત્સવ

    દુર્ગાદાસના પ્રતાપે સંભાજી મહારાજને શાહજાદા પર વિશ્ર્વાસ બેઠો

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૩૨)મોગલોની મથરાવટી મેલી હોવા અંગે બેમત નહોતો. પાછા શાહજાદાને આશરો આપીને ઔરંગઝેબને ઉશ્કેરવાનો. આથી છત્રપતિ સંભાજી મહારાજના સલાહકારો શત્રુ-પુત્રને સંઘરવાની તરફેણમાં નહોતા. એ હુમલો કરે તો નાહકની ઉપાધિ ઊભી થાય? પરંતુ શિવાજી મહારાજે પસંદ કરેલા બે…

  • ઉત્સવ

    ફૂલોની ફોરે વાવડ થયા વસંતના

    વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી લોકજીવનનું પ્રેમાળ અને લાગણીસભર પાસું એના સાંસ્કૃતિક ઉત્સવોમાં પ્રસન્નતાપૂર્વક પાંગરે છે. તેમાં ભારતના અજોડ પ્રદેશ કચ્છની સંસ્કૃતિ તો હડપ્પા સાબિતીને લીધે પરંપરાગત સાબિત થઇ છે. સંસ્કાર અને ઉત્સવોની ભૂમિ ઋતુઓના રંગ સાથે અનેરો સંબંધ ધરાવે…

  • ઉત્સવ

    ઓળખનો આયનો તમારો હીરો કે રૉલ-મૉડેલ કોણ?

    મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ: તમે, તમે બનીને રહો તો યે ઘણું છે. (છેલવાણી)બે જુવાન છોકરા ઊંચી ઇમારતની ટેરેસ પરના ઓપન બારમાં બિયર પીતાં પીતાં બેઠા હતા. પહેલા છોકરાએ કહ્યું, ‘જો મને હજી એક બિયર પીવા મળે, તો હું ખરેખર…

  • ઉત્સવ

    ઘરે પપ્પાના પગ દાબે અને થિયેટરમાં લાત મારે

    મહેશ્ર્વરી ‘મહેશ્ર્વરી, જો તો, તારા પપ્પા – મમ્મી આવ્યાં છે,’ એવું કોઈ બૂમ પાડીને બોલ્યું ત્યારે બે ઘડી માટે મને કાન પર વિશ્ર્વાસ ન બેઠો. તેમ છતાં હાથમાં જે કંઈ હતું એ રીતસરનું ફંગોળીને હું બહાર દોડતી પહોંચી ગઈ. જોઉં…

  • ઉત્સવ

    પાંચ વિદ્યાર્થી માટે ૨૪ શિક્ષક…?!

    વ્યંગ -ભરત વૈષ્ણવ વિપક્ષોને કાંઇ કામ ધંધો હોતો હશે કે કેમ તે સવાલ છે. સવારથી લઇને સૂવે ત્યાં સુધી મેગ્નિફાઇંગ લેન્સ લઇને સરકારની ટીકા કર્યા કરે. માર્કેટમાં ભાવ ભલે મોંઘા હોય, પણ લસણ, ડુંગળી, આદું, મરચા જે મળે એ ખાઈને…

  • ઉત્સવ

    જાઝ સંગીતકારો ગાંજાનો ઉપયોગ કરતા એટલે લોકપ્રિય હતા?

    જાઝ સંગીત- ગાંજો (મારિજુઆના- વીડ-પોટ…) અને રંગભેદ વચ્ચે કઈ સંબંધ ખરો? જવાબ છે ઘણી રીતે…! ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ પશ્ર્ચિમના સંગીતનો એક અતિ લોકપ્રિય પ્રકાર છે:જાઝ મ્યુઝિક.. યુ.એસ.એ.માં ૧૯૨૦ અને ૩૦ના દાયકામાં જાઝ સંગીતની લોકપ્રિયતાનો આરંભ થયો. જાઝની ઝડપી…

  • ઉત્સવ

    મોમ, પછી મારું કોણ?

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે સ્ત્રીકલ્યાણ સંસ્થાઓમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં મોટા ડોનેશનો આપવા માટે જાણીતા બિઝનેસમેન એ. કે. સંઘવી પ્રખ્યાત હતા. ઓફિસમાં કડક શિસ્તના આગ્રહી એ. કે. સાહેબની પ્રતિભા આકર્ષક હતી. પોતાની સ્વરૂપવાન સ્માર્ટ પત્ની નીલમ સાથે ત્રણ મહિના પહેલાં…

Back to top button