- ઈન્ટરવલ
૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસસંસ્કૃતિ ને સંસ્કારોમાં સમાયું છે આપણું સ્વદેશી વિજ્ઞાન
ફોકસ -લોકમિત્ર ગૌતમ વિજ્ઞાન એ જગ્યાએ પણ હોય છે જ્યાં અમને ખબર નથી હોતી કે ત્યાં એનું અસ્તિત્વ છે. દાખલા તરીકે ભારતમાં બે મોટા મોસમોની સંધિકાળમાં આવનારા નવરાત્રિના વ્રત પર્વ ભલે ધાર્મિક કર્મકાંડ મનાતું હોય, પરંતુ આનું ગહન વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ…
- ઈન્ટરવલ
ક્ષત્રિય સમાજનો ઈતિહાસ ને ગૌરવ પૂર્ણને રીતરિવાજ અદ્ભુત હોય છે
તસવીરની આરપાર -ભાટી એન. ક્ષત્રિયએ હિન્દુ વર્ણાશ્રમ મુજબના ચાર વર્ણોમાંનો એક વર્ણ છે તે વેદ અને મનુસ્મૃતિમાં વર્ણવ્યા મુજબ પારંપારિક વૈદિક હિંદુ સમાજ વ્યવસ્થામાં રાજકર્તા યોદ્ધા અને રક્ષક તરીકેનું સ્થાન ધરાવે છે. શ્રીરામ, શ્રીકૃષ્ણ, શ્રીબુદ્ધ અને શ્રી મહાવીર આ બધા…
- ઈન્ટરવલ
એક માર્ગના મુસાફર: સિનેમા ને સાહિત્ય (૨)આઝાદી પછીના દાયકામાં ભારતીય સિનેમા ખીલી ઉઠ્યું…
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી આઝાદી પછી ભારતીય સિનેમામાં સમાંતર ફિલ્મ જેવા પ્રયોગને પ્રચલિત કરવાનો પ્રારંભ સત્યજિત રે એ કર્યો હતો…. આ વાતની શરૂઆત આપણે ગયા અઠવાડિયે કરી હતી. હવે આગળ….સિનેમા અને સાહિત્ય એક સાથે વિકાસ પામ્યા હોવા છતાં…
- ઈન્ટરવલ
ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૧૬)
આજે સાંજે તને તારી આ અવળચંડાઈની બરાબર સજા કરીશ. અને તારા બાપનાં પણ હાડકાં ભાંગી નાખીશ. ભાગ અહીં થી…’ અને એણે એટલા જોરથી ધક્કો માર્યો કે ગીની દૂર ફેંકાઈ ગઈ. કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)‘ભરી બજાર છે તો એમાં શુંથયું?’ રૂસ્તમ…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?બફેલો સિટી મ્યુનિસિપાલિટીના એક શહેર તરીકે પણ ઓળખ ધરાવતું ઈસ્ટ લંડન શહેર કયા દેશમાં આવેલું છે એ કહી શકશો? અ) યુકે બ) સાઉથ આફ્રિકા ક) જર્મની ડ) બેલ્જીયમ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bકળી LEAFખાતર POTપર્ણ BUDબી…
હાશકારો! આખરે ગોખલે પુલની એક લેન આજે ખુલ્લી મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરમાં અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગણાતો ગોપાલ કૃષ્ણ ગોખલે પુલ આંશિક રીતે સોમવારે સાંજે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ સોમવાર સાંજના છ વાગ્યાથી નાગરિકો માટે આ પુલ ખુલ્લો…
પહેલી માર્ચથી પાણીકાપના અહેવાલો રિઝર્વ પાણી નહીં મળે તો જ પાણીકાપ : ચહેલની સ્પષ્ટતા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયોમાં છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે પાણીનો સ્ટોક ઓછો છે ત્યારે પહેલી માર્ચથી મુંબઈમાં પાણીકાપ મૂકવામાં આવશે એવા અહેવાલો વહેતા થયા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહેલે એવી સ્પષ્ટતા કરી હતી…
મને જાનથી મારી નાખવાનો પ્રયત્ન: જરાંગેનો આક્ષેપ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને મરાઠા સમાજને સરકારી નોકરી અને શિક્ષણમાં દસ ટકાનું અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં મરાઠા અનામત માટેના ચળવળકાર મનોજ જરાંગેનું આંદોલન પત્યું નથી. જોકે, રવિવારે જરાંગેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપર…
૧૫ ડિગ્રી રવિવારે ફેબ્રુઆરીનું સૌથી નીચું તાપમાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં શિયાળાની મોસમ લગભગ પૂરી થઈ ગઈ છે ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી મુંબઈ સહિત રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જણાઈ રહ્યો છે. રવિવારે મુંબઈમાં સાતાંક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રી નોંધાયો હતો. ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીનું સૌથી…
સાયન રેલવે બ્રિજ તોડવા અંગે ટ્રાફિક પોલીસ અજાણ
મુંબઈ: સાયન રેલવે ઓવરબ્રિજ (આરઓબી) તોડવા અંગે મુંબઈ ટ્રાફિક પોલીસને મધ્ય રેલવે તરફથી કોઈ અધિકારીક સૂચના હજી સુધી નથી મળી. ટ્રાફિક પોલીસના કહેવા અનુસાર બ્રિજ તોડી પાડવાથી આવન જાવનમાં ઊભી થનારી મુશ્કેલીઓ સમય જતા દૂર થઈ જશે. ટ્રાફિક અધિકારીઓનો દાવો…