હિમાચલ પ્રદેશના સ્પીકરે ભાજપના ૧૫ સભ્યને સસ્પેન્ડ કર્યા
સિમલા: હિમાચલ પ્રદેશ વિધાનસભાના સ્પીકર કુલદીપ સિંહ પઠાનિયાએ બુધવારે વિપક્ષી નેતા જય રામ ઠાકુર સહિત ભાજપના ૧૫ સભ્યોને સસ્પેન્ડ કરી નાખ્યા હતા અને ગૃહની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી મોકૂફ રાખી હતી. ભાજપના વિધાનસભ્યોએ મંગળવારે પઠાનિયાની ઓફિસની બહાર ઉભેલા માર્શલ…
ગેરકાયદે ખાણકામ કેસ સીબીઆઈએ અખિલેશને હાજર થવા જણાવ્યું
નવી દિલ્હી: પાંચ વર્ષ અગાઉ દાખલ કરવામાં આવેલા ગેરકાયદે ખાણકામ કેસને મામલે પૂછપરછ કરવા સીબીઆઈએ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવને ગુરુવારે હાજર થવાજણાવ્યું છે. અખિલેશ યાદવ વર્ષ ૨૦૧૨-૧૩માં થોડા સમય માટે ખાણકામ ખાતાનો હવાલો સંભાળતા હતા. એ દરમિયાન…
દિલ્હી સરકારને મોટો ઝટકો એલજીએ સોલર પૉલિસી પર પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હી: દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર બીકે સક્સેના વચ્ચેનો સંઘર્ષ અટકતો જણાતો નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એલજીએ દિલ્હી સરકારની સોલર પોલિસી પર રોક લગાવી દીધી છે. સીએમ કેજરીવાલે થોડા દિવસો પહેલા પ્રેસ કોન્ફરન્સમાં સોલર પોલિસીની જાહેરાત કરી…