- નેશનલ
ખેડૂતોનું આંદોલન ફરી હિંસક બન્યું: એકનું મોત, ચળવળ મોકૂફ
હિંસા: પટિયાલા જિલ્લામાં પંજાબ-હરિયાણા શંભુ અને ખાનૌરી સરહદ નજીક આંદોલન કરી રહેલા ખેડૂતોએ બેરિકેડ્સ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતા પોલીસે બુધવારે તેમના પર અશ્રુવાયુ છોડ્યો હતો. (એજન્સી) ચંડીગઢ: પંજાબના શંભુ અને ખાનૌરી સરહદી વિસ્તારમાં બેરિકેડ્સ હટાવવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતો…
- નેશનલ
રેડિયોની દુનિયાના અવાજના જાદુગર અમીન સયાનીનું નિધન
મુંબઇ : લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ગીતમાલાના પ્રસ્તુતકર્તા અમીન સયાનીનું મંગળવારે અવસાન થયું હોવાના સમાચાર જાણવા મળ્યાં હતાં.તેમના પુત્ર રાજિલ સયાનીએ સમાચારની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે અમીન સયાનીનું મંગળવારે હૃદયરોગના હુમલાથી મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ ૯૧ વર્ષના હતા.રેડિયો સિલોન…
- નેશનલ
પદ્મવિભૂષણ વકીલ ફલી નરીમાનનું અવસાન
નવી દિલ્હી: ભારતના જાણીતા ન્યાયશાસ્ત્રી અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ફલી સામ નરીમાનનું બુધવારે નવી દિલ્હીમાં નિધન થયું હતું. તેઓ ૯૫ વર્ષના હતા. વરિષ્ઠ વકીલ નરીમાન હ્રદય સંબંધી સમસ્યાઓ સહિત અનેક બિમારીઓથી પીડાતા હતા. તેમની સાત દાયકાની કાયદાકીય કારકિર્દી દરમિયાન…
ભારત-ગ્રીસ વચ્ચે વેપાર, સંરક્ષણના કરાર
નવી દિલ્હી: ભારત અને ગ્રીસ વચ્ચે બુધવારે વેપાર અને સંરક્ષણ ક્ષેત્ર કરાર થયા હતા.બંને દેશે મિલિટરી હાર્ડવેઅર ક્ષેત્રે સહઉત્પાદન તેમ જ સહવિકાસની સહમતી દર્શાવી હતી.ભારતની બે દિવસની મુલાકાતે આવેલા ગ્રીકના વડા પ્રધાન ક્યારિઆકોસ મિત્સોટેકિસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષી…
ભારતને રશિયાના યુદ્ધથી મોટો લાભ
અબજો ડૉલરના તેલ ઉત્પાદનોની નિકાસ કરી નવી દિલ્હી: એક યુરોપિયન થિંક-ટેન્કે જણાવ્યું હતું કે જી-૭ના નેતૃત્વ હેઠળના ગઠબંધન દેશોમાં ભારતની તેલ ઉત્પાદનોની નિકાસનો એક તૃતીયાંશ ભાગ રશિયન ક્રૂડમાંથી મેળવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ભાગીદાર…
મેડિકલની પ્રવેશ પરીક્ષા ‘નીટ’ વિદેશના ૧૪ શહેરમાં યોજાશે
નવી દિલ્હી: મેડિકલની પ્રવેશ પરીક્ષા ‘નીટ-યુજી’ પાંચમી મેએ વિદેશના ૧૪ શહેરમાં યોજાશે એવી જાહેરાત નેશનલ ટૅસ્ટિંગ એજન્સી (એનટીએ)એ બુધવારે કરી હતી.‘નીટ’ આપવા માગતા ઉમેદવારો પાસેથી એનટીએને એ જાણ કરતી વિનંતી મળી હતી કે પરીક્ષા અંગેના બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં પરીક્ષા…
- સ્પોર્ટસ
આંધ્ર પ્રદેશના બૅટરે છ બૉલમાં ફટકારી દીધા છ છગ્ગા!
કડપ્પા: ક્રિકેટના મેદાન પર ઘણી વાર એવા કિસ્સા બનતા હોય છે જે ક્રિકેટપ્રેમીઓને આશ્ર્ચર્યમાં મૂકી દેતા હોય છે અને એ ક્ષણો ફૅન્સના દિલમાં વસીને યાદગાર બની જતી હોય છે. ક્રિકેટ અનિશ્ર્ચિતતાની રમત હોવાથી કેટલીક મૅચમાં પોતે સાક્ષી ન બન્યા હોવાના…
ભાગ્યશાળી છે એ ઉમ્મત જે સબક ગ્રહણ કરે છે
મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી હઝરત અલી સાહેબના ખુત્બા (ધાર્મિક પ્રવચન)માં આપ અલી અલૈયહિ સલ્લામ ફરમાવો છો કે- તમામ વખાણ એ અલ્લાહ માટે છે જે એના સામર્થ્યની દૃષ્ટિએ આલિશાન છે અને બક્ષિસની દૃષ્ટિએ નિકટ છે. પ્રત્યેક નફો કે વધારો આપનારો…
- એકસ્ટ્રા અફેર
ચંડીગઢમાં મેયરની ચૂંટણીનો વિવાદ: સુપ્રીમે લાજ રાખી
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ પહેલાં કૉંગ્રેસ જે રીતે સત્તા માટે કશું પણ કરતાં ખચકાતી નહોતી એ રીતે હવે ભાજપ પણ યેનકેન પ્રકારેણ સત્તાં હાંસલ કરવાની માનસિકતા ધરાવે છે. સામ, દામ, દંડ, ભેદ એમ કોઈ પણ રસ્તે સત્તા હાંસલ કરવી…
- વેપાર
સ્ટાન્ડર્ડ સોનું ₹ ૬૨,૦૦૦ની ઉપર, ચાંદીની વધુ ચમક ઝાંખી પડી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકના મિનટ્સની જાહેરાત અગાઉ જીઓપોલિટિકલ અનિશ્ર્ચિતતાને કારણે હેજ ફંડો ફરી સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ તરફ વળ્યાં હોવાથી આંતરરાષ્ટ્રીય બજારના સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો. દેશાવરોમાં પણ બંને કિંમતી ધાતુના ભાવમાં સુધારો હતો. જોકે, સ્થાનિક…