- પુરુષ
રોજનો એ ‘ગોલ્ડન’ એક કલાક
વિશ્ર્વની પાંચ વિખ્યાત વ્યક્તિની વિશેષ સફળતાનું રહસ્ય તમારે જાણવું છે ? આ વાંચી જાવ… ક્લોઝ અપ -ભરત ઘેલાણી આમ જુઓ તો સફળતાનું કોઈ ખાસ કારણ હોતું નથી ને તેમ જુઓ તો સફળતાનાં અનેક કારણ હોય છે..આમાંનું એક વિશેષ કારણ એ…
- પુરુષ
તમે પત્નીને પ્રેમ કરો છો તો એની કદર પણ કરો
ગામ આખાની કદર કરતો પુરુષ જાહેરમાં પત્નીનાં યોગદાનની કદર કરતા કેમ અચકાતો હોય છે ?! મેલ મેટર્સ -અંકિત દેસાઈ હમણાં એક સરસ વાત જાણવા- સમજવા મળી. જંગલનો એક પ્રવાસ હતો ને પ્રવાસમાં થોડા જ લોકોને લઈ જવાના હતા.એટલે એક ફોર્મ…
- પુરુષ
ગુલઝાર અને રામભદ્રાચાર્યઆપસમાં વહેંચશે જ્ઞાનપીઠ પુરસ્કાર
વ્યક્તિ વિશેષ -શાહીદ એ. ચૌધરી આંખોે સે આંસુઓ કે મરાસિમ પુરાને હૈમેહમાં યે ઘરમેં આયેં તો ચુભતા નહીં ધુઆં. આઈના દેખકર તસલ્લી હુઈહમકો ઈસ ઘરમેં જાનતા હૈ કોઈ. તુમ્હારી ખુશ્ક સી આંખે ભલી નહીં લગતીવો સારી ચીજેં જો તુમ કો…
- લાડકી
ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૧૭)
રૂસ્તમ વીફરેલા ગેંડાની જેમ દિલાવરખાનની દિશામાં એકદમ દોડ્યો. એના બંને હાથ લાંબા થયેલા હતા. જેવો એ નજીક આવ્યો કે બેહદ સ્ફૂર્તિથી દિલાવરખાન જમણી દિશાએ ખિસકોલીની જેમ માત્ર બે ફૂટ દૂર ખસી ગયો. પરિણામે રૂસ્તમનો દેહ છાતી સહિત ધડામ કરતો પાનના…
- લાડકી
ભાગલા, કાશ્મીર અને નજરકેદનો તખ્તો આઝાદીની બદલાયેલી તસવીર
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૬)નામ: મૃદુલા સારાભાઈસ્થળ: ૩૧ રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-૨૧સમય: ૧૯૭૪ઉંમર: ૬૨ વર્ષહું ૧૯૭૪માં દિલ્હીમાં બેસીને જોઉં છું ત્યારે સમજાય છે કે, આઝાદીના અઢી દાયકા પછી પણ ભારતીય સ્ત્રીની સ્થિતિ કંઈ બહુ સુધરી નથી. ઘરેલુ હિંસા…
આંધ્ર પ્રદેશના આઠ વિધાનસભ્ય ગેરલાયક
અમરાવતી: આંધ્ર પ્રદેશના વિધાનસભાના સ્પીકર તમ્મીનેની સીતારામે આઠ વિધાનસભ્યોને તેમની પાર્ટી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે ગેરલાયક ઠેરવ્યા છે. આમાં સત્તાધારી વાયએસઆર કૉંગ્રેસના ચાર અને વિપક્ષ તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી)ના ચાર વિધાનસભ્યોનો સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે આગામી…
મહારાષ્ટ્રનું નવા કરવેરા વિનાનું બજેટ
બુલેટ ટ્રેન માટે જમીન હસ્તગત કરવાનું કામ પૂરું ક વિરાર-અલીબાગ કૉરિડૉર માટે જંગી ભંડોળની ફાળવણી ક નવી મુંબઇ વિમાનમથકનું કામ ઝડપથી પૂરું કરાશે ક પુણેના ઔંધ ખાતે ‘એઇમ્સ’નું નિર્માણ થશે ક અયોઘ્યા, શ્રીનગરમાં ‘મહારાષ્ટ્ર ભવન’ બનાવાશે મુંબઈ: મહારાષ્ટ્રના નાણાં પ્રધાન…
સીએએ માર્ચમાં લાગુ પાડવા હિલચાલ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશમાં માર્ચના પ્રથમ સપ્તાહથી જ નાગરિકત્વ સુધારા ધારો (સીએએ) લાગુ પાડવા હિલચાલ શરૂ કરી હોવાનું કહેવાય છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ જાય અને ચૂંટણી આચારસંહિતા લાગુ પાડવામાં આવે, તેની પહેલાં જ સીએએનો અમલ શરૂ કરવાની…
- નેશનલ
નરેન્દ્ર મોદીએ ગગનયાન મિશનના અવકાશયાત્રીઓનાં નામની કરી જાહેરાત
ગગનયાન મિશન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતના સૌપ્રથમ ગગનયાન મિશન માટે પસંદ કરવામાં આવેલા ચાર અવકાશયાત્રી પ્રશાંત બાલક્રિષ્નન નાયર, અંગદ પ્રતાપ, શુભાંશુ શુક્લા અને અજિત ક્રિષ્નનની તિરુવનંતપુરમ ખાતે આવેલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી) ખાતે મુલાકાત લીધી હતી. (એજન્સી)…
- નેશનલ
રણજી ટ્રોફી મુંબઇની ટીમે રચ્યો ઇતિહાસ, ટીમના ૧૦ અને ૧૧મા બેટ્સમેને ફટકારી સદી
મુંબઇ: મુંબઈના ખેલાડીઓ તનુષ કોટિયાન અને તુષાર દેશપાંડેએ રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો હતો. બરોડા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં બંનેએ સદી ફટકારી હતી. ખાસ વાત એ છે કે તનુષે ૧૦મા નંબર પર અને તુષાર ૧૧મા નંબર પર બેટિંગ કરતા સદી ફટકારી…