- સ્પોર્ટસ
ટી-૨૦ સિરીઝમાં ન્યૂઝીલેન્ડના ઘરઆંગણે સૂપડાં સાફ, ઓસ્ટ્રેલિયાએ ૩-૦થી જીતી સિરીઝ
ન્યૂ ઝીલેન્ડનો વ્હાઈટ વોશ: ઑસ્ટ્રેલિયાએ ન્યૂ ઝીલેન્ડમાં રમાયેલી ટી-૨૦ ક્રિકેટની સિરીઝમાં ન્યૂ ઝીલેન્ડને ૩.૦થી હરાવ્યા પછી ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. ઓકલેન્ડ: ઓસ્ટ્રેલિયાએ સતત ત્રીજી ટી-૨૦ મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રણ મેચની ટી-૨૦ સિરીઝ ૩-૦થી જીતી લીધી હતી. ઓકલેન્ડમાં રમાયેલી…
- સ્પોર્ટસ
અમ્પાયરને ગાળો આપવી શ્રીલંકાના કેપ્ટન હસરંગાને ભારે પડી
દામ્બુલા: તાજેતરમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી રમાઈ હતી. આ સીરિઝમાં શ્રીલંકાએ ૨-૧થી જીત મેળવી હતી. આઇસીસીએ શ્રીલંકાના કેપ્ટન વાનિન્દુ હસરંગા પર બે મેચનો પ્રતિબંધ લગાવી દીધો છે. અફઘાનિસ્તાન સામેની ટી-૨૦ શ્રેણીની ત્રીજી મેચ દરમિયાન હસરંગાએ અમ્પાયર…
- વેપાર
વિક્રમી ઊંચી સપાટીએ પહોંચેલા નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ લેવલ ૨૨,૦૦૦ સાચવવું અનિવાર્ય
પ્રાઇમરી માર્કેટમાં જોરદાર હલચલ: આ સપ્તાહે છ આઇપીઓ ખૂલશેે અને પાંચ કંપનીનું લિસ્ટિંગ થશે ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારમાં ફરી તેજીનો ધમધમાટ જોવા મળ્યો છે અને ર્ર્નિેેષ્ણાતો માને છે કે ઇલેક્શન કરેકશન સમાપ્ત થઇ ગયું હોવાથી તેજી આગળ…
- વેપાર
શૅરબજારની અફડાતફડીમાં વ્યાપાર ચક્ર આધારિત વ્યૂહરચના હિતાવહ
મુંબઇ: શેરબજાર અત્યારે વધુ અનિશ્ર્ચિત અને અફડાતફડીથી ભરપૂર બન્યું છે ત્યારે રોકાણકારો માટે બિઝનેસ સાઇકલ આધારિત વ્યૂહરચના ઉપયોગી થઇ શકે છે, એમ મ્ચુચ્યુઅલ ફંડના સાધનો માને છે. શેરબજારમાં અલગ અલગ સમય અને તબક્કામાં કરેલા રોકાણના પરિણામ અલગ આવતાં હોય છે.…
- એકસ્ટ્રા અફેર
મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કરાયો તેમાં ખોટું શું ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઉત્તરાખંડ વિધાનસભાએ યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કર્યું ત્યારે એવી શક્યતા વ્યક્ત થયેલી જ કે, ધીરે ધીરે દેશનાં બધાં ભાજપ શાસિત રાજ્યોમાં આજે નહીં તો કાલે યુનિફોર્મ સિવિલ કોડ પસાર થશે. આસામની ભાજપ સરકારે એ દિશામાં…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), સોમવાર, તા. ૨૬-૨-૨૦૨૪ભારતીય દિનાંક ૭, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૨પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩પારસી કદમી…
સુભાષિતનો રસાસ્વાદ
अयं निजः परो वेति गणना लघु चेतसाम् ॥उदार सरितानां नु वसुधैव कुटुंबकम् ॥ 45॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ: આ મારું છે અને આ બીજાનું છે એવી વિચારધારા એ ટૂંકા મનવાળાઓની ગણતરી છે. જ્યારે જેનું મન ઉદાર છે એને માટે તો આખી…
- ધર્મતેજ
યોગનું બીજું અંગ: નિયમ પાંચમો નિયમ ઇશ્ર્વર શરણાગતિ
શ્રદ્ધા હોય તો ઈશ્ર્વર શરણાગતિ સહજ બની જાય છે કવર સ્ટોરી -મુકેશ પંડયા શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદી ઓલવાજો!તપ અને સ્વાધ્યાય પછી ઇશ્ર્વરની નજીક જવાનો શ્રેષ્ઠ રસ્તો છે, તેમને સમર્પિત થવાનો- જાતને સરન્ડર કરવાનો. આજકાલ આપણે એક બોધવાક્ય વારંવાર…
- ધર્મતેજ
આપણને જીવન મળ્યું છે ત્યારે શાંતિથી વિચારીએ,આપણે પરમાત્માથી વિમુખ કેમ છીએ ?
માનસ મંથન -મોરારિબાપુ ધરમુ ન દૂસર સત્ય સમાનાઆગમ નિગમ પૂરાન બખાનાબધા વેદ અને શાસ્ત્રો કહે છે-સંસારમાં સત્ય સમાન કોઈ ધર્મ નથી. સત્ય એટલે પરમાત્મા, પરમાત્મા એટલે સત્ય. સત્યને રામ કહો, રામને સત્ય કહો, જે નામ આપો તે-સત્ય જ પરમ ધર્મ…
- ધર્મતેજ
આ અંકથી શરૂ થાય છે શ્રી ભાણદેવજીની નવી કોલમ”અલૌકિક દર્શન
જીવનનું અમૃત -ભાણદેવ પ્રસ્તાવનાપરમ પૂજ્ય પરમગુરુને શત-સહસ્ત્ર પ્રણામ.આપણે અસ્તિત્વના બે ભાગ પાડીએ છીએ: અલૌકિક અને લૌકિક. આપણે તપાસ કરીએ, આપણે આપણી જાતને પ્રશ્ર્ન પૂછીએ- આ લૌકિક ક્યાંથી આવે છે? ઉત્તર સ્પષ્ટ અને નિશ્ર્ચયાત્મક છે- આ લૌકિક અલૌકિકમાંથી જ પ્રગટ થાય…