- ઈન્ટરવલ
માતૃભાષાની મીઠાસ તો જુઓ નમકને ‘મીઠું’ કહીએ છીએ
તસવીરની આરપાર – ભાટી એન. ભારત દેશ અનેકાનેક ભાષાથી તરબતર છે. બાર ગાવે બોલી બદલાય છે…!? ૨૧ ફેબ્રુઆરી માતૃભાષા દિવસ છે. આપણી મા મુખ્યત્વે ચાર (એક) આપણી જન્મ આપનાર ‘મા’(બે) નદીને પણ માનો દરજો આપણે આપેલ છે અને ધરતીને પણ…
- ઇન્ટરનેશનલ
એક માર્ગના મુસાફર: સિનેમા ને સાહિત્ય
સમય સાથે પરિવર્તન પામતા યુગનો અભ્યાસ કરવા માટે આપણા ફિલ્મ સર્જકોની અમુક ફિલ્મોનાં કથાનકોનો વિશેષ અભ્યાસ કરવો જોઈએ… ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી સિત્તેર- એંસીના દાયકામાં જર્મન વિદ્વાન ડો. લોઠાર લુત્સે ભારતમાં આવ્યા હતા. ભારતમાં હિન્દી ભાષા તથા…
પોતાના નામે છૂટવું એટલે શું?
કચ્છી ચોવક – કિશોર વ્યાસ “સૌ કો પિંઢજે નાલે છુટે શબ્દાર્થ છે: સૌ કોઈ પોતાના નામે છૂટે! એટલે શું? આ કાંઈ સ્પષ્ટ અર્થ હોય તેવું લાગતું નથી. તો? મને એમ લાગે છે ચોવક જરૂર કર્મની વાત કરે છે. મહર્ષિ વાલ્મીકિ…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?માથું દુખવું એ સામાન્ય ફરિયાદ ગણાય છે. આધાશીશી તરીકે ઓળખાતી અને માથાના અડધા ભાગમાં પીડા આપતી તકલીફ કયા નામથી જાણીતી છે?અ) HIATUS બ) SLEEP APNOEA ક) MIGRAINE ડ) SINUS ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bથોર ASPARAGUSસેવંતી HIBISCUSચમેલી…
દક્ષિણ મુંબઈ, રત્નાગીરી, પાલઘર મતવિસ્તાર શિંદે જૂથને બદલે ભાજપ પાસે જશે?
મુંબઈ: શિવસેનાએ ગત વખતે જીતેલી તમામ બેઠકો મહાગઠબંધનમાં શિંદે જૂથ સાથે રહેશે તેવા જૂથના દાવા વચ્ચે, એવી અટકળો છે કે દક્ષિણ મુંબઈ, રત્નાગીરી-સિંધુદુર્ગ, પાલઘર અને અન્ય કેટલીક બેઠકો ભાજપને જશે. શિવસેનાના અરિવદ સાવંત ગયા વખતે દક્ષિણ મુંબઈથી ચૂંટાયા હતા. આ…
મુંબઈમાં શિયાળો સમાપ્ત!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આ વર્ષે મુંબઈગરાને શિયાળાની કડકડતી ઠંડીનો અનુભવ કરવા મળ્યો નથી. ઠંડીની રાહ જોનારાને નિરાશ થવું પડયું છે. શિયાળાની મોસમ મુંબઈમાં લગભગ પૂરી થઈ ગઈ છે. રવિવારે દિવસ દરમિયાન સામાન્ય દિવસ કરતા પણ તાપમાન વધુ રહ્યું હતું. હવામાન…
- આમચી મુંબઈ
થાણે હોમ ઉત્સવ: ત્રીજો દિવસ થાણેમાં ઘર ખરીદવા રવિવારે લોકો પરિવાર સાથે ઊમટી પડ્યા
થાણે: ક્રેડાઇ એમસીએચઆઇ-થાણે દ્વારા યોજવામાં આવેલા ‘થાણે હોમ ઉત્સવ’ના ત્રીજા દિવસે થાણેમાં પોતાના સ્વપ્નનું ઘર ખરીદવા ઇચ્છતા લોકોની જબ્બર ભીડ જોવા મળી હતી. રવિવાર હોવાના કારણે થાણેમાં પોતાની પ્રોપર્ટી ખરીદવા ઇચ્છુક લોકો સહકુટુંબ આ એક્સ્પોમાં ઊમટ્યા હતા તથા તેમની સુવિધાઓ…
મુંબઈના ભૂગર્ભ જળસ્તરમાં ઘટાડો? ક્ધસ્ટ્રક્શન સાઈટ પર ગેરકાયદે રીતે પાણી ખેંચવામાં આવતું હોવાને મુદ્દે તપાસનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના ભૂગર્ભ જળસ્તરમાં ઘટાડો થઈ રહ્યો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. મુંબઈમાં હાલ સેંકડો ક્ધસ્ટ્રક્શન સાઈટ પર કામ ચાલી રહ્યું છે ત્યાં કથિત રીતે ગેરકાયદેસર ભૂગર્ભ જળ ખેંચવામાં આવતું હોવાની ફરિયાદ આવ્યા બાદ મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન…
ખરી એનસીપી કોની?આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરે એવી શક્યતા
મુંબઇ: ચૂંટણી પંચ બાદ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે પણ અજિત પવાર જૂથને ખરી એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) ગણાવી છે, એવામાં ચૂંટણી ચિહ્ન અને પક્ષનું નામ મેળવવા માટે શરદ પવાર જૂથ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ધા નાખવામાં આવી છે. શરદ પવારની અરજીની સુનાવણી…
કલ્યાણ-વસઈ જળ પરિવહન પ્રોજેક્ટ માટે ₹૧૧૯ કરોડ મંજૂર, રેડીઓ ક્લબ ખાતે પણ નવી જેટી બનશે
મુંબઈ: રાજ્ય સરકારે શુક્રવારે સાગર માલા પ્રોજેક્ટ હેઠળ કલ્યાણ-વસઈ જળ પરિવહન પ્રોજેક્ટ માટે ₹૧૧૯ કરોડમાં ડોમ્બિવલી, કોલશેત, મીરા-ભાયંદર અને કાલ્હેરમાં ચાર જેટીના નિર્માણ માટે મંજૂરીનો આદેશ જારી કર્યો હતો. રાજ્યએ ગેટવે ઓફ ઈન્ડિયા નજીક રેડિયો ક્લબ ખાતે નવી જેટીના નિર્માણ…