- એકસ્ટ્રા અફેર
પંકજ ઉધાસ………ઔર ચલ દિયે તો જૈસે ખુલી રાત કી તરહ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મખમલી અવાજના ગાયક પંકજ ઉધાસે સોમવારે આપણી વચ્ચેથી વિદાય લીધી એ સાથે એક યુગ પૂરો થઈ ગયો. હિંદી અને ઉર્દૂની ગઝલો-નઝમો સામાન્ય લોકોને ગમે એ રીતે રજૂ કરીને ભારતમાં ગઝલ ગાયકીની પરિભાષા બદલી નાંખનારા પંકજ ઉધાસ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), બુધવાર, તા. ૨૮-૨-૨૦૨૪, સંકષ્ટ ચતુર્થીભારતીય દિનાંક ૯, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૪પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૭મો મેહેર, સને…
પ્રજામત
વી.આઈ.પી. કલ્ચરને કાબૂમાં રાખોભારતમાં વી.આઈ.પી. કલ્ચરને ક્ધટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. વર્ષ દીઠ કરોડો-અબજો રૂપિયાની બચત થશે.સર્વોચ્ચ અદાલતના આદેશથી ભારત સરકારને વી.આઈ.પી.ની ૨૦૧૫માં સૂચી બનાવવી પડી હતી. ત્યારે ૧૫૦૦૦ નામ હતા. બ્રિટનમાં ૮૪, ફ્રાન્સમાં ૧૦૯, જાપાનમાં ૧૨૫, જર્મનીમાં ૧૪૨,…
- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ઈન્ટરવલ
ઓલ ઇઝ વેલ! ભારતનું અર્થતંત્ર અડીખમ છે ખરું!
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા જાપાન, જર્મની અને યુકેમાં જ્યારે મંદીની સત્તાવાર જાહેરાત થઇ ત્યારે અર્થનિરિક્ષકો ચિંતામાં મુકાઇ ગયા હતા. જોકે, અર્થતંત્રની પારાશીશી ગણાતા શેરબજાર પર તેની કોઇ ખાસ વિપરીત સેન્ટિમેન્ટલ ઇફેક્ટ જોવા મળી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ અને અરાજકતાના અમુક…
- ઈન્ટરવલ
પાકિસ્તાનમાં આર્મી હારી, અવામ જીતી!
ઈમરાન ખાન ઈન્જર્ડ છે, પણ રિટાયર્ડ નથી થયા. પાકિસ્તાનમાં નવી સરકાર નવી મુસીબતો લાવશે પ્રાસંગિક -અમૂલ દવે પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી મળી નથી. કોઈ પક્ષનો ચોખ્ખો વિજય થયો નથી. અલબત્ત, એક વાત નક્કર સત્ય છે કે આ આતંકવાદગ્રસ્ત…
- ઈન્ટરવલ
એક ફોન ઉપાડવાની ભૂલ પડી રૂપિયા ૮ કરોડમાં
સાયબર સાવધાની -પ્રફુલ શાહ સાયબર ફ્રોડના રાક્ષસોના વ્યાપ, પહોંચ, મર્યાદા અને ક્રૂરતાની કોઇ સીમા રહી નથી. આ અદૃશ્ય લોકો ધર્મ, જાતિ, સ્ત્રી, પુરુષ, બાળક, અબળા, સબળા, નબળા સહિતના કોઇ ભેદભાવ રાખ્યા વગર દે ધનાધન છેતરપિંડી કરતા રહે છે. રાજસ્થાનના ઝુંઝનુંના…
- ઈન્ટરવલ
ગઝલ ગાયકીની આગવી ચીઠ્ઠી હવે ક્યારેય પરત નહીં આવે…
સ્મૃતિ વિશેષ -અંકિત દેસાઈ આ વર્ષ શરૂઆતથી જ ભારતીય ગાયકોને અને ગાયકી માટે થોડું કપરું રહ્યું છે. વર્ષની શરૂઆતમાં ઉસ્તાદ રશીદ ખાન ગયા. એમની પાછળ પ્રભા અત્રે ગયાં અને હવે પંકજ ઉધાસ….આ ત્રણેય ગાયક માત્ર ગાયક નહોતાં, પરંતુ શાસ્ત્રીય સંગીત…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી વડીલોના વાંકે: દાન ધરમની ઉંમરે લૂંટ ધરમ મહાનતમ સફળતાને વરેલું પ્રભુલાલ દ્વિવેદીનું ‘વડીલોના વાંકે’ સૌપ્રથમ ૧૯૩૮માં ભજવાયું હતું ત્યારબાદ અનેક પરિવારોમાં ભજવાયું. આજની તારીખમાં પણ ભજવાય છે અને ભવિષ્યમાં પણ ભજવાતું રહેશે. ભાંગવાડી થિયેટર અને ઈટલીને કોઈ કનેક્શન…
- ઈન્ટરવલ
વિદ્યાર્થીની તેજસ્વિતા ને પરીક્ષાનામાપદંડને શું લાગે-વળગે…?
વિદ્યાર્થીને પરીક્ષાનો ડર નથી હોતો..એને ડર હોય છે પરીક્ષામાં નાપાસ થવાનો. ! મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા પરીક્ષાનો કરતાં વધુ ભય હોય છે એમાં નાપાસ થવાનો.આ નિષ્ફળતાનો ડર વિદ્યાર્થીનો પીછો છોડતો નથી. પરીક્ષામાં સફળતા મળવી જોઈએ અને મેળવવાની જ છે એવી…