- સ્પોર્ટસ
વિરાટ-અનુષ્કાના પુત્રના નામ ‘અકાય’નો અર્થ શું થાય છે જાણો છો?
ઇન્સ્ટાગ્રામ પરની કોહલીની જાહેરાતને ૪૦ લાખ જેટલા લાઇક્સ મળ્યા નવી દિલ્હી: વિરાટ કોહલી અને તેની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કાએ મંગળવારે રાત્રે તેમના બીજા બાળકનો જન્મ થયો હોવાની જાહેરાત કરી હતી અને સેલિબ્રિટી દંપતીને સોશિયલ મીડિયા પર ગણતરીના સમયમાં લાખો લાઇક્સ મળ્યા હતા,…
રણજી ટ્રોફી જીતનાર ટીમના દરેક ખેલાડીને એક કરોડ રૂપિયા અને બીએમડબ્લ્યૂ કારના ઇનામની ઑફર
હૈદરાબાદ: ક્રિકેટ હવે થોડા વર્ષોથી પૈસાનો ખેલ થઈ ગઈ છે. આઇપીએલમાં મોટા ભાગના પ્લેયરો એક સીઝન રમવાના કરોડો રૂપિયા કમાય છે તેમ જ મૉડલિંગથી અને આંતરરાષ્ટ્રીય મૅચો રમીને પણ બીજી ધીકતી કમાણી કરી લેતા હોય છે.ખેલાડીઓને નવા-નવા પ્રકારે ઇનામની ઑફર…
- સ્પોર્ટસ
આંધ્ર પ્રદેશના બૅટરે છ બૉલમાં ફટકારી દીધા છ છગ્ગા!
કડપ્પા: ક્રિકેટના મેદાન પર ઘણી વાર એવા કિસ્સા બનતા હોય છે જે ક્રિકેટપ્રેમીઓને આશ્ર્ચર્યમાં મૂકી દેતા હોય છે અને એ ક્ષણો ફૅન્સના દિલમાં વસીને યાદગાર બની જતી હોય છે. ક્રિકેટ અનિશ્ર્ચિતતાની રમત હોવાથી કેટલીક મૅચમાં પોતે સાક્ષી ન બન્યા હોવાના…
ભાગ્યશાળી છે એ ઉમ્મત જે સબક ગ્રહણ કરે છે
મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી હઝરત અલી સાહેબના ખુત્બા (ધાર્મિક પ્રવચન)માં આપ અલી અલૈયહિ સલ્લામ ફરમાવો છો કે- તમામ વખાણ એ અલ્લાહ માટે છે જે એના સામર્થ્યની દૃષ્ટિએ આલિશાન છે અને બક્ષિસની દૃષ્ટિએ નિકટ છે. પ્રત્યેક નફો કે વધારો આપનારો…
- એકસ્ટ્રા અફેર
ચંડીગઢમાં મેયરની ચૂંટણીનો વિવાદ: સુપ્રીમે લાજ રાખી
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ પહેલાં કૉંગ્રેસ જે રીતે સત્તા માટે કશું પણ કરતાં ખચકાતી નહોતી એ રીતે હવે ભાજપ પણ યેનકેન પ્રકારેણ સત્તાં હાંસલ કરવાની માનસિકતા ધરાવે છે. સામ, દામ, દંડ, ભેદ એમ કોઈ પણ રસ્તે સત્તા હાંસલ કરવી…
- વેપાર
સ્ટાન્ડર્ડ સોનું ₹ ૬૨,૦૦૦ની ઉપર, ચાંદીની વધુ ચમક ઝાંખી પડી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકના મિનટ્સની જાહેરાત અગાઉ જીઓપોલિટિકલ અનિશ્ર્ચિતતાને કારણે હેજ ફંડો ફરી સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ તરફ વળ્યાં હોવાથી આંતરરાષ્ટ્રીય બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. દેશાવરોમાં પણ બંને કિંમતી ધાતુના ભાવમાં સુધારો હતો. જોકે, સ્થાનિક…
- શેર બજાર
નિફ્ટીમાં ફરી નવી વિક્રમી સપાટીને સ્પર્શ્યો અને અંતે ૨૨,૧૦૦ની નીચે સરકી ગયો, સેન્સેક્સ ૪૩૪ પોઇન્ટ ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજાર માટે બુધવારનો દિવસ પણ એક રીતે ઐતિહાસિક બન્યો હતો. પીએસયુ બેંકો અને ઓટો શેરોની તેજીના દમ પર નિફ્ટીએ પહેલીવાર ૨૨,૨૪૮ના વિક્રમી ઊંચા લેવલ સાથે સત્રની શરૂઆત કરી હતી. બૅન્ક શેરોમાં પણ સારી લેવાલી હતી, જોકે આઈટી…
- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- લાડકી
જ્યોતિસંઘ: અમદાવાદના ઈતિહાસમાં નારીગૌરવની શરૂઆત
કથા કોલાજ – કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૫)નામ: મૃદુલા સારાભાઈસ્થળ: ૩૧ રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-૨૧સમય: ૧૯૭૪ઉંમર: ૬૨ વર્ષહું જે પ્રકારના પરિવારમાં ઉછરી એમાં મને ભારતમાં-ગુજરાતમાં વસતી સ્ત્રીઓની સાચી સ્થિતિ વિશે જાણ ન થઈ શકી. એ માટે મારા માતા-પિતાનો આભાર માનું…
- લાડકી
પ્રથમ મહિલા ફોરેન્સિક નિષ્ણાત રુકમણી કૃષ્ણમૂર્તિ
ભારતની વીરાંગનાઓ – ટીના દોશી કંઠ એટલો મધુર કે સાંભળીને કાનમાં મીઠાશ ઘોળાઈ જાય, પારંપારિક ઢબે પહેરેલી સાડી, કપાળે બિંદી, વાળ બાંધેલા, સેંથીમાં સિંદૂર, ગળામાં મોતીનો હાર અને હાથમાં સોનાની ચૂડીઓ…આમ તો આ વર્ણન ભારતની કોઈ પણ સામાન્ય સ્ત્રીનું હોઈ…